17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્મિતબિન્દુ|}} <poem> તારું સ્મિતબિન્દુ વરસાવ, સુધા હે, તવ સિંધુ છલકાવ. ઓ રોળાઈ જતી કૈં કળીઓ, આ છૂંદાઈ જતી પાંદડીઓ, વ્યર્થ જતી આંસુની ઝડીઓ, {{space}} તવ સંજીવન લાવ. તારું. આ ક્રન્દનનાં ન...") |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|સ્મિતબિન્દુ|}} | {{Heading|સ્મિતબિન્દુ|}} | ||
<poem> | {{block center|<poem> | ||
તારું સ્મિતબિન્દુ વરસાવ, | તારું સ્મિતબિન્દુ વરસાવ, | ||
સુધા હે, તવ સિંધુ છલકાવ. | સુધા હે, તવ સિંધુ છલકાવ. | ||
Line 20: | Line 20: | ||
ક્ષુધિત ધરાને દે તુજ પ્રાશન, | ક્ષુધિત ધરાને દે તુજ પ્રાશન, | ||
{{space}} જલ મૃત્યુંજય લાવ. તારું. | {{space}} જલ મૃત્યુંજય લાવ. તારું. | ||
<small>{{Right|ફેબ્રુઆરી, ૧૯૪૬}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
edits