17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
મળે છે માર્ગમાં મારા ઈંટાળા | મળે છે માર્ગમાં મારા ઈંટાળા વીસ ત્રીસ કૈં, | ||
મળેલા | મળેલા અલી બાબાને લૂંટારા જેમ ચાલીસ. | ||
બેઠેલા પેંતરા બાંધી ફસાવા માર્ગગામીને, | બેઠેલા પેંતરા બાંધી ફસાવા માર્ગગામીને, | ||
Line 15: | Line 15: | ||
માહરાં ટાયરે વાગે ભચોભચ બની છરા! | માહરાં ટાયરે વાગે ભચોભચ બની છરા! | ||
જાળવી જાળવી હાંકું તોય એ | જાળવી જાળવી હાંકું તોય એ મત્સ્ય શા ધસી, | ||
કોમળાં ટાયરો મારાં ભરખે છે ડસી ડસી! | કોમળાં ટાયરો મારાં ભરખે છે ડસી ડસી! ૧૦ | ||
:તેઓ અહીં આ | :તેઓ અહીં આ ફરલૉંગ અર્ધના | ||
:પંથે વસે, નીમ તરુની છાંયમાં, | :પંથે વસે, નીમ તરુની છાંયમાં, | ||
:કોઈ કદી દૂર જરાક જૈ પડ્યા, | :કોઈ કદી દૂર જરાક જૈ પડ્યા, | ||
Line 26: | Line 26: | ||
:ઢેફાં સ્વરૂપે, કંઈ ઈંટ કાચી | :ઢેફાં સ્વરૂપે, કંઈ ઈંટ કાચી | ||
:બની પડ્યા છે, પથરાય કૈંક તો | :બની પડ્યા છે, પથરાય કૈંક તો | ||
:પાક્કા ઘણા | :પાક્કા ઘણા ઈંટતણા સ્વરૂપમાં. | ||
:એ અભ્રવર્ણા, વળી શ્વેતકાય, | :એ અભ્રવર્ણા, વળી શ્વેતકાય, | ||
:કે રક્તવર્ણા, અભિરામદેહી, | :કે રક્તવર્ણા, અભિરામદેહી, | ||
:સૌને શિરે | :સૌને શિરે મંડિલ શી દિસે વસી | ||
:કાળાશ, જે ધૂમ ગયો તહીં રસી. | :કાળાશ, જે ધૂમ ગયો તહીં રસી. | ||
Line 43: | Line 43: | ||
:આ તો બધાં ખંડિતનાં જ બંડ છે! | :આ તો બધાં ખંડિતનાં જ બંડ છે! | ||
:દુર્ભાગી આ માલિકહીન | :દુર્ભાગી આ માલિકહીન શ્વાન શા, | ||
: | :જુગારી શા કે નિત હારનારા, | ||
:અભાગિયા ભાગ્ય ફરી જતાં અહીં | :અભાગિયા ભાગ્ય ફરી જતાં અહીં | ||
:આવી ચડ્યા હ્યાં વસવા વિરાનમાં. | :આવી ચડ્યા હ્યાં વસવા વિરાનમાં. | ||
:એ એકદા ખેતરમાં સુકર્ષિતા | :એ એકદા ખેતરમાં સુકર્ષિતા | ||
:માટી હતા ધાન્યફળોથી | :માટી હતા ધાન્યફળોથી શોભતા, | ||
:કોઈ હતા મંદિર માળિયે ચડ્યા, | :કોઈ હતા મંદિર માળિયે ચડ્યા, | ||
:પૂજાગૃહે, સ્નાનગૃહે ઘડ્યા મઢ્યા! | :પૂજાગૃહે, સ્નાનગૃહે ઘડ્યા મઢ્યા! | ||
Line 66: | Line 66: | ||
:રચાઈ જાતી ઘર-છાવણી-છટા, | :રચાઈ જાતી ઘર-છાવણી-છટા, | ||
:ને આ ઈંટાળા નિત સેવનાતુર | :ને આ ઈંટાળા નિત સેવનાતુર | ||
:ચૂલા બની તત્ક્ષણ સ્હાય દેતા. | :ચૂલા બની તત્ક્ષણ સ્હાય દેતા. ૫૦ | ||
