17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩-૭ની લોકલ|}} <poem> વાદળી ચાળણીમાંથી ચળાતો તડકો ધીમે મેંદા-શો શોભનસ્પર્શ ઇષત્ પીત રહ્યો લસી. ને તેમાં લીમડા લીલા, છાપરાં લાલ રંગનાં, કાળાં ને કાબરાં ઢોરો ધૂળના માર્ગની પરે જોતા...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
વાદળી ચાળણીમાંથી ચળાતો તડકો ધીમે | વાદળી ચાળણીમાંથી ચળાતો તડકો ધીમે | ||
મેંદા-શો શોભનસ્પર્શ | મેંદા-શો શોભનસ્પર્શ ધોળોપીળો રહ્યો લસી. | ||
ને તેમાં લીમડા લીલા, છાપરાં લાલ રંગનાં, | ને તેમાં લીમડા લીલા, છાપરાં લાલ રંગનાં, | ||
કાળાં ને કાબરાં ઢોરો ધૂળના માર્ગની પરે | કાળાં ને કાબરાં ઢોરો ધૂળના માર્ગની પરે | ||
Line 12: | Line 12: | ||
ત્યહીં કો ભવ્ય રૂપેરી પડદાને હઠાવીને | ત્યહીં કો ભવ્ય રૂપેરી પડદાને હઠાવીને | ||
રાજાનો બાળ તોફાની જોતો કૌતુક હોય શું, | રાજાનો બાળ તોફાની જોતો કૌતુક હોય શું, | ||
તેમ | તેમ આઘાં ખસેડીને વાદળાં, સૂર્ય પેખતો | ||
આશ્ચર્યે ચમકે છે આ રેલપાટા પ્રલંબને — ૧૦ | |||
લંબાતા એ…ય લંબાતા, આશાના ભુજની સમા | લંબાતા એ…ય લંબાતા, આશાના ભુજની સમા | ||
વીંટાયા ક્ષિતિની કેડે, ક્ષિતિજોમાં સરી જતા | વીંટાયા ક્ષિતિની કેડે, ક્ષિતિજોમાં સરી જતા | ||
Line 21: | Line 21: | ||
નથી સિગ્નલની ભીડ, સાઇડિંગોની ન જાળ છે, | નથી સિગ્નલની ભીડ, સાઇડિંગોની ન જાળ છે, | ||
ન ડબ્બા ગુડ્સના એદી ઢોરો જેવા જમા થયા, | ન ડબ્બા ગુડ્સના એદી ઢોરો જેવા જમા થયા, | ||
ન ઊંચા ઓટલાઓ છે | ન ઊંચા ઓટલાઓ છે પ્લૅટ્ફૉર્મોના, ન પૂલ કે | ||
ભોંયરાંની ગલીકૂંચી, કઠેડાના ન કોટ છે, | ભોંયરાંની ગલીકૂંચી, કઠેડાના ન કોટ છે, | ||
ન તાળાંબંધ દર્વાજા, પૉર્ટરોની ન ધાડ છે, | ન તાળાંબંધ દર્વાજા, પૉર્ટરોની ન ધાડ છે, | ||
બગીચા ના, ફુવારા ના, ઝૂકતાં કે ન ઝાડ છે. | બગીચા ના, ફુવારા ના, ઝૂકતાં કે ન ઝાડ છે. ૨૦ | ||
એક છે ખોડીબારું ને, એક છે ખુલ્લું છાપરું, | એક છે ખોડીબારું ને, એક છે ખુલ્લું છાપરું, | ||
Line 30: | Line 30: | ||
રહેતા સિગ્નલો બે છે, | રહેતા સિગ્નલો બે છે, | ||
અને બે બાંકડા બાંડા, | અને બે બાંકડા બાંડા, | ||
અને | અને હાથ'હાથનાં ઊંચાં પ્લૅટફૉર્મો બે છ રેતીનાં. | ||
તે બેની વચમાં રેતીરંગી પથ્થરપાળમાં | તે બેની વચમાં રેતીરંગી પથ્થરપાળમાં | ||
