825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|પન્નાભાભી | જોસેફ મેકવાન}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મને ભાભીનો બહુ મોહ. પણ મારે મોટાભાઈ જ નહીં એટલે ભાભી આવે ક્યાંથી? ફળિયામાં નવી વહુઓ આવે. ગામહક્કે કે કુટુંબદાવે એમને ભાભી કહીએ, પણ હોળીને દહાડે, ‘ભાભીને મેં ગુલાલ છાંટ્યો તો એણે સવાશેર ખજૂર લાવી દીધી, હું તો રંગ લઈને ગયો તો ભાભીએ મને જ રંગી નાખ્યો’, ‘આ આણે તો ભાભી મારે માટે રંગીન મોજડી લઈ આવી, એના બાપા રેલવેમાં નોકરી કરે છે.’ આવી-આવી રસિક વાતો સગી ભાભીઓવાળા ભાઈબંધો કરતા જાય ત્યારે મારું મન દૂણાયા કરે. કાશ! મારેય એક ભાભી હોત! આવી વેળા નાનપણમાં મરી ગયેલા મારા મોટાભાઈનું મોત મને ખૂબ સાલે. ભાભીના ઓરતા આ આયખામાં તો વણપૂર્યા જ રહી જવાના એવા નિસાસે દિલ દુભાયા કરે. | મને ભાભીનો બહુ મોહ. પણ મારે મોટાભાઈ જ નહીં એટલે ભાભી આવે ક્યાંથી? ફળિયામાં નવી વહુઓ આવે. ગામહક્કે કે કુટુંબદાવે એમને ભાભી કહીએ, પણ હોળીને દહાડે, ‘ભાભીને મેં ગુલાલ છાંટ્યો તો એણે સવાશેર ખજૂર લાવી દીધી, હું તો રંગ લઈને ગયો તો ભાભીએ મને જ રંગી નાખ્યો’, ‘આ આણે તો ભાભી મારે માટે રંગીન મોજડી લઈ આવી, એના બાપા રેલવેમાં નોકરી કરે છે.’ આવી-આવી રસિક વાતો સગી ભાભીઓવાળા ભાઈબંધો કરતા જાય ત્યારે મારું મન દૂણાયા કરે. કાશ! મારેય એક ભાભી હોત! આવી વેળા નાનપણમાં મરી ગયેલા મારા મોટાભાઈનું મોત મને ખૂબ સાલે. ભાભીના ઓરતા આ આયખામાં તો વણપૂર્યા જ રહી જવાના એવા નિસાસે દિલ દુભાયા કરે. |