:સંરક્ષતા કાય થકી સુઅગ્નિ, | :સંરક્ષતા કાય થકી સુઅગ્નિ, | ||
Line 74: | Line 74: | ||
:અનેક રૂપે નિજ સેવ અર્પતા, | :અનેક રૂપે નિજ સેવ અર્પતા, | ||
:અનેકની | :અનેકની મૈત્રીથકી સુશિક્ષિત, | ||
:પ્રગલ્ભ ને પ્રૌઢ અનેક લક્ષણે, | :પ્રગલ્ભ ને પ્રૌઢ અનેક લક્ષણે, | ||
:કરી રહ્યા કર્મ અનેક સંકુલ. | :કરી રહ્યા કર્મ અનેક સંકુલ. | ||
Line 85: | Line 85: | ||
:કે કૈં નજીવી વસથી વઢી પડ્યે, | :કે કૈં નજીવી વસથી વઢી પડ્યે, | ||
:વાગ્યુદ્ધ અંતે કરયુદ્ધ જામતાં, | :વાગ્યુદ્ધ અંતે કરયુદ્ધ જામતાં, | ||
:ગોળા સમા | :ગોળા સમા તોપતણા કરે ચડી | ||
:શસ્ત્રો બની સ્હાય દીધી અમોલી! | :શસ્ત્રો બની સ્હાય દીધી અમોલી! | ||
Line 93: | Line 93: | ||
:સહાય માથું કૂટવા મહીં કો. | :સહાય માથું કૂટવા મહીં કો. | ||
:કે ઝાડનાં | :કે ઝાડનાં પર્ણથકી ચળાતી | ||
:જ્યોત્સ્ના તળે સુપ્ત યુવાન યુગ્મની | :જ્યોત્સ્ના તળે સુપ્ત યુવાન યુગ્મની | ||
:કેલિપ્રસંગે બની કો શક્યા હશે | :કેલિપ્રસંગે બની કો શક્યા હશે | ||
Line 101: | Line 101: | ||
:કથા બધી ના કહી નાખવા ચહું. | :કથા બધી ના કહી નાખવા ચહું. | ||
જાવા દો વાત એ આખી સંબંધો માનવીયની, | |||
કંટાળું કથની ક્હેતાં ઈંટાળા ને લુંટારુની. | |||
હજારો ઈંટ સીમેન્ટ પથ્થરોનાં ચણેલ કૈં | |||
મકાનોમાં ખપ્યાં જે ના, તરછોડાયેલાં છ જે, ૮૦ | |||
અહીં આ રવડે માર્ગે અડફેટે ચડે સદા, | |||
અને તે એમના જેવાં તરછોડાયલાં સદા | |||
સમાઈ ના શક્યાં ક્યાંઈ ચોકઠામાં સમાજના. | |||
ફરંદાં, ભમતાં, ભૂખ્યાં, અકિંચન ચ નિર્ગૃહી- | |||
તણી સોબતમાં થોડો જીવ્યાનો રસ માણતાં, | |||
રખડુ રખડુ સંગે, ઈંટાળા તે ઈંટાળુ શું. | |||
અને તે ચોરલૂંટારા, ખિસ્સાકાપુ, ખુંટેલ શું | |||
શીખીને કર્મ તેવાં છો મને આ આંતરી રહ્યા, | |||
બેઠા છો પેંતરા બાંધી, છો ટીચે મુજ ટાયરો, | |||
રાચું છું નિત્ય આ ભાળી રખડુ જન ડાયરો! | |||
અને આ માર્ગમાં મારા ઈંટાળા વીસ ત્રીસ કૈં | |||
અલીબાબા તણા ચોરો સમી આ લોકટોળીને | |||
નીરખી ચિંતું છું નિત્યે: ઈંટાળા રખડાઉ આ | |||
તથા આ રખડુ ટોળાં:— કોઈ શું કડિયો નથી | |||
ચણી લૈ જેહ સંધાંને, રચે કો ભવ્ય આલય, | |||
આપણાં ઈંટચૂનાનાં થકી યે ભવ્ય આલય? | |||
{{Right|૮ એપ્રિલ, ૧૯૩૭}} | {{Right|૮ એપ્રિલ, ૧૯૩૭}} | ||
</poem> | </poem> |
edits