17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહીં હું –|}} <poem> અહીં હું વિરમું હવે સકલ પૃથ્વીને આવરી, વિરાટ્ ગરુડ શો, પ્રલંબ મુજ પંખ આ વિસ્તરું, વટાવી ક્ષિતિજો સુદૂર દિકપ્રાન્તને સ્પર્શતો, પ્રશાન્ત પરમા મુદાની કમનીય શાં...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|અહીં હું | {{Heading|અહીં હું —|}} | ||
<poem> | <poem> | ||
Line 11: | Line 11: | ||
બળો અજગરો સમાં સળવળી મથી સૌ હવે | બળો અજગરો સમાં સળવળી મથી સૌ હવે | ||
થતાં શિથિલ શાંત, કોક વળ ખાઈ ઝાવું ભરે, | થતાં શિથિલ શાંત, કોક વળ ખાઈ ઝાવું ભરે, | ||
અરે, પણ બધી ય એની ગતિ | અરે, પણ બધી ય એની ગતિ ક્લાન્ત થૈને ઢળે. | ||
ધરા-તલથી ઊર્ધ્વદેહ, ગિરિ - અગ્ર ઉત્તુંગ શો, | ધરા-તલથી ઊર્ધ્વદેહ, ગિરિ-અગ્ર ઉત્તુંગ શો, | ||
હવે ગગન મેર ચંચુ મુજ હું વિકાસી રહું; | હવે ગગન મેર ચંચુ મુજ હું વિકાસી રહું; | ||
ખુટ્યા ભરખ ભૂમિના, ગગનના અમીકૂપની | ખુટ્યા ભરખ ભૂમિના, ગગનના અમીકૂપની |
edits