યાત્રા/કવિ ન્હાનાલાલને: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ ન્હાનાલાલને|}} <poem> સ્વસ્તિ તને ગુર્જર-કુંજમોરલા, લોકાન્તરોના તવ પંથ ઉત્તરે તુષ્ટિ અમારી તવ સંગિની હજો. કૂજ્યું કવ્યું તે રસવંત હે કવિ! લડાવી તે ગુર્જરી લાડકોડથી, અચ્છોદન...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 7: Line 7:
તુષ્ટિ અમારી તવ સંગિની હજો.
તુષ્ટિ અમારી તવ સંગિની હજો.


કૂજ્યું કવ્યું તે રસવંત હે કવિ!
કૂજ્યું કવ્યું તેં રસવંત હે કવિ!
લડાવી તે ગુર્જરી લાડકોડથી,
લડાવી તેં ગુર્જરી લાડકોડથી,
અચ્છોદના ઉજ્જવલ શબ્દપદ્મથી
અચ્છોદનાં ઉજ્જવલ શબ્દપદ્મથી
વાગીશ્વરી તે અરચી શું હંસ થૈ.
વાગીશ્વરી તેં અરચી શું હંસ થૈ.


કહે કવિ, કાવ્યરસજ્ઞ કોણ જે
કહે કવિ, કાવ્યરસજ્ઞ કોણ જે
રીઝ્યું ન તારા બહુરંગ કાવ્યથી?
રીઝ્યું ન તારા બહુરંગ કાવ્યથી?
કો મિષ્ટ સંમોહનથી હરેકનું
કો મિષ્ટ સંમોહનથી હરેકનું
આમંત્ર્યું તે અંતર તારી કુંજમાં.
આમંત્ર્યું તેં અંતર તારી કુંજમાં.


ગંભીર રત્નાકર કેરી છોળ શા
ગંભીર રત્નાકર કેરી છોળ શા
Line 24: Line 24:
સ્વસ્તિ તને, ઉન્નતકંઠ હે કવિ!
સ્વસ્તિ તને, ઉન્નતકંઠ હે કવિ!
પ્રસન્ન એ શારદ તારી પૂર્ણિમા
પ્રસન્ન એ શારદ તારી પૂર્ણિમા
અ-ક્ષીણ ર્હેજે અહિયાં પ્રકાશી;
અ-ક્ષીણ ર્‌હેજો અહિંયાં પ્રકાશી;
ને પામી તારાં સહુ ઇષ્ટ ધામ,
ને પામી તારાં સહુ ઇષ્ટ ધામ,
દેવો તણું અમ્રત રહો તું પ્રાશી.
દેવો તણું અમ્રત રહો તું પ્રાશી.
17,546

edits