17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |

Line 6: | Line 6: | ||
તુલસી! આ સંસારમાં ભાતભાતના લોક, | તુલસી! આ સંસારમાં ભાતભાતના લોક, | ||
કો જાડા | કો જાડા કો પાતળા, ઘટે ન તેનો શોક. | ||
ઘટે ન તેનો શોક, કોઈ ઊંચું | ઘટે ન તેનો શોક, કોઈ ઊંચું કો નીચું, | ||
કો’નું શુક સમ નાક, કોકનું તદ્દન ચીબું. | કો’નું શુક સમ નાક, કોકનું તદ્દન ચીબું. | ||
કો લાંબા કે ઠીંગ, કોઈ કાળા | કો લાંબા કે ઠીંગ, કોઈ કાળા કો ગોરા, | ||
કો બ્રાહ્મણ કે ઢેડ, કોઈ | કો બ્રાહ્મણ કે ઢેડ, કોઈ મોમિન કો વોરા. | ||
કો રોગી | કો રોગી કો મલ્લ, કોઈ ભોગી કો તપસી, | ||
સહુ સમતાથી માણ, થયા વડ કે જો તુલસી. | સહુ સમતાથી માણ, થયા વડ કે જો તુલસી. | ||
Line 24: | Line 24: | ||
બાજે છે નેત્રથી તારાં, ઋચા જાણે પ્રભાતની! | બાજે છે નેત્રથી તારાં, ઋચા જાણે પ્રભાતની! | ||
બાજો એ સૂર ઝાઝેરા, જાગો | બાજો એ સૂર ઝાઝેરા, જાગો તેજસ્ પરાત્પર, | ||
બઢ્યે જા બંધુ વિશ્રમ્ભે સંવર્ધત્ ઉત્તરોત્તર. | |||
{{Right|માર્ચ, ૧૯૪૫}}
| {{Right|માર્ચ, ૧૯૪૫}}

[૩] | [૩] | ||
પૂજાલાલ! | પૂજાલાલ! બને પૂજા જ્યારે આખુંય જીવન, | ||
પછી શું વાંછવાનું | પછી શું વાંછવાનું ર્હે, ન જાણે ભક્તનું મન. | ||
{{Right|જૂન, ૧૯૪૫}}
| {{Right|જૂન, ૧૯૪૫}}

Line 43: | Line 43: | ||
તૃષાઓ પ્રગટાવીને તૃષાઓ જેહ તર્પતી, | તૃષાઓ પ્રગટાવીને તૃષાઓ જેહ તર્પતી, | ||
તને તે વિશ્વની માતા | તને તે વિશ્વની માતા અમૃતો થાવ અર્પતી. | ||
{{Right|નવેમ્બર, ૧૯૪૫ }}
| {{Right|નવેમ્બર, ૧૯૪૫ }}

[૫] | [૫] | ||
રક્ષા! જ રક્ષ | રક્ષા! જ રક્ષ જૈ મારા ભાઈને એવું કે સદા, | ||
આપદા યે સ્વયં એને સેવે | આપદા યે સ્વયં એને સેવે થૈ સર્વ સંપદા. | ||
{{Right|ઑગસ્ટ, ૧૯૪૫}}
| {{Right|ઑગસ્ટ, ૧૯૪૫}}

edits