મધુસૂદન ઢાંકી સાથે એક દીર્ઘ મુલાકાત/પ્રાસ્તાવિક: Difference between revisions

+footer
(+1)
 
(+footer)
Line 8: Line 8:
તેમને મળીએ ત્યારે આટઆટલાં ક્ષેત્રના જ્ઞાતા, દેશવિદેશમાં તેમના કામથી આદરભર્યું સ્થાન પામનાર વિદ્વાન, કેમ્પબેલ, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ કે હેમચંદ્રાચાર્ય અને છેલ્લે પદ્મભૂષણ અને રણજીતરામ સુવર્ણ ચંદ્રક જેવા એવોર્ડથી સન્માનિત, અનેક ગ્રંથોના લખનાર ભારેખમ વિદ્વાનને મળીએ છીએ તેવો ભાર ન લાગે. ખુલ્લા દિલે ઉંમરને ઓગાળી વાતો કરે, ભેટે, ઠાવકા રહી હાસ્યના પ્રસંગો કહી વાતાવરણને હળવું બનાવી દે. ગંભીર ચર્ચામાં પરોવાય ને આપણાં નસીબ ને તેમનો મૂડ હોય તો સુરીલી હલકથી હિન્દુસ્તાની કે કર્ણાટક સંગીતની કોઈ ચીજ ગાય પણ ખરા. ભારતમાં તો ઠીક વિદેશોમાંય તેમના જેવા બહુ ઓછા વિદ્વાનો હશે. ગુજરાતને હજી તેની પૂરી ઓળખ નથી. ગુજરાતને કોઈએ અમસ્તું જ ‘ગાંડી ગુજરાત’ નહીં કહ્યું હોય. તેમની સાથેની દરેક મુલાકાત કશોક નવો જ ઉઘાડ રચી આપતી હોય. આવા આ સાચા અર્થમાં બહુઆયામી ઢાંકીસાહેબના મહાલય જેવા વ્યક્તિત્વના કેટલાક ઓરડાઓ ખૂલે અને તેની જણસની આપણને જાણ થાય તેટલો જ છે આ મુલાકાતનો હેતુ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Center|***}}
{{Center|<nowiki>***</nowiki>}}
<br>
{{HeaderNav2
|previous = પ્રકાશન
|next = મુલાકાત
}}
17,398

edits