17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દર્દ દુર્ઘટ|}} <poem> અરે રે આ બિચારીને જુઓ કૈં કંઈ થાય છે, નાકનું ટેરવું કેવું વળાકા શત ખાય છે! ઊડે છે અહીંથી ત્યાં ને ત્યાંથી એ આવતી અહીં, મારા દીવાનખાનામાં દીવાની દર્દથી બની. બે...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
અરે રે આ બિચારીને જુઓ કૈં | અરે રે આ બિચારીને જુઓ કૈં કંઇ થાય છે, | ||
નાકનું ટેરવું કેવું વળાકા શત ખાય છે! | નાકનું ટેરવું કેવું વળાકા શત ખાય છે! | ||
Line 15: | Line 15: | ||
મારા સુશ્રીક આ ખંડે લીલા કુશ્રીક થાય છે! | મારા સુશ્રીક આ ખંડે લીલા કુશ્રીક થાય છે! | ||
છાતી છે હાંફતી બેદમ, | છાતી છે હાંફતી બેદમ, પાખો પૂર્ણ વીંઝાય છે, | ||
લચે છે આંખના ડોળા કીકી ટગટગુ થાય છે. ૧૦ | લચે છે આંખના ડોળા કીકી ટગટગુ થાય છે. ૧૦ | ||
edits