17,546
edits
No edit summary |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|વસો ઊંચે|}} | {{Heading|વસો ઊંચે|}} | ||
<poem> | {{block center|<poem>વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં | ||
વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં | |||
તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે, | તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે, | ||
હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે, | હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે, | ||
Line 20: | Line 19: | ||
નહીં આ વચ્ચેનાં સ્ફુરણ મહીં તું સ્થૈર્ય ગ્રહજે, | નહીં આ વચ્ચેનાં સ્ફુરણ મહીં તું સ્થૈર્ય ગ્રહજે, | ||
પરાન્તોને પ્રાન્તે વિહર ચઢીને દિગ્પતિગજે. | પરાન્તોને પ્રાન્તે વિહર ચઢીને દિગ્પતિગજે. | ||
{{Right|માર્ચ, ૧૯૪૪}} | |||
</poem> | {{Right|<small> માર્ચ, ૧૯૪૪</small> }} | ||
</poem>}} | |||
<br> | <br> |
edits