યાત્રા/ટિપ્પણ.: Difference between revisions

no edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ટિપ્પણ.|}}
{{Heading|ટિપ્પણ.|}}
 
{{hi|2em|.
{{Poem2Open}}
'''છંદઃ''' શિખરિણી. ચિંતનપ્રધાન રચનાઓ માટે, ધીરી તેમ જ શીઘ્ર ગતિમાં આંદોલિત થતો આ છંદ ઘણું સાનુકૂળ વાહન બનેલો છે.

Line 14: Line 13:
પપ. ૩, મૃત્યુખચિત-મૃત્યુથી ખચી દીધેલું; ૪, વિનાશનાં વજ્રથી ગગન ભરી દેવાનું. ૫૬. પ્રકૃતિનાં ગૂઢ સત્યનો જય છે. પ૭. ૩, અશનિ-વજ્ર. ૫૯. ૧. વ્યર્થાશા-વ્યર્થઆશા ૬૧. આ કડીને સુધારી લીધેલી છે. સુધારેલીને કૌંસમાં મૂકી છે. ૬૨. ઉદ્‌વૃત-ખોલી નાખેલું. ૬૩-૬૪. પૃથ્વીના સંબંધે છે. ૬૬. ૧, ઔન્નત્ય-ઊંચી સ્થિતિ, ૨, પુદ્‌ગલ-પિંડ, શરીર. ૭૨–૮૪. નવી રચનામાં ન લેવાયેલો આ ૧૩ કડીનો ભાગ વિગતમાં પૂરતા પ્રશ્નો અને દલીલો કરીને નિરાશા-ભાવને મટાડે છે. એ લાંબી વિચારણાને, કાવ્યને સંક્ષિપ્ત કરવા માટે, અહીં સ્થગિત કરી છે, પણ તે ઉત્તમ સામગ્રી પૂરી પાડે છે.

૭૨. ૨, ઉધરીને-ઉદ્ધાર-કરીને, ૭૪. ૩, સુખનગરી-યુટોપિયા (utopia) ૭૬. ૩, નિષ્છાયા–છાયા વિનાની. ૭૯. નિવહે–વદન કરે. ૮૧. ૩, અચસ–લોઢું. ૮૨, ૩, પ્રાણો ’નુરણને–પ્રાણોના અનુરણનમાં, મન તથા પ્રાણને અનુસરતું. ૮૩. ૩, સિકતા–રેતી; ૪, ઉપરતિ-વિરામ, વૈરાગ્ય, ૮૫. ૧, વિકસન-વિકાસ. ૯૦. તાજી લખાયેલી કડી. કોકિલ કવિ ઉપર મંજરીના કણ વરસાવે છે અને કવિ એ આનંદલીલાને સત્કારી-આવકારી લે છે.

{{Poem2Close}}
}}
 
<br>
<br>
17,546

edits