17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>(પૂર્તિ વિનાના ભાગનું)</center> | <center>'''(પૂર્તિ વિનાના ભાગનું)'''</center> | ||
[પૅરાના આરંભમાં મૂકેલા મોટા આંકડા કાવ્યનું પૃષ્ઠ સૂચવે છે, અંદરના આંકડા પંક્તિઓના છે.] | <center>[પૅરાના આરંભમાં મૂકેલા મોટા આંકડા કાવ્યનું પૃષ્ઠ સૂચવે છે, | ||
અંદરના આંકડા પંક્તિઓના છે.]</center> | |||
{{Poem2Close}} | |||
{{hi|2em|. | |||
'''૯''' ૮, ક્ષેપનટોચ – રેડિયો બ્રોડકાસ્ટિંગમાં વપરાતા અવાજ ફેંકવા માટેના ઊંચા થાંભલાની ટોચ. | '''૯''' ૮, ક્ષેપનટોચ – રેડિયો બ્રોડકાસ્ટિંગમાં વપરાતા અવાજ ફેંકવા માટેના ઊંચા થાંભલાની ટોચ. | ||
Line 42: | Line 46: | ||
'''પ૮,''' દીપ્તાર્ક-સળગતો સૂર્ય. | '''પ૮,''' દીપ્તાર્ક-સળગતો સૂર્ય. | ||
'''૫૯''' ૮, નલિની-કમળ, તળાવડી; ૧૬, ખનિકા-ખાણ; | '''૫૯''' ૮, નલિની-કમળ, તળાવડી; ૧૬, ખનિકા-ખાણ; ૨૧, ક્ષિપ્ર-વેગીલી; ૩૩ કચ્છપમતિ-કાચબાના જેવી ધીરી છતાં દૃઢ વૃત્તિ, ૪૮, તરી–હોડી; ગરિમા-ગુરુત્વ; ૭૪, મૃદ-માટી; ૭૯, થીજ્યું–થીજેલું; ૯૦, દોલન-હિંડોળો; ૧૧૮, ઉચ્છ્રિત-ઊંચું; ૧૨૬, અયસ-લોઢું. | ||
૨૧, ક્ષિપ્ર-વેગીલી; ૩૩ કચ્છપમતિ-કાચબાના જેવી ધીરી છતાં દૃઢ વૃત્તિ, ૪૮, તરી–હોડી; ગરિમા-ગુરુત્વ; ૭૪, મૃદ-માટી; ૭૯, થીજ્યું–થીજેલું; ૯૦, દોલન-હિંડોળો; ૧૧૮, ઉચ્છ્રિત-ઊંચું; ૧૨૬, અયસ-લોઢું. | |||
'''૬૮''' ૧૪, રસધિ-રસનિધિ, જલધિ પેઠે. | '''૬૮''' ૧૪, રસધિ-રસનિધિ, જલધિ પેઠે. | ||
Line 64: | Line 67: | ||
'''૯૭''' શ્રી બળવંતરાય ક. ઠાકોરને ઉદ્દેશાયેલું. એ વૃદ્ધ સ્નેહીની ૭૪મી વર્ષગાંઠે કવિ પૂજાલાલે તેમને એક મુક્તક લખી મોકલેલું. તેના ઉત્તરમાં તેમણે થોડી લીટીઓ લખી મોકલી. તે પરથી આ કાવ્ય રચાયું, અને તેના ઉત્તર રૂપે તેમના તરફથી એક ઉત્તમ કૃતિ આવી. એ ત્રણે અહીં આપી છે. | '''૯૭''' શ્રી બળવંતરાય ક. ઠાકોરને ઉદ્દેશાયેલું. એ વૃદ્ધ સ્નેહીની ૭૪મી વર્ષગાંઠે કવિ પૂજાલાલે તેમને એક મુક્તક લખી મોકલેલું. તેના ઉત્તરમાં તેમણે થોડી લીટીઓ લખી મોકલી. તે પરથી આ કાવ્ય રચાયું, અને તેના ઉત્તર રૂપે તેમના તરફથી એક ઉત્તમ કૃતિ આવી. એ ત્રણે અહીં આપી છે. | ||
.}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | {{block center| <poem> | ||
<center>(૧)'''મુ. શ્રી બલુચાચાને-૭૪મી વર્ષગાંઠે''' </center> | <center>(૧)'''મુ. શ્રી બલુચાચાને-૭૪મી વર્ષગાંઠે''' </center> | ||
વર્ષોના બહુ પાશથી કસકસી બાંધી બલાત્કારથી | વર્ષોના બહુ પાશથી કસકસી બાંધી બલાત્કારથી | ||
Line 110: | Line 114: | ||
