825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|બંધન અને મુક્તિ | ઉત્પલ ભાયાણી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રકૃતિએ ભલે તેમની વચ્ચે સમાનતાની કોઈ શક્યતા રહેવા દીધી ન હોય, સંસ્કૃતિએભલે તેમને ‘માનવ’ અને ‘ફળ’ એવી તદ્દન જુદી જુદી જાતિમાં વર્ગીકરણ કરી પહેલાને ‘ભોક્તા’ અને બીજાને ‘ભક્ષ્ય’ના વિરોધાભાસી વર્ગમાં મૂક્યા હોય, પણ પરિસ્થિતિએ તો હમણાં, આ કિસ્સામાં તેમની વચ્ચે નોંધપાત્ર સામ્ય લાવી દીધું હતું. અલબત્ત, વાત અહીં જેની પાછળ સ્મશાનનો થોડોક ભાગ પડે છે, તેવા વિશાળ રાનડે માર્ગના ત્રીજા ઉપમાર્ગ અર્થાત્ હનુમાન ગલીના નાકે એક જ રેંકડી પર ગોઠવાયેલા ભૈયા બદરીપ્રસાદ અને કેળાંના ઢગલાની થાય છે. | પ્રકૃતિએ ભલે તેમની વચ્ચે સમાનતાની કોઈ શક્યતા રહેવા દીધી ન હોય, સંસ્કૃતિએભલે તેમને ‘માનવ’ અને ‘ફળ’ એવી તદ્દન જુદી જુદી જાતિમાં વર્ગીકરણ કરી પહેલાને ‘ભોક્તા’ અને બીજાને ‘ભક્ષ્ય’ના વિરોધાભાસી વર્ગમાં મૂક્યા હોય, પણ પરિસ્થિતિએ તો હમણાં, આ કિસ્સામાં તેમની વચ્ચે નોંધપાત્ર સામ્ય લાવી દીધું હતું. અલબત્ત, વાત અહીં જેની પાછળ સ્મશાનનો થોડોક ભાગ પડે છે, તેવા વિશાળ રાનડે માર્ગના ત્રીજા ઉપમાર્ગ અર્થાત્ હનુમાન ગલીના નાકે એક જ રેંકડી પર ગોઠવાયેલા ભૈયા બદરીપ્રસાદ અને કેળાંના ઢગલાની થાય છે. |