એકોત્તરશતી/૩૭. ઉદ્બોધન: Difference between revisions

Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|ઉદ્બોધન (ઉદ્બોધન)}} {{Poem2Open}} કેવળ અકારણ આનંદથી, હે પ્રાણ, ક્ષણિક દિનના પ્રકાશમાં આજે ક્ષણિકનું ગીત ગા! જેઓ આજે જાય છે, હસે છે અને જુએ છે, પાછું વળીને જે નજર કરતા નથી, નાચતા ખેલતા દો...")
 
(Added Years + Footer)
Line 9: Line 9:
અરે, રહેવા દે, રડવું રહેવા દે! પોતાના હાથે જ બાંધેલા બંધનને બે હાથ વડે તોડીને ફેંકી દે! જે સહજ તારી સામે છે તેને આદરપૂર્વક હૃદયમાં બોલાવી લે. અસાધ્ય સાધન બધાં આજે તો ખતમ થઈ જાઓ, ખતમ થઈ જાઓ! આજે તો ક્ષણિક સુખનો ઉત્સવ છે—અરે, રહેવા દે, રડવું રહેવા દે!

કેવળ અકારણ આનંદથી નદીના જળમાં પડેલા પ્રકાશની પેઠે ચમકતો ચમકતો દોડી જા! પૃથ્વી પર શિથિલ-બંધનવાળો બનીને ચમકતું જીવન વ્યતીત કર—શિરીષ ફૂલના અલકને સ્પર્શીને જેમ ઝાકળ ઝૂલે છે તેમ! કેવળ અકારણ આનંદથી મર્મરતાનમાં તું ગીતથી ભરાઈ જા!

<br>
જુલાઈ, ૧૯૦૦
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br>
‘ક્ષણિકા’
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૩૬. આવિર્ભાવ  |next =૩૮. પ્રતિજ્ઞા }}
17,611

edits