17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું ગાન ગાઉં|}} <poem> હું તારાં ગાન ગાઉં પિયુ પિયુ ટહુકતા બપૈયાની જેમ, હું તારાં ગાન રેલું છલછલ છલકતા સમુદ્રોર્મિ જેમ, હું તારાં ગાન ફોરું શત શત દલના ફુલ કે પદ્મ જેમ, હું તારો ગાન...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
હું તારાં ગાન ગાઉં પિયુ પિયુ | હું તારાં ગાન ગાઉં પિયુ પિયુ ટહુકંતા બપૈયાની જેમ, | ||
હું તારાં ગાન રેલું છલછલ | હું તારાં ગાન રેલું છલછલ છલકંતા સમુદ્રોર્મિ જેમ, | ||
હું તારાં ગાન ફોરું શત શત દલના | હું તારાં ગાન ફોરું શત શત દલના ફુલ્લ કે પદ્મ જેમ, | ||
હું | હું તારાં ગાન નર્તું વન વન મરુતો નર્તતા મત્ત તેમ. | ||
જેણે મારા અધૂરા મનુજ – કરણમાં પૂરી | જેણે મારા અધૂરા મનુજ – કરણમાં પૂરી કો નવ્ય શક્તિ, | ||
જેણે જાળાં વિદારી રસ – અપરસનાં દીધી | જેણે જાળાં વિદારી રસ – અપરસનાં દીધી કો ઉચ્ચ ભુક્તિ, | ||
જેણે ઊંચી અદીઠી ગગનતલ તણી દિવ્યની ભૂમિ ચીંધી, | જેણે ઊંચી અદીઠી ગગનતલ તણી દિવ્યની ભૂમિ ચીંધી, | ||
જેણે મિટ્ટી તણી આ મુજ સહુ ઘટના તેજને બાણ વીંધી : | જેણે મિટ્ટી તણી આ મુજ સહુ ઘટના તેજને બાણ વીંધી : | ||
Line 16: | Line 16: | ||
મૂર્છા નીરે ડુબેલાં અબુઝ મગજમાં દિવ્ય જે જ્ઞાનગંજ, | મૂર્છા નીરે ડુબેલાં અબુઝ મગજમાં દિવ્ય જે જ્ઞાનગંજ, | ||
દુઃખો દૈન્યો તણા આ વિકલ વમળમાં સિદ્ધ આનંદ-અદ્રિ, | દુઃખો દૈન્યો તણા આ વિકલ વમળમાં સિદ્ધ આનંદ-અદ્રિ, | ||
સૃષ્ટિ | સૃષ્ટિ દૌર્ભાગ્યમાં આ ધ્રુવતમ દ્યુતિનો ફુલ્લ સૌભાગ્યચંદ્ર. | ||
તેનાં હું ગાન ગાઉં પલ પલ | તેનાં હું ગાન ગાઉં પલ પલ રટતો ભૂમિનો જન્મ નવ્ય, | ||
ઊંચા ચૈતન્ય વેશે સુમુદિત | ઊંચા ચૈતન્ય વેશે સુમુદિત ભમતો ભાખતો ભાવિ ભવ્ય. | ||
</poem> | </poem> | ||
edits