17,611
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉર્વશી (ઉર્વશી)}} {{Poem2Open}} નથી તું માતા, નથી કન્યા, નથી વધૂ, તું છે રૂપમયી સુન્દરી, હે નન્દનવાસિની ઉર્વશી! જ્યારે થાક્યાપાક્યા દેહ પર સાનેરી પાલવ વીંટાળીને સન્ધ્યા ગોઠ ઉપર ઊતરે છ...") |
(Added Years + Footer) |
||
Line 13: | Line 13: | ||
ઓ સાંભળ, ચારો તરફ આકાશ તારે માટે ક્રંદન કરે છે, હે નિષ્ઠુર બધિર ઉર્વશી! પુરાતન આદિયુગ શું ફરી આ જગતમાં આવશે? અતળ સાગરમાંથી ભીંજાયેલા કેશે તું ફરી બહાર નીકળીશ? પહેલાનું તે શરીર પ્રથમ પ્રભાતે દેખા દેશે, સમસ્ત લોકના નયનઆઘાતથી જલબિંદુપાતે તારાં બધાં અંગ રડશે? એકાએક મહાસાગર અપૂર્વ સંગીતે તરંગિત થતો રહેશે? | ઓ સાંભળ, ચારો તરફ આકાશ તારે માટે ક્રંદન કરે છે, હે નિષ્ઠુર બધિર ઉર્વશી! પુરાતન આદિયુગ શું ફરી આ જગતમાં આવશે? અતળ સાગરમાંથી ભીંજાયેલા કેશે તું ફરી બહાર નીકળીશ? પહેલાનું તે શરીર પ્રથમ પ્રભાતે દેખા દેશે, સમસ્ત લોકના નયનઆઘાતથી જલબિંદુપાતે તારાં બધાં અંગ રડશે? એકાએક મહાસાગર અપૂર્વ સંગીતે તરંગિત થતો રહેશે? | ||
પાછો નહિ આવે, પાછો નહિ આવે, એ ગૌરવશશી અસ્ત પામ્યો છે, હે અસ્તાચલવાસિની ઉર્વશી! તેથી આજે ધરાતળ ઉપર વસન્તના આનન્દ ઉચ્છ્વાસમાં કોઈના ચિરવિરહના દીર્ઘશ્વાસ મિશ્રિત થઈને વહી આવે છે. પૂર્ણિમાની મધ્યરાત્રિએ જ્યારે દશે દિશાએ પરિપૂર્ણ હાસ હોય છે ત્યારે દૂરદૂરની સ્મૃતિ ક્યાંયથી તે વ્યાકૂળ કરી દેતી બંસરી બજાવે છે. પોસપોસ આંસુ ઝરે છે. તેમ છતાંય પ્રાણના ક્રન્દનમાં આશા જાગતી રહે છે, હે બન્ધનરહિતે! | પાછો નહિ આવે, પાછો નહિ આવે, એ ગૌરવશશી અસ્ત પામ્યો છે, હે અસ્તાચલવાસિની ઉર્વશી! તેથી આજે ધરાતળ ઉપર વસન્તના આનન્દ ઉચ્છ્વાસમાં કોઈના ચિરવિરહના દીર્ઘશ્વાસ મિશ્રિત થઈને વહી આવે છે. પૂર્ણિમાની મધ્યરાત્રિએ જ્યારે દશે દિશાએ પરિપૂર્ણ હાસ હોય છે ત્યારે દૂરદૂરની સ્મૃતિ ક્યાંયથી તે વ્યાકૂળ કરી દેતી બંસરી બજાવે છે. પોસપોસ આંસુ ઝરે છે. તેમ છતાંય પ્રાણના ક્રન્દનમાં આશા જાગતી રહે છે, હે બન્ધનરહિતે! | ||
૮ ડીસેમ્બર, ૧૮૯૫ | |||
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} | ‘ચિત્રા’ | ||
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૧૮. પુરાતન ભૃત્ય |next = ૨૦. સ્વર્ગ હઈતે વિદાય}} |
edits