17,624
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|સદૈવ|}} | {{Heading|સદૈવ|}} | ||
<poem> | {{block center| <poem> | ||
<center>(સૉનેટયુગ્મ)</center> | |||
(સૉનેટયુગ્મ) | <center>[૧]</center> | ||
[૧] | |||
સદૈવ સ્મરણે રહો પરમ મૂર્તિ તારી, શિવે! | સદૈવ સ્મરણે રહો પરમ મૂર્તિ તારી, શિવે! | ||
Line 26: | Line 24: | ||
સદૈવ તવ સંગતે જગત્પથ વટાવશું. | સદૈવ તવ સંગતે જગત્પથ વટાવશું. | ||
[૨] | <center>[૨]</center> | ||
જગતપથ વટાવશું, તવ જ્યોર્મિ લલકારશું, | જગતપથ વટાવશું, તવ જ્યોર્મિ લલકારશું, | ||
Line 45: | Line 43: | ||
અહા મધુર દીધ શું મધુર સ્વપ્ન તે, શ્રીમયી! | અહા મધુર દીધ શું મધુર સ્વપ્ન તે, શ્રીમયી! | ||
પસાર વર હસ્ત, સર્વવરદાયી લીલામયી! | પસાર વર હસ્ત, સર્વવરદાયી લીલામયી! | ||
{{Right|ડિસેમ્બર, ૧૯૪૭}} | {{Right|ડિસેમ્બર, ૧૯૪૭}} | ||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
edits