17,611
edits
(formatting corrected.) |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{block center| <poem> | {{block center| <poem> | ||
<center>(૧) </center> | <center>(૧) </center> | ||
અહીં નથી મુહૂર્ત, મંગલપ્રદીપ ના, ધૂપ ના, | અહીં નથી મુહૂર્ત, મંગલપ્રદીપ ના, ધૂપ ના, | ||
ન કુંકુમ, ન પુષ્પ, સ્વસ્તિક નથી, નથી અર્ચના, | ન કુંકુમ, ન પુષ્પ, સ્વસ્તિક નથી, નથી અર્ચના, | ||
Line 23: | Line 21: | ||
<center>(૨) </center> | <center>(૨) </center> | ||
વ્યથા અહીં નથી, તથા તવ નથી હવાં કોઈને : | વ્યથા અહીં નથી, તથા તવ નથી હવાં કોઈને : | ||
પુરાતન સમે ભલે તવ પ્રશસ્ત કાયા પરે | પુરાતન સમે ભલે તવ પ્રશસ્ત કાયા પરે | ||
Line 43: | Line 40: | ||
<center> (૩)</center> | <center> (૩)</center> | ||
અતિક્રમી શક્યું નહીં કદમ કાળનાં કોઈ, સૌ | અતિક્રમી શક્યું નહીં કદમ કાળનાં કોઈ, સૌ | ||
અનુક્રમી રહ્યું કૃતાંત-પગલી, પૃથુ પંથ પે ૩૦ | અનુક્રમી રહ્યું કૃતાંત-પગલી, પૃથુ પંથ પે ૩૦ | ||
Line 63: | Line 59: | ||
<center>(૪) </center> | <center>(૪) </center> | ||
જિગીષુ જગ ક્ષુબ્ધ આજ, નહિ પાજ એકે ક્યહીં, | જિગીષુ જગ ક્ષુબ્ધ આજ, નહિ પાજ એકે ક્યહીં, | ||
અફાટ મદ-ક્ષોભ-સાગર વિષે ન નૌકા ક્યહીં, | અફાટ મદ-ક્ષોભ-સાગર વિષે ન નૌકા ક્યહીં, | ||
Line 83: | Line 78: | ||
<center>(૫) </center> | <center>(૫) </center> | ||
બધા જય પરાજયો? સકલ મંગલો જંગલ? | બધા જય પરાજયો? સકલ મંગલો જંગલ? | ||
નહીં. જહીં લગી હજી પરમ સત્ય ના જીતશે, | નહીં. જહીં લગી હજી પરમ સત્ય ના જીતશે, |
edits