17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
પ્રવાસી પંથોનો ઉજડ | પ્રવાસી પંથોનો ઉજડ અટુલો એકલ જતો, | ||
ઉદાસી થાકેલો, કદમ અડવાતે અટત તે; | ઉદાસી થાકેલો, કદમ અડવાતે અટત તે; | ||
ન તેને પંથે કો ઉપવન હતું, કો ન સુરભિ. | ન તેને પંથે કો ઉપવન હતું, કો ન સુરભિ. | ||
નિશા આવી, આવી પણ ન હજી | નિશા આવી, આવી પણ ન હજી કો મંજિલ અને | ||
મુંગો, આંખ મીંચી, શિથિલ તનુને તે ઘસડતો | મુંગો, આંખ મીંચી, શિથિલ તનુને તે ઘસડતો | ||
જતો’તો, ત્યાં તો તે | જતો’તો, ત્યાં તો તે અદૃશ પથપ્રાંતે મઘમઘી | ||
ઉઠી કે ઉન્માદી મધુર નિશિગન્ધાની સુરભિ. | ઉઠી કે ઉન્માદી મધુર નિશિગન્ધાની સુરભિ. | ||
ગયો થંભી, આંખ ઉંચકી નભ સામે નિરખિયું, | ગયો થંભી, આંખ ઉંચકી નભ સામે નિરખિયું, | ||
અને વન્ય | અને વન્ય પ્રાણી સમ ઊંચકી નાસા પિઈ રહ્યો | ||
સુગંધી ઉન્માદી: | સુગંધી ઉન્માદી: | ||
{{space}}{{space}} ગગન કશું કાળું હતું તદા, | {{space}}{{space}} ગગન કશું કાળું હતું તદા, | ||
નિશા શી અંધારી, તન પર | નિશા શી અંધારી, તન પર કશો થાક! પગલાં | ||
વધ્યાં ના આગે. તે મખમલ સમા શ્યામ નભની | વધ્યાં ના આગે. તે મખમલ સમા શ્યામ નભની | ||
નિચે બેઠો હેઠો, અદૃશ સુરભિ પાન કરતો,– | નિચે બેઠો હેઠો, અદૃશ સુરભિ પાન કરતો,– | ||
અહા, વિશ્વે બીજી નહિ જ | અહા, વિશ્વે બીજી નહિ જ નિશિગન્ધા શી સુરભિ. | ||
અને રાત્રિ | અને રાત્રિ વાધી : તગતગી રહ્યાં તારક કુલો, | ||
અને આવ્યાં આવ્યાં ચડી ચડી પુરો તે સુરભિનાં, | અને આવ્યાં આવ્યાં ચડી ચડી પુરો તે સુરભિનાં, | ||
ડુબે | ડુબે જો તેમાં તે પથિક ક્યમ આશ્ચર્ય ગણવું? | ||
યથા પોઢે | યથા પોઢે પદ્મે ભ્રમર, ત્યમ તે મૂર્છિત ઢળ્યો, | ||
નિશા રાણીએ યે મઘમઘ મૂકી | નિશા રાણીએ યે મઘમઘ મૂકી વ્હેતી સુરભિ. | ||
હતી એ મૂર્છાની તમસભર નિદ્રા? પથિકની | હતી એ મૂર્છાની તમસભર નિદ્રા? પથિકની | ||
મટી સૌ ઝંખાઓ, ચરમ વિસરી મંજિલ અને | મટી સૌ ઝંખાઓ, ચરમ વિસરી મંજિલ અને | ||
ગણ્યાં સૌ | ગણ્યાં સૌ સાફલ્યો સકલ ત્યહીં યાત્રા નિજ તણાં? | ||
અરે એ | અરે એ તો કિન્તુ ક્યમ બની શકે? વિશ્વજનની | ||
પ્રવાસી પ્રાણીના પથ વિચરતી તારક ધ્રુવા, | પ્રવાસી પ્રાણીના પથ વિચરતી તારક ધ્રુવા, | ||
રહેવા દે | રહેવા દે ક્યાંથી સહુ સમય રાત્રિ જગતમાં? | ||
ગઈ રાત્રિ, જાગ્યાં ખગકુલ, ઉષા | ગઈ રાત્રિ, જાગ્યાં ખગકુલ, ઉષા ઉજ્જ્વલ લસી, | ||
અને પંથી જાગ્યો, અકળવિકળો, મૂઢ ઢુંઢતો | અને પંથી જાગ્યો, અકળવિકળો, મૂઢ ઢુંઢતો | ||
ગયેલી રાત્રિને, જગતથી ગયેલી સુરભિને. | ગયેલી રાત્રિને, જગતથી ગયેલી સુરભિને. | ||
Line 44: | Line 44: | ||
પ્રતાપી ભાનુનું કિરણ કટુ સત્યો પ્રગટતું, – | પ્રતાપી ભાનુનું કિરણ કટુ સત્યો પ્રગટતું, – | ||
હતી સાચ્ચે રાત્રિ, સુરભિ પણ સાચ્ચે હતી હતી, | હતી સાચ્ચે રાત્રિ, સુરભિ પણ સાચ્ચે હતી હતી, | ||
અરે કિન્તુ બંને | અરે કિન્તુ બંને ક્યમ ટકી શકે આ દિવસમાં? | ||
અને તેણે પાછા કદમ ઉંચક્યા લંબ પથ પે, | અને તેણે પાછા કદમ ઉંચક્યા લંબ પથ પે, |
edits