વચ્ચે છે વહી જાતી બે પાટાની જોડ પાધરી. | વચ્ચે છે વહી જાતી બે પાટાની જોડ પાધરી. | ||
Line 37: | Line 37: | ||
અને સંચાર થાતો છે આછેરો ત્યાં ઉતારુનો. | અને સંચાર થાતો છે આછેરો ત્યાં ઉતારુનો. | ||
આકાશે વાદળાં કાળાં ભૂખરાં ધૂળ રંગનાં | આકાશે વાદળાં કાળાં ભૂખરાં ધૂળ રંગનાં ૩૦ | ||
વેરાયાં છે અહીં તેવાં પ્લૅટફૉર્મે કૈં ઉતારુઓ. | વેરાયાં છે અહીં તેવાં પ્લૅટફૉર્મે કૈં ઉતારુઓ. | ||
ચડીને મોટરે આવ્યાં નથી, કે | ચડીને મોટરે આવ્યાં નથી, કે બૅગબિસ્તરા | ||
ચડાવી પૉર્ટરો માથે પધાર્યાં, ટાઇમ જોઈને | ચડાવી પૉર્ટરો માથે પધાર્યાં, ટાઇમ જોઈને | ||
ઘરની ભીંત કે મેજે ખિસ્સે કાંડે મઢેલ કે | ઘરની ભીંત કે મેજે ખિસ્સે કાંડે મઢેલ કે | ||
Line 45: | Line 45: | ||
સૌ પેલા ખોડીબારામાં આડા થૈને પ્રવેશીને | સૌ પેલા ખોડીબારામાં આડા થૈને પ્રવેશીને | ||
કે પેલી વાડના તારો વચ્ચેથી | કે પેલી વાડના તારો વચ્ચેથી સરકી જરી, | ||
માથા પે પોટલી દાબી, બગલે બચકા, 'થવા | |||
હાથમાં ટિનના ડબ્બા, કે થેલી ચાર જૈં તણી, | હાથમાં ટિનના ડબ્બા, કે થેલી ચાર જૈં તણી, | ||
કે ખાલી હાથમાં ખાલી છત્રી કે લાકડી ગ્રહી, | કે ખાલી હાથમાં ખાલી છત્રી કે લાકડી ગ્રહી, ૪૦ | ||
આવીને ક્યારનાં આંહીં બગાસાં ખાઈ છે રહ્યાં. | આવીને ક્યારનાં આંહીં બગાસાં ખાઈ છે રહ્યાં. | ||
Line 55: | Line 55: | ||
પૂર્વની ગાડીનો ટૅમ ગયા કેડે ઉતાવળાં | પૂર્વની ગાડીનો ટૅમ ગયા કેડે ઉતાવળાં | ||
આવેલાં, હત ઉત્સાહે દામણાં જે પડી રહ્યાં : | આવેલાં, હત ઉત્સાહે દામણાં જે પડી રહ્યાં : | ||
એવાં સૌ બેય | એવાં સૌ બેય પ્લૅટ્ફૉર્મે જમા થ્યાં, ગાડી આવતી | ||
નજરે ભાળતાં ત્યારે જવું ક્યાં તેહ જાણતાં | નજરે ભાળતાં ત્યારે જવું ક્યાં તેહ જાણતાં | ||
મંડે જે દોડવા, એવાં ભોળિયાં મૂઢ સ્વસ્થતા | મંડે જે દોડવા, એવાં ભોળિયાં મૂઢ સ્વસ્થતા | ||
ધરીને, ઢગલીઓ થૈ નાનીમોટી અહીંતહીં | ધરીને, ઢગલીઓ થૈ નાનીમોટી અહીંતહીં ૫૦ | ||
ડૂબ્યાં છે નિજના ચાલુ વ્યવહારોની વાતમાં. | ડૂબ્યાં છે નિજના ચાલુ વ્યવહારોની વાતમાં. | ||
Line 65: | Line 65: | ||
નથી વા જામતી થપ્પી સિક્કાની નોટની, નથી | નથી વા જામતી થપ્પી સિક્કાની નોટની, નથી | ||
ફર્સ્ટ કે ક્લાસ સેકન્ડ તણો એકે ઉતારુ હ્યાં. | ફર્સ્ટ કે ક્લાસ સેકન્ડ તણો એકે ઉતારુ હ્યાં. | ||
