825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|પાછું વળવું | મનોહર ત્રિવેદી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાજુ પાછી કઈ રીતે પિયરને કેડે ચડી, માવતરને ઘેર પૂગી હતી એની એને સુરતા જ નો’તી રહી. એની જીભ જ સિવાઈ ગઈ હતી. કોઈ પૂછેગાછે તો જવાબ વાળવાને બદલે, કાન્તાકાકી કે’તાં એમ, મણ એકનો નિહાકો જ મેલે છે. | કાજુ પાછી કઈ રીતે પિયરને કેડે ચડી, માવતરને ઘેર પૂગી હતી એની એને સુરતા જ નો’તી રહી. એની જીભ જ સિવાઈ ગઈ હતી. કોઈ પૂછેગાછે તો જવાબ વાળવાને બદલે, કાન્તાકાકી કે’તાં એમ, મણ એકનો નિહાકો જ મેલે છે. |