માયાનાં પ્રલોભનોવાળી, અંદર વમળોવાળી પણ જેમાં મોટા | માયાનાં પ્રલોભનોવાળી, અંદર વમળોવાળી પણ જેમાં મોટા | ||
તારા પણ ડૂબે-ડૂબેલાના દાખલા થઈ ગયા છે. '''બo''' | તારા પણ ડૂબે-ડૂબેલાના દાખલા થઈ ગયા છે. '''બo''' | ||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
૬. ’પિ-અપિ, પણ; ઉપનિષદની જાણીતી સૂક્તિ,-પૂર્ણમિદં પૂર્ણ મદઃ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે! પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ।। ૧૬, કારાપતિ – જેલર, મૃત્યુ – યમ એ કોઈ સર્વનાશક પ્રાણહારક તત્ત્વ જ નથી, અમૃતત્વની વિદ્યાનો મંત્રદાતા ગુરુ પણ છે. | |||
આ કૃતિના અનુસંધાનમાં બ. ક. ઠા. તારાઓના ડૂબી ગયાનો ભય સેવે છે, ડૂબેલાના દાખલા નોંધે છે, તો તેની સામે તરી ગયેલાના અને બીજાઓને તારી ગયેલાઓના દાખલા પણ સ્મરણમાં રાખી શકાય. | આ કૃતિના અનુસંધાનમાં બ. ક. ઠા. તારાઓના ડૂબી ગયાનો ભય સેવે છે, ડૂબેલાના દાખલા નોંધે છે, તો તેની સામે તરી ગયેલાના અને બીજાઓને તારી ગયેલાઓના દાખલા પણ સ્મરણમાં રાખી શકાય. | ||
'''૯૯.''' આના પૂર્વસંધાન રૂપે ‘કાવ્યમંગલા’માંના ‘ત્રિમૂર્તિ’માંનું ત્રીજું ગાંધીજી વિષેનું સૉનેટ વાંચી શકાશે. ૧૦, વીંધી ગૈ–ગોળી. આવું ઘાતક મૃત્યુ એ શું પ્રભુની કરુણા જ નહિ હોય? એ ભાવથી કવિ આ મૃત્યુ અંગે ઊભી થયેલી દારુણ વ્યથાને એક નવા જ શામક તત્વથી શાંત કરવા માગે છે. જે મૃત્યુ માટે ગાંધીજી પોતે રડ્યા ન હોત, જેમાં તેમણે પ્રભુની કૃપા અવશ્ય ભાળી હશે, તેથી બીજાએ શા માટે રડવું, સિવાય કે પોતાની વૃત્તિને માર્ગ આપવા ખાતર જ? આ કડીમાં બીજો પ્રશ્ન છે જગતમાં સત્યની–પ્રેમની સ્થાપનાના માર્ગ વિષે. શહીદી, અસત્ને હાથે સદાયે સત્ય હણાતું રહે, સત્યના સ્થાપકે હમેશાં શહીદ જ થવું પડે એ જ શું સત્યના જયનો એક માત્ર માર્ગ છે? પ્રશ્ન ઊભો કર્યો છે એનો અર્થ એ છે કે ના, એ સિવાય પણ સત્યના જયનો બીજો માર્ગ છે. અને તે માટે અંતમાં પ્રભુની મહાશક્તિને પ્રાર્થના ગુજારી છે | '''૯૯.''' આના પૂર્વસંધાન રૂપે ‘કાવ્યમંગલા’માંના ‘ત્રિમૂર્તિ’માંનું ત્રીજું ગાંધીજી વિષેનું સૉનેટ વાંચી શકાશે. ૧૦, વીંધી ગૈ–ગોળી. આવું ઘાતક મૃત્યુ એ શું પ્રભુની કરુણા જ નહિ હોય? એ ભાવથી કવિ આ મૃત્યુ અંગે ઊભી થયેલી દારુણ વ્યથાને એક નવા જ શામક તત્વથી શાંત કરવા માગે છે. જે મૃત્યુ માટે ગાંધીજી પોતે રડ્યા ન હોત, જેમાં તેમણે પ્રભુની કૃપા અવશ્ય ભાળી હશે, તેથી બીજાએ શા માટે રડવું, સિવાય કે પોતાની વૃત્તિને માર્ગ આપવા ખાતર જ? આ કડીમાં બીજો પ્રશ્ન છે જગતમાં સત્યની–પ્રેમની સ્થાપનાના માર્ગ વિષે. શહીદી, અસત્ને હાથે સદાયે સત્ય હણાતું રહે, સત્યના સ્થાપકે હમેશાં શહીદ જ થવું પડે એ જ શું સત્યના જયનો એક માત્ર માર્ગ છે? પ્રશ્ન ઊભો કર્યો છે એનો અર્થ એ છે કે ના, એ સિવાય પણ સત્યના જયનો બીજો માર્ગ છે. અને તે માટે અંતમાં પ્રભુની મહાશક્તિને પ્રાર્થના ગુજારી છે | ||