નાનકડી | નાનકડી હાટડીમાંહે બેઠા કંદોઈ જેમ એ | ||
પૈપૈસો લઈને આપી પાશેર'ચ્છેર શું રહ્યો! | |||
અને એ થાકીને ખિસ્સે હાથ નાખી નિરાંતથી | અને એ થાકીને ખિસ્સે હાથ નાખી નિરાંતથી | ||
ઓટલે ઊભતો, નીચે બેઠેલાં માનવી મહીં | ઓટલે ઊભતો, નીચે બેઠેલાં માનવી મહીં | ||
ખુદાબક્ષ ઉતારુને પારખી નીરખી રહ્યો. | ખુદાબક્ષ ઉતારુને પારખી નીરખી રહ્યો. ૬૦ | ||
અને | અને 'શું બાપનું મારા જતું?' એવા અભિનયે | ||
સિસોટી જીભથી ઝીણી વગાડી જાય અંદર. | સિસોટી જીભથી ઝીણી વગાડી જાય અંદર. | ||
નીચે તે | નીચે તે મેદનીમાંહે ખુદાબક્ષો ચ ઓલિયા | ||
ફકીરો, શાહુઓ જૂના, સાધુઓ ને મવાલીઓ | ફકીરો, શાહુઓ જૂના, સાધુઓ ને મવાલીઓ | ||
કફની કાળી કે લીલી ભગવી કે સફેદમાં | કફની કાળી કે લીલી ભગવી કે સફેદમાં | ||
છાપેલાં કાટલાં જેવા સદા લાયસન્સધારીઓ, | છાપેલાં કાટલાં જેવા સદા લાયસન્સધારીઓ, | ||
મેળામાં ઊડતા | મેળામાં ઊડતા ફુક્કા રંગેલા જેમ શોભતા, | ||
મોટેરાં સ્ટેશને હારી અહીં વિશ્રબ્ધ ભાવથી | મોટેરાં સ્ટેશને હારી અહીં વિશ્રબ્ધ ભાવથી | ||
સ્વસ્થ થૈ દમ લેતા છે ચિરૂટે ચલમે' થવા. | સ્વસ્થ થૈ દમ લેતા છે ચિરૂટે ચલમે 'થવા. | ||
ને નવીન શિખાઉ કો આ ખુદાબક્ષ સંઘનો | ને નવીન શિખાઉ કો આ ખુદાબક્ષ સંઘનો ૭૦ | ||
લપાતો ક્યાંક બેઠો છે છૂપા કો ગૂમડા | લપાતો ક્યાંક બેઠો છે છૂપા કો ગૂમડા સમો. | ||
ઉતારુસંઘમાં એવા શરીફો ઉપરાંત છે | ઉતારુસંઘમાં એવા શરીફો ઉપરાંત છે | ||
Line 89: | Line 89: | ||
ખોસીને પરવાનાને, ઊભેલી એ જમાત જે | ખોસીને પરવાનાને, ઊભેલી એ જમાત જે | ||
અટાણે તેર ને સાતે આવતી લોકલે જવા | અટાણે તેર ને સાતે આવતી લોકલે જવા | ||
અહીં જે એકઠી થૈ તે જનતા | અહીં જે એકઠી થૈ તે જનતા જુદી સદા. | ||
એમ તો લોકલો જાતી દસ | એમ તો લોકલો જાતી દસ અગ્યારની તથા | ||
સાંજની પાંચ | સાંજની પાંચ છો ની કે રાતના દસ-વીસની. ૮૦ | ||
તેની જે ભદ્રતા તે ના વસી આ તેર-સાતમાં. | તેની જે ભદ્રતા તે ના વસી આ તેર-સાતમાં. | ||
પેલી તો કોર્ટ ઑફિસો નોકરી રળનારને, | પેલી તો કોર્ટ ઑફિસો નોકરી રળનારને, | ||
Line 103: | Line 103: | ||
ન જેને પડતા પૈસા કલાકોના હિસાબથી, | ન જેને પડતા પૈસા કલાકોના હિસાબથી, | ||
ને જેના દિવસો આઘાપાછા સ્હેજે થતા નથી, | ને જેના દિવસો આઘાપાછા સ્હેજે થતા નથી, | ||
જેમની જિન્દગી આખી પવને પાંદડાં સમી | જેમની જિન્દગી આખી પવને પાંદડાં સમી ૯૦ | ||
ખેંચાતી અત્ર કે તત્ર ઊંચે કે શું નીચે બધે | ખેંચાતી અત્ર કે તત્ર ઊંચે કે શું નીચે બધે | ||
એવા આ ગ્રામલોકો ને ગ્રામલોકોપજીવીઓ : | એવા આ ગ્રામલોકો ને ગ્રામલોકોપજીવીઓ : | ||
બંગડી-ચૂડીઓવાળા, સૂડી કે ચપ્પુ કાતરો | બંગડી-ચૂડીઓવાળા, સૂડી કે ચપ્પુ કાતરો | ||
હરાજી કરનારા, ને ફૅશનોના ઉપાસકો | હરાજી કરનારા, ને ફૅશનોના ઉપાસકો | ||
તેલનીતરતા કેશે, ઘસી મૂંડેલ ને મુખે, | |||
નવાં કકડતાં વસ્ત્રે છેલ કૈં ગામડાં તણા. | નવાં કકડતાં વસ્ત્રે છેલ કૈં ગામડાં તણા. | ||
વળી કૈં આદમી : દાઢી ઊગેલી દસ દી તણી, | વળી કૈં આદમી : દાઢી ઊગેલી દસ દી તણી, | ||
કોટના | કોટના કોલરો મેલા, ફાટેલા કફ બાંયના, | ||
ચોળાયાં ધોતિયાં, જૂનાં ઘસાયાં : ઘાંચી-વાણિયા. | ચોળાયાં ધોતિયાં, જૂનાં ઘસાયાં : ઘાંચી-વાણિયા. | ||
અને આ કણબી કોળી કડિયાં | અને આ કણબી કોળી કડિયાં કસહીને ૧૦૦ | ||
ભરાવી અંગ | ભરાવી અંગ પે ઊભા, બગલે ડાંગ ટેકવી, | ||
ફાળિયાં ફાળકા જેવાં વીંટ્યાં માથે અને પગે | ફાળિયાં ફાળકા જેવાં વીંટ્યાં માથે અને પગે | ||
જોડા છે હોડીઓ જાણે તરવા ભૂમિસાગર. | જોડા છે હોડીઓ જાણે તરવા ભૂમિસાગર. | ||
Line 120: | Line 120: | ||
વળી આ વાંકડી મૂછે, કાંડે રૂપાની કલ્લી ને | વળી આ વાંકડી મૂછે, કાંડે રૂપાની કલ્લી ને | ||
બંડીમાં બાંયહીણી આ રાતુડા ફાળિયે કંઈ | બંડીમાં બાંયહીણી આ રાતુડા ફાળિયે કંઈ | ||
રાયકા ફૂંકતા | રાયકા ફૂંકતા ચૂંગી હાથની, ગાલ ફૂલવી : | ||
ગંધાતા ગાયનાં ગંદાં ગોબરો કેરી ગંધથી. | ગંધાતા ગાયનાં ગંદાં ગોબરો કેરી ગંધથી. | ||
અને આ સાવ છેવાડે ઊભાં છે ભંગિયાં વળી, | અને આ સાવ છેવાડે ઊભાં છે ભંગિયાં વળી, | ||
ફાટેલા કોટ છે અંગે, માથે સાફા, ખમીસ છે | ફાટેલા કોટ છે અંગે, માથે સાફા, ખમીસ છે | ||
ચિરાયાં છાતીએ; લાંબા લીરાની ઝૂલથી મઢી | ચિરાયાં છાતીએ; લાંબા લીરાની ઝૂલથી મઢી ૧૧૦ | ||
સાડીએ શોભતી જાણે વાદળી શ્યામકર્બુરા | સાડીએ શોભતી જાણે વાદળી શ્યામકર્બુરા | ||
ઊભી છે ભંગડી, હાથે ખાંડી વાઢી ગ્રહી રહી | ઊભી છે ભંગડી, હાથે ખાંડી વાઢી ગ્રહી રહી | ||
Line 132: | Line 132: | ||
સોડમાં છોકરાં ટોળું નવસ્ત્રું મોજથી ઊભું, | સોડમાં છોકરાં ટોળું નવસ્ત્રું મોજથી ઊભું, | ||
