યાત્રા/સદૈવ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|સદૈવ|}} <poem> (સૉનેટયુગ્મ) [૧] સદૈવ સ્મરણે રહે પરમ મૂર્તિ તારી, શિવે! સદામધુર પદ્યરમ્ય મધુસદ્ધ શી મોહના! પરાગપુટ શી સમૃદ્ધ છલકતી તેજચ્છટા, પરાત્પરની પૂર્ણિમા અકલ સૌ કલાસંયુતા. અ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 8: Line 8:
[૧]
[૧]


સદૈવ સ્મરણે રહે પરમ મૂર્તિ તારી, શિવે!
સદૈવ સ્મરણે રહો પરમ મૂર્તિ તારી, શિવે!
સદામધુર પદ્યરમ્ય મધુસદ્ધ શી મોહના!
સદામધુર પદ્મરમ્ય મધુસદ્મ શી મોહના!
પરાગપુટ શી સમૃદ્ધ છલકતી તેજચ્છટા,
પરાગપુટ શી સમૃદ્ધ છલકતી તેજચ્છટા,
પરાત્પરની પૂર્ણિમા અકલ સૌ કલાસંયુતા.
પરાત્પરની પૂર્ણિમા અકલ સૌ કલાસંયુતા.
Line 16: Line 16:
અમે બહુ મથ્યા, પરંતુ નવ પ્રાપ્તિ સાધી કંઈ,
અમે બહુ મથ્યા, પરંતુ નવ પ્રાપ્તિ સાધી કંઈ,
દરિદ્ર અને લક્ષ્મી સૌ, અબલ આ અમારું બલ,
દરિદ્ર અને લક્ષ્મી સૌ, અબલ આ અમારું બલ,
અમારી મતિમાં ગતિ ન, અમ જ્ઞાન અજ્ઞાન હો!
અમારી મતિમાં ગતિ ન, અમ જ્ઞાન અજ્ઞાન હા!


ત્વદીય શુભ દર્શને નયન તૃપ્ત હાવાં થતાં,
ત્વદીય શુભ દર્શને નયન તૃપ્ત હાવાં થતાં,
હવે જ ઋતધામના ઉઘડતા દિસે આગળા,
હવે જ ઋતધામના ઉઘડતા દિસે આગળા,
હવે જ ગરલો થકી અમૃત કેરી આશા થતી,
હવે જ ગરલો થકી અમૃત કેરી આશા થતી,
હવે સઢ-ઢળેલ નાવ વરમાણ લેતી ગતિ.
હવે સઢ-ઢળેલ નાવ ત્વરમાણ લેતી ગતિ.


તને નયનમાં, તને હૃદયમાં હવે સ્થાપશું,
તને નયનમાં, તને હૃદયમાં હવે સ્થાપશું,
Line 28: Line 28:
[૨]
[૨]


જગતપથ વટાવશું, તવ જમિ લલકારશું,
જગતપથ વટાવશું, તવ જ્યોર્મિ લલકારશું,
સમસ્ત અરિ સંગ ઉગ્ર પડકાર ઉચ્ચારશું,
સમસ્ત અરિ સંગ ઉગ્ર પડકાર ઉચ્ચારશું,
ત્રિશુલ તવ લેઈ ફૂલ સહુ સૃષ્ટિનાં વીંધશું,
ત્રિશૂલ તવ લેઈ શૂલ સહુ સૃષ્ટિનાં વીંધશું,
પરાત્પરની એક આણ અહીં માત્ર આરાધશું.
પરાત્પરની એક આણ અહીં માત્ર આરાધશું.


પરાત્પરની પૂર્ણતા -ન અણુ ઊન એથી હવે,
પરાત્પરની પૂર્ણતા ન અણુ ઊન એથી હવે,
હવે મનની મૂર્તિ પ્રતિ ન મીટ કે માંડવી,
હવે મનની મૂર્તિઓ પ્રતિ ન મીટ કે માંડવી,
હવે અમ અધૂરી ભાવભરતી બધી છાંડવી;
હવે અમ અધૂરી ભાવભરતી બધી છાંડવી;
પ્રકાશ પરમેશને જ, રસ તો જ રાસેશનો.
પ્રકાશ પરમેશનો જ, રસ તો જ રાસેશનો.


સહસ્ર યુગની હવે ઉદિત પૂર્ણિમા શારદી,
સહસ્ર યુગની હવે ઉદિત પૂર્ણિમા શારદી,
રસેશ તણી રીત, પ્રીત પરમાત્તમા પૂર્ણની,
રસેશ તણી રીત, પ્રીત પરમોત્તમા પૂર્ણની,
ધરાતલ પરે હવે ગગનશિંગ ઉત્તુંગ ને
ધરાતલ પરે હવે ગગનશૃંગ ઉત્તુંગ ને
મનસ્તલ વિષે સમસ્ત ઋતની જ શશ્વપ્રભા.
મનસ્તલ વિષે સમસ્ત ઋતની જ શશ્વપ્રભા.


17,624

edits