'''૧૦૦''' ૬, અચ્છોદ-કાદંબરીમાં આવ્યું છે તેવું નિર્મળ જળનું કાવ્ય સરોવર; ૭૧, શારદ પૂર્ણિમા-કાન્તે કવિને માટે ઘટાવેલી તેમની જ એક પંક્તિ, ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’નો અહીં ધ્વનિ છે. | '''૧૦૦''' ૬, અચ્છોદ-કાદંબરીમાં આવ્યું છે તેવું નિર્મળ જળનું કાવ્ય સરોવર; ૭૧, શારદ પૂર્ણિમા-કાન્તે કવિને માટે ઘટાવેલી તેમની જ એક પંક્તિ, ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’નો અહીં ધ્વનિ છે. | ||
Line 145: | Line 150: | ||
'''૧૪૭''' ચિત્તપૂર્ણતા-ચંપાના પુષ્પનું રહસ્યરૂ૫. ચંપાની પાંચ પાંખડીઓ ચિત્તને-અંતરાત્માને પૂર્ણતા પ્રતિ લઈ જતા પાંચ ભાવોની વાચક છે; એ ભાવ પાંચ છેઃ અભીપ્સા, શ્રદ્ધા, સમર્પણ, ભક્તિ, સત્યનિષ્ઠા-sincerity. સત્યનિષ્ઠાની સમજણ શ્રી અરવિંદે આ રીતની આપી છે: ‘આપણે ચૈતન્યની અને સાક્ષાત્કારની જે ઉચ્ચમાં ઉચ્ચ ભૂમિ સિદ્ધ કરી હોય તે ભૂમિકા ઉપર આપણી સર્વ ક્રિયાઓને પહોંચાડીએ તે સત્યનિષ્ઠા છે. સત્યનિષ્ઠા માગે છે કે પરમાત્માના દિવ્ય સંકલ્પની ફરતે આપણા સ્વરૂપના સર્વ અંશઉપાંશો અને પ્રવૃત્તિઓને એકત્ર કરી તેમને સંવાદમય કરી દઈએ.’ | '''૧૪૭''' ચિત્તપૂર્ણતા-ચંપાના પુષ્પનું રહસ્યરૂ૫. ચંપાની પાંચ પાંખડીઓ ચિત્તને-અંતરાત્માને પૂર્ણતા પ્રતિ લઈ જતા પાંચ ભાવોની વાચક છે; એ ભાવ પાંચ છેઃ અભીપ્સા, શ્રદ્ધા, સમર્પણ, ભક્તિ, સત્યનિષ્ઠા-sincerity. સત્યનિષ્ઠાની સમજણ શ્રી અરવિંદે આ રીતની આપી છે: ‘આપણે ચૈતન્યની અને સાક્ષાત્કારની જે ઉચ્ચમાં ઉચ્ચ ભૂમિ સિદ્ધ કરી હોય તે ભૂમિકા ઉપર આપણી સર્વ ક્રિયાઓને પહોંચાડીએ તે સત્યનિષ્ઠા છે. સત્યનિષ્ઠા માગે છે કે પરમાત્માના દિવ્ય સંકલ્પની ફરતે આપણા સ્વરૂપના સર્વ અંશઉપાંશો અને પ્રવૃત્તિઓને એકત્ર કરી તેમને સંવાદમય કરી દઈએ.’ | ||
'''૧૫૦''' ૫, અજસ્ર = સતત, અખંડ. | '''૧૫૦''' ૫, અજસ્ર = સતત, અખંડ. | ||
Line 186: | Line 192: | ||
૧૩૩-૧૪૪ : આ અવશ્ય બનવાનું છે, ભાવિની આ ધ્રુવ ઘટના છે, માનવનું ધ્રુવપદ પણ આ જ છે. પૃથ્વી ઉપરના આ દિવ્યસર્જનની આસપાસ માનવીની સાધનાનું ગાન સદા ગુંજશે. | ૧૩૩-૧૪૪ : આ અવશ્ય બનવાનું છે, ભાવિની આ ધ્રુવ ઘટના છે, માનવનું ધ્રુવપદ પણ આ જ છે. પૃથ્વી ઉપરના આ દિવ્યસર્જનની આસપાસ માનવીની સાધનાનું ગાન સદા ગુંજશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits