825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|વિઝિટ | પ્રવીણસિંહ ચાવડા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ખબર પડતી ગઈ એમ એમ માણસો આવે ગયાં અને ઘરમાં થોડી વાર રોકકળ તો થોડી વાર બીક લાગે એવી શાંતિ વ્યાપી રહી. સવિતાને તો લગભગ લૂગડાંનું પણ ભાન નહોતું. એ તો બાજુના ઓરડામાં ભીંતને અઢેલી બૈરાંથી વીંટળાઈને બેસી રહેતી. એની અને ચંપકલાલની આંખો સામસામે મળતી નહોતી. ત્રીજા દિવસે સવારે ચંપકલાલે જોયું કે નાનાં બે છોકરાં ઊઠ્યાં નહોતાં. એમને નિશાળ હતી. નવડાવી-ધોવડાવી તૈયાર કરવાનાં હતાં. ઘરમાં અને રસોડામાં વસ્તુઓ જેમતેમ રઝળતી હતી. | ખબર પડતી ગઈ એમ એમ માણસો આવે ગયાં અને ઘરમાં થોડી વાર રોકકળ તો થોડી વાર બીક લાગે એવી શાંતિ વ્યાપી રહી. સવિતાને તો લગભગ લૂગડાંનું પણ ભાન નહોતું. એ તો બાજુના ઓરડામાં ભીંતને અઢેલી બૈરાંથી વીંટળાઈને બેસી રહેતી. એની અને ચંપકલાલની આંખો સામસામે મળતી નહોતી. ત્રીજા દિવસે સવારે ચંપકલાલે જોયું કે નાનાં બે છોકરાં ઊઠ્યાં નહોતાં. એમને નિશાળ હતી. નવડાવી-ધોવડાવી તૈયાર કરવાનાં હતાં. ઘરમાં અને રસોડામાં વસ્તુઓ જેમતેમ રઝળતી હતી. |