825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|બાવળ વાવનાર | જનક ત્રિવેદી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમારા વહાલા એચ.પી. – આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી. જાવિયા, મારું જો તમે સાંભળો તો આજે મારે તમને બે વેણ કહેવાં છે. આમ તો તમે કોઈનું દોઢડહાપણ સાંખી લો એવા નથી. પણ તમને હું જાણું ને, તમે મારી વાત સાંભળશો જ. | અમારા વહાલા એચ.પી. – આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી. જાવિયા, મારું જો તમે સાંભળો તો આજે મારે તમને બે વેણ કહેવાં છે. આમ તો તમે કોઈનું દોઢડહાપણ સાંખી લો એવા નથી. પણ તમને હું જાણું ને, તમે મારી વાત સાંભળશો જ. |