લીંટથી મુખ શૃંગારી, પેટ ને હાથ ધૂળ ને | લીંટથી મુખ શૃંગારી, પેટ ને હાથ ધૂળ ને | ||
પ્રસ્વેદે ચર્ચીને, સાક્ષાત્ શીતળા મા સુપંકનાં. | |||
વળી કો ડોસીમા દૂરે, પોમચો તપખીરિયો | વળી કો ડોસીમા દૂરે, પોમચો તપખીરિયો | ||
પ્હેર્યો છે, નાકમાં ફાકો ભર્યો છે તપખીરનો, | પ્હેર્યો છે, નાકમાં ફાકો ભર્યો છે તપખીરનો, | ||
મૂક્યા છે હાથ બે માથે, કને છે મૂકી પોટલી | મૂક્યા છે હાથ બે માથે, કને છે મૂકી પોટલી. ૧૨૦ | ||
અને બે હોઠથી બોખા રટે છે રામ-ગાળ કે. | અને બે હોઠથી બોખા રટે છે રામ-ગાળ કે. | ||
એમ આ | એમ આ પચરંગી—ના સપ્ત કે શતરંગી, સૌ | ||
જુએ છે રાહ આવ્યાની ગાડીની, કો ઉતાવળા | જુએ છે રાહ આવ્યાની ગાડીની, કો ઉતાવળા | ||
રહે છે દૂર તાકી, કો પૂછે, | રહે છે દૂર તાકી, કો પૂછે, 'થ્યો ટૅમ ચેટલો?' | ||
બાવાજી હિંદીમાં ફેંકે ફિલ્સૂફી ભાત ભાતની. | બાવાજી હિંદીમાં ફેંકે ફિલ્સૂફી ભાત ભાતની. | ||
તેર ને સાતના ટાઇમે વ્હેલી મોડી ઘણી થતી | તેર ને સાતના ટાઇમે વ્હેલી મોડી ઘણી થતી | ||
છતાં આજે પધારે છે ટૅમસર ટ્રેન; દૂરથી | છતાં આજે પધારે છે ટૅમસર ટ્રેન; દૂરથી | ||
નાનું | નાનું શું ટપકું કાળું ને છોગું શીશ ધૂમનું | ||
ધીરેથી વધતું પ્હેલાં, પછી તો ડુંગરા સમી — | ધીરેથી વધતું પ્હેલાં, પછી તો ડુંગરા સમી — | ||
ગામડાંગામના ભોળા | ગામડાંગામના ભોળા ખેડૂના દેણની સમી ૧૩૦ | ||
ક્ષણમાં | ક્ષણમાં વાઘતી આવે ધ્રોડતી પ્લૅટફૉર્મમાં, | ||
ફૂંફાડે, હાંફતી, મોટા | ફૂંફાડે, હાંફતી, મોટા સીત્કારાઓ ડરામણા | ||
કરતી ઉગ્ર છીંકાટા વંઠેલી ભેંસના સમી, | કરતી ઉગ્ર છીંકાટા વંઠેલી ભેંસના સમી, | ||
થોભી ના થોભી ને જાણે | થોભી ના થોભી ને જાણે નાસુંનાસું થઈ રહે | ||
અને આ થર્ડ ક્લાસોનાં ઉતારુ નહિ જાણતાં | અને આ થર્ડ ક્લાસોનાં ઉતારુ નહિ જાણતાં | ||
ક્યા ડબ્બા ક્યહીં ઊભે — પોતાની સંમુખે | ક્યા ડબ્બા ક્યહીં ઊભે — પોતાની સંમુખે લહી | ||
ન ડબ્બો | ન ત્રીજા વર્ગનો ડબ્બો દોડી ર્હે આમતેમ ત્યાં, | ||
અને એ ઊંચી ગાડીનાં બબ્બે ઊંચાં પગોથિયાં | અને એ ઊંચી ગાડીનાં બબ્બે ઊંચાં પગોથિયાં | ||
ચડતાં સળિયે બાઝી ઠેલંઠેલા કરી મૂકી, | ચડતાં સળિયે બાઝી ઠેલંઠેલા કરી મૂકી, | ||
પડતાં વાઘ શું પૂંઠે આશરો એક ઝાડનો | પડતાં વાઘ શું પૂંઠે આશરો એક ઝાડનો ૧૪૦ | ||
લેવાને ચડતાં જાણે અરણ્યે માણસો સમાં. | લેવાને ચડતાં જાણે અરણ્યે માણસો સમાં. | ||
