17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક પંખણી|}} <poem> {{space}}કે એક મેં તે ભાળી ભાળી, {{space}} એક તેજોની પંખણી નિરાળી, {{space}}{{space}} કે એક મેં તોo ઘેરાં તિમિર ઢળ્યાં ક્ષિતિજોને ઠેકતી, {{space}} આવી કો પવનપંખાળી, ગગનને ટોડલે ટોડલે ટહુકતી, {{...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
{{space}}કે એક મેં | {{space}}કે એક મેં તો ભાળી ભાળી, | ||
{{space}} એક તેજોની પંખણી નિરાળી, | {{space}} એક તેજોની પંખણી નિરાળી, | ||
{{space}}{{space}} કે એક મેં તોo | {{space}}{{space}} કે એક મેં તોo | ||
Line 11: | Line 11: | ||
ગગનને ટોડલે ટોડલે ટહુકતી, | ગગનને ટોડલે ટોડલે ટહુકતી, | ||
{{space}} ઝબકી કો વીજળી કરાળી. | {{space}} ઝબકી કો વીજળી કરાળી. | ||
{{space}}{{space}} | {{space}}{{space}} કે એક મેં તોo | ||
આઘે આઘેનાં પેલાં ખેતર નખેતરી | આઘે આઘેનાં પેલાં ખેતર નખેતરી | ||
{{space}} આવી પ્રચંડ ચુગનારી, | {{space}} આવી પ્રચંડ ચુગનારી, | ||
ભમતા દિગંત ઢાળે મરુતોના ઘોડલા | ભમતા દિગંત ઢાળે મરુતોના ઘોડલા | ||
{{space}} પંજે ઉપાડી ઘૂમનારી. | |||
{{space}}{{space}} | {{space}}{{space}} કે એક મેં તોo | ||
ઝંઝાનાં ઝુંડ એણે ઝબકાવી ડારિયાં, | ઝંઝાનાં ઝુંડ એણે ઝબકાવી ડારિયાં, | ||
{{space}} આ સાગરના લોઢ દીધા ઠારી, | {{space}} આ સાગરના લોઢ દીધા ઠારી, | ||
સૂરજતારાનાં એણે તગમગતાં તેજને, | સૂરજતારાનાં એણે તગમગતાં તેજને, | ||
{{space}} લીધાં | {{space}} લીધાં આંખોમાં ઉતારી. | ||
{{space}}{{space}} કે એક મેં તોo | {{space}}{{space}} કે એક મેં તોo | ||
Line 28: | Line 28: | ||
{{space}} પાંખોની આગને સંકેલી, | {{space}} પાંખોની આગને સંકેલી, | ||
મિટ્ટીમાં આંખ એણે તેજલ પરોવી અહા, | મિટ્ટીમાં આંખ એણે તેજલ પરોવી અહા, | ||
{{space}} રજકણ શું | {{space}} રજકણ શું ગોઠડી ઉકેલી. | ||
{{space}}{{space}} | {{space}}{{space}} કે એક મેં તોo | ||
જુગના જામેલ જડ ડુંગરના | જુગના જામેલ જડ ડુંગરના ડુંગરા | ||
{{space}} ચપટીમાં નાખ્યા ઉખાડી, | {{space}} ચપટીમાં નાખ્યા ઉખાડી, | ||
કણમાં કિરણ તણી કણીઓ વાવીને એણે | કણમાં કિરણ તણી કણીઓ વાવીને એણે | ||
{{space}} અણદીઠની | {{space}} અણદીઠની મોહિની લગાડી. | ||
{{space}}{{space}} કે એક મેં તોo | {{space}}{{space}} કે એક મેં તોo | ||
આઘે આઘેની તે તો અંતરની થઈ કે એણે | આઘે આઘેની તે તો અંતરની થઈ કે એણે | ||
{{space}} આપી કો સોડને હુંફાળી, | {{space}} આપી કો સોડને હુંફાળી, | ||
અણુએ અણુએ એણે | અણુએ અણુએ એણે સીચ્યાં અમરત કંઈ, | ||
{{space}} જ્યોતુંની ક્યારીઓ ઉગાડી. | {{space}} જ્યોતુંની ક્યારીઓ ઉગાડી. | ||
{{space}} કે એક મેં તો ભાળી ભાળી, | {{space}} કે એક મેં તો ભાળી ભાળી, | ||
{{space}} એક તેજોની | {{space}} એક તેજોની પંખાણી નિરાળી. | ||
{{space}}{{space}} | {{space}}{{space}} કે એક મેં તોo | ||
</poem> | </poem> | ||
edits