17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મંગલાષ્ટક|}} <poem> બ્રહ્માંડનાં સકલ સંચલનોની આદ્યે જે પાંગર્યાં મહતની મુદઝંખનાથી, ને સ્ફૂરતાં પુરુષ ને પ્રકૃતિ બની, તે સાધી દિયે પરમ મંગલ આ પ્રસંગે. આકાશના અરુણરંજિત આંગણામા...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
જે પાંગર્યાં મહતની મુદઝંખનાથી, | જે પાંગર્યાં મહતની મુદઝંખનાથી, | ||
ને સ્ફૂરતાં પુરુષ ને પ્રકૃતિ બની, તે | ને સ્ફૂરતાં પુરુષ ને પ્રકૃતિ બની, તે | ||
સાધી | સાધી દિયો પરમ મંગલ આ પ્રસંગે. | ||
આકાશના અરુણરંજિત આંગણામાં ૫ | આકાશના અરુણરંજિત આંગણામાં ૫ | ||
Line 15: | Line 15: | ||
વૃદ્ધિક્ષયે સતત સાથમહીં જડાયાં, | વૃદ્ધિક્ષયે સતત સાથમહીં જડાયાં, | ||
સૌજન્ય સૌમ્યગુણથી સલુણાં સુહાગી, ૧૦ | સૌજન્ય સૌમ્યગુણથી સલુણાં સુહાગી, ૧૦ | ||
એ કામ્ય ચંદ્ર, | એ કામ્ય ચંદ્ર, રમણી રજની મળીને | ||
સાધી દિયો પરમ મંગલ આ પ્રસંગે. | સાધી દિયો પરમ મંગલ આ પ્રસંગે. | ||
Line 33: | Line 33: | ||
સાધી દિયો પરમ મંગલ આ પ્રસંગે. | સાધી દિયો પરમ મંગલ આ પ્રસંગે. | ||
બે દેહ | બે દેહ તો ય વિચરે બની એકદેહ, | ||
દાંપત્યના પરમ ઐક્યતણું પ્રતીક | દાંપત્યના પરમ ઐક્યતણું પ્રતીક | ||
જેણે અજોડ રચ્યું, સારસજોડલું તે | જેણે અજોડ રચ્યું, સારસજોડલું તે | ||
Line 39: | Line 39: | ||
સૃષ્ટિ મહીં સકલ જીવનકેરી લીલા | સૃષ્ટિ મહીં સકલ જીવનકેરી લીલા | ||
યુગ્મો તણી મિલન – વેદી પરે રચાઈ, ૩૦ | |||
ત્યાં અર્પતાં પદ, ભર્યાં મધુરી સુઆશે | ત્યાં અર્પતાં પદ, ભર્યાં મધુરી સુઆશે | ||
સાધો સ્વયં પરમ મંગલ આજ બંને. | |||
</poem> | </poem> | ||
edits