એકોત્તરશતી/૮૧. વિદાય: Difference between revisions

Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading| વિદાય (વિદાય)}} {{Poem2Open}} કાળની યાત્રાનો ધ્વનિ સંભળાય છે કે? એનો રથ સદા દોડતો જ રહે છે, એ અંતરીક્ષમાં હૃદયનાં સ્પન્દન જગાડે છે, એનાં ચક્રથી પિસાઈ ગયેલા અન્ધકારની છાતી ફાડતું તાર...")
 
(Added Years + Footer)
Line 12: Line 12:
તારા માનસભોજમાં તેં વાણીની તૃષાએ જતનથી ભાવરસનું પાત્ર સજાવ્યું છે તેની સાથે મારી આંખનાં જળથી ભીંજાયેલું ધૂળનું ધન હું મેળવી નહિ દઉં. આજેય કદાચ તું પોતે મારી સ્મૃતિથી સ્વપ્નાવિષ્ટ તારી વાણીને રચશે. એનો કશો ભાર રહેશે નહીં, કશી જવાબદારીય રહેશે નહિ. હે સખે વિદાય!

મારે કાજે શોક કરીશ નહિ, મારેય કામ પડયાં છે, મારેય આખું જગત પડ્યું છે. મારું પાત્ર ખાલી થયુ નથી. શૂન્યને પૂર્ણ કરીશ, એ જ વ્રત હું સદા ધારણ કરીશ. મારે કાજે કોઈ ઉત્કણ્ઠ બનીને પ્રતીક્ષા કરશે તો તે જ મને ધન્ય કરી દેશે. શુકલપક્ષમાંથી રજનીગન્ધાની ડાળખી લાવીને જે કૃષ્ણ પક્ષની રાતે અર્ધ્યથાળ સજાવી શકે, જે અસીમ ક્ષમાથી સારાં નરસાં સઘળાં સહિત મને જોઈ શકે એની પૂજામાં અત્યારે હું મારી જાતનો બલિ ધરવા ઇચ્છું છું. તને જે કાંઈ મેં આપ્યું હતું તેના પર તારો નિઃશેષ અધિકાર તેં પ્રાપ્ત કરી લીધો છે. અહીં મારું કણે કણે દાન કર્યે જાઉં છું, કરુણ ક્ષણો મારા હૃદયની અંજલિમાંથી કોગળા ભરીને પાન કરે છે. અરે ઓ તું નિરુપમ છે. હે ઐશ્વર્યવાન, તને મેં જે દીધું હતું તે તો તારું જ આપેલું હતું, તેં જેટલું ગ્રહણ કર્યું છે તેટલી મને ઋણી કરી છે. હે સખે, વિદાય!

<br>
૨૫ જૂન,૧૯૨૮
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} <br>
‘મહુયા’
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૮૦. આશંકા ૮૨, પાન્થ |next =૮૨, પાન્થ }}
17,546

edits