17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તે જ જાણે|}} <poem> {{space}}માત્ર તે તે જ જાણે, – જેણે તારા કમલચરણે શીશ દીધું ધરી, મા! – કે શી રિદ્ધિ ભુવનભરની રિદ્ધિઓથી સમૃદ્ધ – કેવી શાંતિ અતલ, મુદની ઝાંય શી શ્રેણીબદ્ધ, કેવાં સત્નાં સક...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 7: | Line 7: | ||
કે શી રિદ્ધિ ભુવનભરની રિદ્ધિઓથી સમૃદ્ધ – | કે શી રિદ્ધિ ભુવનભરની રિદ્ધિઓથી સમૃદ્ધ – | ||
કેવી શાંતિ અતલ, મુદની ઝાંય શી શ્રેણીબદ્ધ, | કેવી શાંતિ અતલ, મુદની ઝાંય શી શ્રેણીબદ્ધ, | ||
કેવાં | કેવાં સત્નાં સ્ફુરણ, રસની સર્વ સિદ્ધિ ઠરી ત્યાં, | ||
{{space}} તે જ પોતે પ્રમાણે. | {{space}} તે જ પોતે પ્રમાણે. | ||
Line 19: | Line 19: | ||
{{space}} કોમળા પાય તારા, | {{space}} કોમળા પાય તારા, | ||
શીળા તારા કર, નયનની જ્યોત મીઠી મધુરી, | શીળા તારા કર, નયનની જ્યોત મીઠી મધુરી, | ||
તો યે | તો યે કોઈ અકળ ગરિમાવંત ઊંચા અવાસે | ||
વાસો તારો, નહિ જ્યહીં કદી લેશ ઊણા ઉસાસે | વાસો તારો, નહિ જ્યહીં કદી લેશ ઊણા ઉસાસે | ||
વૃત્તિ આવે, ચડતી ડમરી આંધીની ના અધૂરી. | વૃત્તિ આવે, ચડતી ડમરી આંધીની ના અધૂરી. |
edits