ગુલામમોહમ્મદ શેખ એક દીર્ઘ મુલાકાત/પ્રાસ્તાવિક: Difference between revisions

no edit summary
(Created page with " {{center|<big>'''પ્રાસ્તાવિક'''</big>}} {{Poem2Open}} યુરોપ તો વિલિયમ બ્લેક કે માઈકલ એંજેલો જેવા કવિચિત્રકારથી પરિચિત. આપણે ત્યાં એ સંયોજન વિરલ. રવીન્દ્રનાથ ખરા, પણ પ્રધાનપણે તે કવિ. ગુલામમોહમ્મદ શેખ પ્રધ...")
 
No edit summary
Line 6: Line 6:
કોઈને શેખ અતડા ઓછાબોલા લાગે. પણ શેખ અંદરના માણસ છે. Localથી Global જે કાંઈ બને છે તેની સાથે ઊંડી નિસબત છે. આ કવિચિત્રકાર શબ્દ અને રંગ-રેખા આકારોને જાળવી જાળવીને, જાણી જાણીને તપાસે. સડસડાટ લખાઈ જાય તેમાં શ્રદ્ધા નહીં. એક વાર્તા કે નિબંધ પણ અનેક ડ્રાફ્ટ પછી જ મેગેઝિનને પાને આવે. તેમની આવી ચીવટને કારણે જ આ મુલાકાત બે વર્ષે ‘નવનીત સમર્પણ’ને પાને આવી છે. આ બે વર્ષ દરમિયાન તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી જ્યારે, જ્યાં સમય મળ્યો ત્યારે, વડોદરા, દિલ્હી, અમેરિકામાં ડ્રાફ્ટને મઠારતા રહ્યા. આ આખી મુલાકાતનાંય મને પાછાં બે વર્ઝન મોકલ્યાં. એકમાં મૂળ પ્રશ્નોત્તરીમાં થોડી છૂટ લઈ આખી મુલાકાત નવેસરથી જ લખેલી. ફરી વિચારતાં તેમને લાગ્યું કે એ ડ્રાફટ મૂળથી થોડો દૂર જઈ રહ્યો છે. ત્યારે બોલચાલના કાકુઓની સહજતા વધારે જાળવી મૂળને વધારે વફાદાર એવું બીજું વર્ઝન તૈયાર કર્યું. તેમના હોમવર્ક પછી મારા પ્રશ્નોને ફરી મઠારવાનું કામ મને સોંપ્યું.

આ બધી જાતે જ ઊભી કરેલી હર્ડલ રેસ પછી આ મુલાકાત આપની સામે પ્રગટ થાય છે. આ મુલાકાત પૂર્વનિર્ધારિત ન હતી. અનાયાસ ગોઠવાઈ ગયેલી. તેથી પ્રશ્નોની તૈયા૨ સૂચિ ન હતી. તેમને વાત કરતાં કરતાં ઉખેળતા જવાનું હતું. મને લાગે છે કે સહજ સરળતાથી શેખ ખૂલ્યા-ખીલ્યા છે. ‘One who touches this book touches the man’ એ ઉક્તિની જેમ જ આ મુલાકાત વાંચનારને પણ એક ભર્યા ભર્યા વ્યક્તિત્વનો સ્પર્શ અનુભવાશે.

{{Poem2Close}}
[[File:GMDM-Pg6.png|center|400px|frameless|{{center|ગુલામમોહમ્મદ શેખ, રેસિડેન્સી બંગલાનો પાછલો ભાગ, એચિંગ<br>(ધાતુ કોરીને લીધેલી છાપ), ૧૯૮૭}}]]

{{Poem2Close}}

<br>
<br>
17,602

edits