'બીજે જા ઉલ્લુ, બીજે જા!' એવા જાકાર સૂણતાં | |||
દોડે કૈં આમ ને તેમ, સ્વર્ગનાં બારણાં સમાં | દોડે કૈં આમ ને તેમ, સ્વર્ગનાં બારણાં સમાં | ||
ભરેલાં બારણાં સાથે | ભરેલાં બારણાં સાથે ટીચાતાં પડતાં નીચે | ||
દોડતાં વ્યગ્ર થૈ, લાગે જો ટિક્કી તો ચડી જતાં, | દોડતાં વ્યગ્ર થૈ, લાગે જો ટિક્કી તો ચડી જતાં, | ||
નહિ તો સમણા જેવી આવીને આ સરી જતી | નહિ તો સમણા જેવી આવીને આ સરી જતી | ||
ટ્રેનનાં બારણાં બંધ દેખી | ટ્રેનનાં બારણાં બંધ દેખી ર્હે છે દયામણાં. | ||
ફરૂરે ગાર્ડની સીટી ખિસ્કોલી જેમ ખાખરે, | ફરૂરે ગાર્ડની સીટી ખિસ્કોલી જેમ ખાખરે, | ||
Line 171: | Line 171: | ||
તેર ને સાતની ત્રીજા વર્ગની પ્રતિમા સમી | તેર ને સાતની ત્રીજા વર્ગની પ્રતિમા સમી | ||
એન્જિને સ્ટાફ ને ડબ્બા | એન્જિને સ્ટાફ ને ડબ્બા ઉતારૂઓ — બધા મહીં — ૧૫૦ | ||
આમાં જે ફર્સ્ટ ને સેકન્ડ તેય તો થર્ડના સમા | આમાં જે ફર્સ્ટ ને સેકન્ડ તેય તો થર્ડના સમા | ||
જાણવા — સહુમાં | જાણવા — સહુમાં ર્હેતી સદા એ 'થર્ડ ક્લાસ'ની | ||
રહે છે દોડતી પાટે ફાસ્ટ ને મેલ ટ્રેનના, | રહે છે દોડતી પાટે ફાસ્ટ ને મેલ ટ્રેનના, | ||
સદાની ઓશિયાળી એ, સિંહ પૂંઠે શિયાળ-શી! | સદાની ઓશિયાળી એ, સિંહ પૂંઠે શિયાળ-શી! | ||
આપવા માર્ગ ઊભે છે દબાઈ એક બાજુએ | આપવા માર્ગ ઊભે છે દબાઈ એક બાજુએ | ||
બાપડી શાંતિથી નિત્યે, મોટાંની મ્હેરબાનીથી, | બાપડી શાંતિથી નિત્યે, મોટાંની મ્હેરબાનીથી, | ||
તેમનાં પગલાં | તેમનાં પગલાં પૂંજી જીવી ખાતી યથાતથા | ||
લહું છું આજ ઊભેલી | લહું છું આજ ઊભેલી જીવતી દીનતા સમી! | ||
મોટાંને કારણે | મોટાંને કારણે ચોક્ખો કરી એ માર્ગ છે ગઈ, | ||
અને આ સ્થિર પાટાની સ્થિરતા શું હરી ગઈ! | અને આ સ્થિર પાટાની સ્થિરતા શું હરી ગઈ! ૧૬૦ | ||
સૂના આ સ્ટેશને | સૂના આ સ્ટેશને પોર્ટર ગાડીના કોલસા સમો, | ||
અને તે એકલો માસ્તર વળે છે ઓરડા ભણી. | અને તે એકલો માસ્તર વળે છે ઓરડા ભણી. | ||
Line 195: | Line 195: | ||
ના, ના, એ ઝાંઝવાં સંધું! દૂર એ ભર્ગધામ છે! | ના, ના, એ ઝાંઝવાં સંધું! દૂર એ ભર્ગધામ છે! | ||
અહીં તો હાલ સર્વત્ર | અહીં તો હાલ સર્વત્ર | ||
માટી ને લોહના જેવી પૃથક્તાના મુકામ છે! | માટી ને લોહના જેવી પૃથક્તાના મુકામ છે! ૧૭૦ | ||
</poem> | </poem> | ||
edits