યાત્રા/તે જ જાણે: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|તે જ જાણે|}}
{{Heading|તે જ જાણે|}}


<poem>
{{block center| <poem>
{{space}}માત્ર તે તે જ જાણે, –
{{space}}માત્ર તે તે જ જાણે, –
જેણે તારા કમલચરણે શીશ દીધું ધરી, મા! –
જેણે તારા કમલચરણે શીશ દીધું ધરી, મા! –
Line 8: Line 8:
કેવી શાંતિ અતલ, મુદની ઝાંય શી શ્રેણીબદ્ધ,
કેવી શાંતિ અતલ, મુદની ઝાંય શી શ્રેણીબદ્ધ,
કેવાં સત્‌નાં સ્ફુરણ, રસની સર્વ સિદ્ધિ ઠરી ત્યાં,
કેવાં સત્‌નાં સ્ફુરણ, રસની સર્વ સિદ્ધિ ઠરી ત્યાં,
{{space}} તે જ પોતે પ્રમાણે.
{{Gap|7em}}તે જ પોતે પ્રમાણે.


માડી, જોને તવ ચરણમાં
માડી, જોને તવ ચરણમાં
Line 17: Line 17:
સ્નાનેપ્સુઓ તવ ઝરણમાં.
સ્નાનેપ્સુઓ તવ ઝરણમાં.


{{space}} કોમળા પાય તારા,
{{Gap|7em}}કોમળા પાય તારા,
શીળા તારા કર, નયનની જ્યોત મીઠી મધુરી,
શીળા તારા કર, નયનની જ્યોત મીઠી મધુરી,
તો યે કોઈ અકળ ગરિમાવંત ઊંચા અવાસે
તો યે કોઈ અકળ ગરિમાવંત ઊંચા અવાસે
Line 23: Line 23:
વૃત્તિ આવે, ચડતી ડમરી આંધીની ના અધૂરી.
વૃત્તિ આવે, ચડતી ડમરી આંધીની ના અધૂરી.


{{space}} સ્વસ્થ સંદીપ્ત તારા
{{Gap|7em}}સ્વસ્થ સંદીપ્ત તારા
જેવાં તારાં નયન વિકિરે તેજનાં રશ્મિ તીક્ષ્ણ,
જેવાં તારાં નયન વિકિરે તેજનાં રશ્મિ તીક્ષ્ણ,
અંધારાંનાં ગહન કરતાં મીટ માત્રે જ ક્ષીણ!
અંધારાંનાં ગહન કરતાં મીટ માત્રે જ ક્ષીણ!
</poem>


{{Right|જૂન, ૧૯૪૩}}


<small>{{Right|જૂન, ૧૯૪૩}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>
17,546

edits