અંતરંગ - બહિરંગ/મુલાકાત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 254: Line 254:
[[File:Bholabhai P-30.png|center|400px|thumb|frameless|{{center|<small>કવિશ્રી 'અજ્ઞેય' અને ઉમાશંકર જોષી સાથે </small>}}]]
[[File:Bholabhai P-30.png|center|400px|thumb|frameless|{{center|<small>કવિશ્રી 'અજ્ઞેય' અને ઉમાશંકર જોષી સાથે </small>}}]]

'''યજ્ઞેશ :''' ''''' ભોળાભાઈ, તમારા નિબંધોમાં ઘણી વાર એવી ઘટનાઓ, પાત્રો આવે છે કે, એમ થાય કે તે નવલિકાનું સ્વરૂપ લૈ લે અને ન લે. તમને કોઈ દિવસ વાર્તા, ફિક્શન લખવાની ઇચ્છા થઈ છે ખરી ? કારણ કે તમારા ઘણા નિબંધોમાં એનાં ઈંગિતો - સૂચનો કે શક્યતાઓ પડેલાં દેખાતાં હોય.'''''
[[File:Bholabhai P-31.png|center|400px|thumb|frameless|{{center|<small>સાહિત્ય ગૌરવ પુરસ્કાર - ગાંધીનગર </small>}}]]
 
[[File:Bholabhai P-32.png|center|400px|thumb|frameless|{{center|<small>સુનીલ ગંગોપાધ્યાય અને ભોળાભાઈ અમદાવાદમાં </small>}}]]
 
[[File:Bholabhai P-33.png|center|400px|thumb|frameless|{{center|<small>(૧) નગીનદાસ અને દિગિશ મહેતા સાથે (૨) સિતાંશુ યશચંદ્ર સાથે (૩) ઉમાશંકર જોષી સાથે તેમના ઘરે (૪) નગીનદાસ પારેખ સાથે બંગાળી ભા શીખતાં</small>}}]]
 
[[File:Bholabhai P-35.png|center|400px|thumb|frameless|{{center|<small>પત્ની શકારી બહેન સાથે અભ્યાસ ખંડમાં </small>}}]]
 
[[File:Bholabhai P-36.png|center|400px|thumb|frameless|{{center|<small>પ્રબોધ જોષી સાથે અસ્મિતા પર્વ મહુવામાં.</small>}}]]
 
[[File:Bholabhai P-37.png|center|400px|thumb|frameless|{{center|<small>રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ સાથે</small>}}]]
 
[[File:Bholabhai P-38.png|center|400px|thumb|frameless|{{center|<small>યુરોપ પ્રવાસ </small>}}]]
 
[[File:Bholabhai P-39.png|center|400px|thumb|frameless|{{center|<small>સાહિત્ય પરિષદ નું જૂનાગઢ મુકામે મળેલ અધિવેશન </small>}}]]
 
[[File:Bholabhai P-40.png|center|400px|thumb|frameless|{{center|<small>જૂનાગઢ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન</small>}}]]
 
[[File:Bholabhai P-41.png|center|400px|thumb|frameless|{{center|<small>જૂનાગઢ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન - પ્રમુખીય પ્રવચન</small>}}]]
 
[[File:Bholabhai P-42.png|center|400px|thumb|frameless|{{center|<small>જૂનાગઢ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનમાં - ભોળાભાઈ પટેલ સાથે મોરારીબાપુ - રઘુવીર ચૌધરી</small>}}]]
 
[[File:Bholabhai P-43.png|center|400px|thumb|frameless|{{center|<small>જુદા જુદા ઍવોર્ડ</small>}}]]
 
[[File:Bholabhai P-44.png|center|400px|thumb|frameless|{{center|<small>રવીન્દ્રનાથ ટાગોર સાર્ધ શતાબ્દી નિમિત્તે નિરંજન ભગત - ભોળાભાઈ પટેલ</small>}}]]
 
[[File:Bholabhai P-45.png|center|400px|thumb|frameless|{{center|<small>અકાદમી ફેલોશીપ ઍવોર્ડ ગ્રહણ</small>}}]]
 
[[File:Bholabhai P-46.png|center|400px|thumb|frameless|{{center|<small>અકાદમી ફેલોશીપ ઍવોર્ડ ગ્રહણ</small>}}]]
 
'''યજ્ઞેશ :''' ''''' ભોળાભાઈ, તમારા નિબંધોમાં ઘણી વાર એવી ઘટનાઓ, પાત્રો આવે છે કે, એમ થાય કે તે નવલિકાનું સ્વરૂપ લૈ લે  
 
અને ન લે. તમને કોઈ દિવસ વાર્તા, ફિક્શન લખવાની ઇચ્છા થઈ છે ખરી ? કારણ કે તમારા ઘણા નિબંધોમાં એનાં ઈંગિતો - સૂચનો કે શક્યતાઓ પડેલાં દેખાતાં હોય.'''''
'''ભોળાભાઈ :''' મને ઘણા મિત્રોએ એ સૂચન કર્યું છે કે, મારે વાર્તા કે નવલકથા લખવી જોઈએ. પ્રિયકાંત (પરીખ) કહે કે, ‘તમારી જેમ મેં પ્રવાસ કર્યો હોત તો હું નવલકથા લખી નાખું. થોડી સિચ્યુએશન મૂકી દો, થોડાં પાત્રો, ઘટનાઓ મૂકી દો અને નવલકથા થઈ જાય.

મને પાત્રો તો મળ્યાં. દાખલા તરીકે, મારા અસમ પ્રવાસ દરમિયાન એક વૈષ્ણવ પરિવારમાં મારે રહેવાનું થયું. ત્યાં અમારી પરિચર્યા કરતી એક અનુપમ કન્યા – રૂપા – લાગે કે કોઈ નવલકથાના પાનામાંથી પાત્ર જીવતું થયું કે શું? બે દિવસ ત્યાં રહ્યો. એની નમનીયતા, વિનીતતા હાલચાલમાંય ડોકાય. અમે વિદાય લીધી ત્યારે, એણે જે રીતે અસમિયા આદરના પ્રતીકરૂપ ગમછો મારે ગળે વીંટાળી પ્રણામ કર્યા અને પારિજાતનાં ફૂલો ધર્યાં – મનમાં એક ચિરંજીવ છબી. આંકતી ગઈ. આવાં ઘણાં પાત્રો મળ્યાં. તમે કહો છો, તેમ આમાંથી વાર્તા થઈ શકે, પણ વિશ્વસનીયતાનો સવાલ આવે છે. ચં. ચી. માટે એમ કહેવાતું કે, તે ન ગયા હોય તેવી જગ્યા વિશે પણ લખે, ન મળ્યા હોય તેને મળ્યા વિશે પણ લખે અને દિવંગતો વિશે પણ લખે! આમાં વિશ્વસનીયતા ક્યાં આવી ? ભ્રમણવૃત્ત જેવા આત્મકથનાત્મક લખાણોમાં વિશ્વસનીયતા બહુ મોટી વાત છે. એટલે ઘણી વાર - એમ થાય કે આની વાર્તા લખી નાખું. એવું પ્રલોભન થાય પણ એ વિશ્વસનીયતાનો ભંગ કર્યો કહેવાય. એટલે એ અનુભવોની સચ્ચાઈને એમ જ નિબંધરૂપે રહેવા દીધી છે.

17,546

edits