17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધનયુગનો સ્થિતપ્રજ્ઞ|}} <poem> એ શેઠની મોટર હાંકનારો જહીં જહીં શેઠ જતા તહીં તહીં મહેલમાં મેહફિલમાં ચ બાગમાં, ઉજાણીઓ, ઉત્સવ, નાચગાનમાં સદા જતો; શેઠ જતા જ અંદરે ને એ સુણી રે’ સઘળું બ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 14: | Line 14: | ||
આકારનાં ડોલન દેખી એ રહે. ૧૦ | આકારનાં ડોલન દેખી એ રહે. ૧૦ | ||
મહેલથી મોટર જેમ | મહેલથી મોટર જેમ બ્હાર રે’, | ||
જતો રહી એમ બહાર સર્વ આ | જતો રહી એમ બહાર સર્વ આ | ||
આનંદ–કલ્લોલ-ઉમંગ–હાસ્યથી. | આનંદ–કલ્લોલ-ઉમંગ–હાસ્યથી. | ||
Line 25: | Line 25: | ||
કલ્લોલધામે કકળાટ થૈ રહ્યો, | કલ્લોલધામે કકળાટ થૈ રહ્યો, | ||
મૃત્યુતણું ત્યાં પગલું પડી ગયું, ૨૦ | |||
કલ્લોલતું પંખિડું | કલ્લોલતું પંખિડું કો ઉડી ગયું. | ||
જે આકૃતિઓ હસતી હતી અહીં | જે આકૃતિઓ હસતી હતી અહીં | ||
રહી પછાડી શિર શોકદુઃખથી. | રહી પછાડી શિર શોકદુઃખથી. | ||
Line 33: | Line 33: | ||
જેવો હતો મેહફિલટાંકણે ઉભો. | જેવો હતો મેહફિલટાંકણે ઉભો. | ||
ત્યાં શોકની આ નદીઓ વહે છતાં | ત્યાં શોકની આ નદીઓ વહે છતાં | ||
એનો ન ભીંજે પગનો ય અંગુઠો. | |||
</poem> | </poem> | ||
edits