ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધરમાભાઈ શ્રીમાળી/નરક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''નરક'''}}
{{SetTitle}}
----
{{Heading|નરક | ધરમાભાઈ શ્રીમાળી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નાકના ટેરવે ચડી બેઠેલી ગંધ કેમેય હટવાનું નામ લેતી નહોતી. ગંદુંગોબરું બધું… આવી ભરાતું હતું. ‘બળ્યાં, વાહની આગળ જ સી કે રોજ હવારમાં જઉં સું. ફોક દન સાફ થેલો હોય તો ઠીક મારી બઈ… નકર હરખું બેહાય એવુંય આ હોય સે… પણ તોય બળ્યું એ તો આ બેઠી ને આ ઊઠ્યાં. ગંધ ભળી ગંધ… બા’ નેહર્યા ત્યાં હુધી થુંક ને બૂક…’ મનોમન બબડતી રતન છેક તેની ઓરડી આગળ આવી ત્યાં સુધી મોઢામાં ચૂંક વછૂટ્યા કર્યું. સવારે નાહીને ગઈ હતી તોય ફરીથી નાહી લેવાની ઇચ્છા થઈ. પણ વાસમાં રમતી દીકરી દોડતી આવીને ખોળામાં ભરાઈ અને એ દીકરીના માથામાં હાથ પસવારતી ઊભી રહી. દીકરી હરખપદુડી થઈને બોલીઃ ‘મા… મા… કાંતિકાકાના ઘેર પિચ્ચરવાળા આયા સી.’ એને નવાઈ લાગી. ‘પિચ્ચરવાળા? શેરમાં વળી માં તોટો સે પિચ્ચરોનો તે…’ પછી થયું, ‘ભલું પુસાય કાંતિભાઈનું… હન્નરહરી ઓળખાણ સે તે હશે કાંક.’