17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લઘુ સ્વાગત|}} <poem> અર્પી રહું સ્વાગત જ્યાં તેને હું, ત્યાં યાદ આવે કઈ બાળ પૃથ્વીનાં સત્કારનારું નહિ કે જેમને. તે વાત બાજૂ પર જેહ રાજવી– –ધની ગૃહે જન્મત – જેહ જન્મ્યે મચી રહે ઉત્...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
અર્પી રહું સ્વાગત જ્યાં | અર્પી રહું સ્વાગત જ્યાં તને હું, | ||
ત્યાં યાદ આવે | ત્યાં યાદ આવે કંઈ બાળ પૃથ્વીનાં | ||
સત્કારનારું નહિ | સત્કારનારું નહિ કોઈ જેમને. | ||
તે વાત બાજૂ પર જેહ રાજવી– | તે વાત બાજૂ પર જેહ રાજવી– | ||
Line 28: | Line 28: | ||
કૂખે પડે જે અણુમાનિતીને; ૨૦ | કૂખે પડે જે અણુમાનિતીને; ૨૦ | ||
કે | કે માનિતી પેટ પડેલ છોકરી | ||
જરૂર જ્યાં વારસદાર પુત્રની. | જરૂર જ્યાં વારસદાર પુત્રની. | ||
અમીર કે | અમીર કે કો ઉમરાવ વંશમાં | ||
અમીન કે કઈ કુલીન કીર્તિના | અમીન કે કઈ કુલીન કીર્તિના | ||
નીચા કરંતી ઉજળા સુવંશને | નીચા કરંતી ઉજળા સુવંશને | ||
Line 41: | Line 41: | ||
એવાં ગૃહો મધ્યમમાં, ફળદ્રુપ | એવાં ગૃહો મધ્યમમાં, ફળદ્રુપ | ||
ક્ષેત્રે થતી ચિર્ભટિકા સમાન | ક્ષેત્રે થતી ચિર્ભટિકા સમાન | ||
અનંત જે | અનંત જે અર્ભકકેરી પાક- | ||
બે એકની બાદ જ જે બીજાં તે | બે એકની બાદ જ જે બીજાં તે | ||
આવ્યાં ન આવ્યાં સરખાં પિતૃને; | આવ્યાં ન આવ્યાં સરખાં પિતૃને; | ||
કિંવાઃ | કિંવાઃ | ||
દરિદ્રની | દરિદ્રની ઝૂંપડી કોટડીએ | ||
દુકાળમાં માસ અધિક પેઠે | દુકાળમાં માસ અધિક પેઠે | ||
અનોતર્યાં આવત બાળટોળાં, | અનોતર્યાં આવત બાળટોળાં, | ||
દારિદ્ર્યના દૂત જ માત્ર જે બનેઃ– ૪૦ | |||
આ દીનતા ને અપમાનિતાની | આ દીનતા ને અપમાનિતાની | ||
જન્મે છ ગર્તે પણ હક્ક તેને | જન્મે છ ગર્તે પણ હક્ક તેને | ||
પ્રકાશનો સૂ૨જ પેખવાનો. | પ્રકાશનો સૂ૨જ પેખવાનો. | ||
કૈંને નસીબે ન પ્રકાશ એટલો; | |||
સુગુપ્તિથી આ પૃથિવી વિશાળમાં | સુગુપ્તિથી આ પૃથિવી વિશાળમાં | ||
પ્રવેશ જેના કરમે લખાયેલો– | પ્રવેશ જેના કરમે લખાયેલો– | ||
Line 61: | Line 61: | ||
આવી ગયાં સાવ અકલ્પ્ય રીતે, | આવી ગયાં સાવ અકલ્પ્ય રીતે, | ||
સૌભાગ્યમાં કે પતિની ઉપસ્થિતિ ૫૦ | સૌભાગ્યમાં કે પતિની ઉપસ્થિતિ ૫૦ | ||
અન્યત્ર | અન્યત્ર હોતાં ય પ્રવેશી જે ગયાં; | ||
ભૂંજાર એ જે | ભૂંજાર એ જે | ||
તીર્થ સ્થળે યા સરિતાની સોડમાં, | તીર્થ સ્થળે યા સરિતાની સોડમાં, | ||
ભાગેળ કે ઊકરડાની બોડમાં, | ભાગેળ કે ઊકરડાની બોડમાં, | ||
કિંવા અનાથાશ્રમકેરી પેટીમાં | કિંવા અનાથાશ્રમકેરી પેટીમાં | ||
પડી | પડી પટો જીવનનો જ પામતાંઃ | ||
સત્કાર માટે સહુ એમને હજો. | સત્કાર માટે સહુ એમને હજો. | ||
Line 74: | Line 74: | ||
ચૂકેલ, શું ચોર, જણાઈ આવતાં | ચૂકેલ, શું ચોર, જણાઈ આવતાં | ||
કો ઔષધિભક્ષણ – શસ્ત્રધારનો | કો ઔષધિભક્ષણ – શસ્ત્રધારનો | ||
‘જા’કાર જેને | ‘જા’કાર જેને મળતો જ સાફ; | ||
કે જેહ પામી શકતાં પ્રવેશ ના | કે જેહ પામી શકતાં પ્રવેશ ના | ||
કેથ્થે ય, જેના | કેથ્થે ય, જેના અણુનો ય અંકુર | ||
ઉચ્છિન્ન | ઉચ્છિન્ન થાતો અતિ કૌશલેથી :– | ||
એવાં અજન્મ્યાં શિશુ લક્ષશઃ જે | એવાં અજન્મ્યાં શિશુ લક્ષશઃ જે | ||
ન નોંધ જેની ક્યહીં ચિત્રગુપ્તને | ન નોંધ જેની ક્યહીં ચિત્રગુપ્તને | ||
ત્યહીં ય, તેને સ્મરી આજ હું રહું. | ત્યહીં ય, તેને સ્મરી આજ હું રહું. | ||
જન્મ્યાં કુજનમ્યાં, જનમ્યાં ન જન્મ્યાં, ૭૦ | જન્મ્યાં કુજનમ્યાં, જનમ્યાં ન જન્મ્યાં, ૭૦ | ||
ને જે અજમ્યાં, શિશુસર્વને હું, | ને જે અજમ્યાં, શિશુસર્વને હું, |
edits