17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સુધા પીવી?|}} <poem> સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી, યયાતિ-શા થૈ વા અણખૂટ યુવામાં ગટકવી સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્રસ મહીં. નહી...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ | સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ | ||
સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી, | સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી, | ||
યયાતિ | યયાતિ શા થૈ વા અણખુટ યુવામાં ગટકવી | ||
સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું | સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્રસમહીં. | ||
નહીં આ પાર્થિવ્યે મલિન મન ને પ્રાણ તનના | નહીં આ પાર્થિવ્યે મલિન મન ને પ્રાણ તનના | ||
અધૂરાં અંધાર્યાં રસબલ તણા પંકિલ પથે | અધૂરાં અંધાર્યાં રસબલ તણા પંકિલ પથે | ||
સદાના બાઝી | સદાના બાઝી ર્હૈ મન મનવવું વસ્તુ વિતથે; | ||
અહો, એવી લીલા કૃમિ | અહો, એવી લીલા કૃમિ શી રચવે લેશ મન ના. | ||
મને દેવા | મને દેવા ઈચ્છે યદિ અમરતા — તો પ્રથમતઃ; | ||
મિટાવી દે સંધાં પ્રકૃતિતમસો, ઇન્દ્રિય તણાં | મિટાવી દે સંધાં પ્રકૃતિતમસો, ઇન્દ્રિય તણાં | ||
ભુંડાં આ લૌલુપ્યો, અરધ દ્યુતિનાં દીન શમણાં — | |||
રચી દે વેદી કો પરમ ઋતની અંતિમતઃ. | રચી દે વેદી કો પરમ ઋતની અંતિમતઃ. | ||
edits