નિરંજન ભગતના અનુવાદો/પ્રારંભિક: Difference between revisions

no edit summary
(Created page with " <center><big><big><big><big>'''નિરંજન ભગતના અનુવાદો'''</big></big></big></big> {{dhr|10em}} સંપાદન રાજેન્દ્ર પટેલ • રૂપલ મહેતા • શૈલેશ પારેખ {{dhr|10em}} નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ </center> {{dhr}}{{page break|label=}}{{dhr}} <center><big>'''પ્રાસ્તાવિક'''<br></big> '''Traduttore, trad...")
 
No edit summary
Line 12: Line 12:

<center><big>'''પ્રાસ્તાવિક'''<br></big>

'''Traduttore, traditore (ત્રાદુત્તોરે, ત્રાદિતોરે)'''</big>
'''Traduttore, traditore (ત્રાદુત્તોરે, ત્રાદિતોરે)'''</big></center>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉપરોક્ત લયબદ્ધ ઇટાલિયન કહેવતનો લયબદ્ધ અંગ્રેજી અનુવાદ છે — ટ્રાન્સલેટર, ટ્રેઇટર. આ કહેવતનો લયબદ્ધ ગુજરાતી અનુવાદ અશક્ય છે પણ તેનો અર્થ છે — અનુવાદક વિદ્રોહી છે! સ્રોત‑ભાષાના લેખક અને લક્ષ‑ભાષાના વાચક વચ્ચેનો સેતુ એટલે અનુવાદક. એ જો વિદ્રોહી હોય તો તે કોનો / શેનો દ્રોહ કરે છે તે સમજવું આવશ્યક છે. સરળ અને સહેલું લાગતું અનુવાદકનું કામ ખરેખર પહેલી નજરે લાગે છે તેટલું સહેલું નથી. અનુવાદને સીમાબદ્ધ સર્જન કહી શકાય. અનુવાદક મૂળ સાહિત્યની સીમામાં સીમિત રહીને લક્ષ્ય ભાષામાં સર્જન જ કરતો હોય છે અને મૂળ સાહિત્યનો ભાવ, અર્થ અને મિજાજ લક્ષ્ય ભાષામાં ઢાળવાનો સતત અને સંનિષ્ઠ પ્રયાસ કરતો હોય છે. પણ આ પ્રક્રિયા જ એટલી જટિલ અને કઠિન છે કે તેમાં સંપૂર્ણ સફળતાની શક્યતા નહીંવત્ છે. તેથી જ તો અનુવાદકને કૃતજ્ઞતા‑નો પુરસ્કાર આપવાને બદલે ક્રૂર અને કૃતઘ્ની વિદ્વાનો તેને ‘વિદ્રોહી’‑નો હીન ઉપહાર આપે છે!

આજના સંજોગોમાં, વિવાદ અને વિસંવાદમાં સપડાયેલા વાસ્તવિક અને સાંસ્કૃતિક જગતમાં અનુવાદની પ્રવૃત્તિ અનિવાર્ય છે. મૂળ ભાષાની ઉત્તમ કૃતિને પોતાની ભાષામાં ઢાળવામાં આવતો આનંદ અને તે રીતે પોતાની ભાષાને સમૃદ્ધ કરવાનો સંતોષ — સામાન્યતઃ આ ઉદ્દેશથી અનુવાદની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે તેમ કહેવું ખોટું ન કહેવાય. પણ અનુવાદની પ્રવૃત્તિ હાથ ધરવા પાછળ નિરંજન ભગત જેવા વિદ્વાન સાહિત્યકાર‑નો આશય શું હોઈ શકે? તેમનાં ‘સ્વાધ્યાય‑લોક’ અને ‘સાહિત્ય‑ચર્યા’‑નાં બિન-ગુજરાતી સાહિત્ય/સાહિત્યકાર વિશેના અસંખ્ય માહિતી‑પૂર્ણ લેખોની માહિતી ‘અનુવાદ‑લોક’ તરીકે છાપી શકાઈ હોત અને તે કામ ઘણું સરળ હોત. પણ નિરંજન ભગતે તેમ નથી કર્યું — તેમણે તો માહિતીનો અભ્યાસ કરીને આ લેખોને વિવેચનની કક્ષાએ મૂકી દીધા છે.

નિરંજન ભગતલિખિત પુસ્તકોમાં સામાન્યતઃ ‘નિરંજન ભગતની અન્ય કૃતિઓ’‑ની સૂચિ આપવામાં આવી હોય છે. તેમાં ‘અનુવાદ’ નીચે નિમ્નલિખિત નોંધ હોય છે :

{{col-begin}}
{{Poem2Close}}
{{col-2}}
{{Col-begin}}
{{Col-2}}
<poem>
• The Vision of Vasavdatta (૧૯૬૨)
• The Vision of Vasavdatta (૧૯૬૨)
• એકોત્તરશતી (અન્ય સાથે, ૧૯૬૩)
• એકોત્તરશતી (અન્ય સાથે, ૧૯૬૩)
• ચિત્રાંગદા (૧૯૬૫)
• ચિત્રાંગદા (૧૯૬૫)</poem>
{{col-2}}
{{Col-2}}
<poem>
• ઓડનનાં કાવ્યો (અન્ય સાથે, ૧૯૭૬)
• ઓડનનાં કાવ્યો (અન્ય સાથે, ૧૯૭૬)
• યોબ (૧૯૮૧)
• યોબ (૧૯૮૧)
• અષ્ટપદી (૧૯૮૪)
• અષ્ટપદી (૧૯૮૪)</poem>
{{col-end}}
{{Col-end}}
{{Poem2Open}}
થોડો વધારે વિચાર કરીએ તો યાદ આવે કે તેમણે ગેબ્રિયેલા મિસ્ત્રાલના એક કાવ્ય —‘રાત્રિ’નો (સ્વાધ્યાયલોક-૩), ટી. એસ. એલિયટના ‘જે. આલ્ફ્રેડ પૃફ્રોકનું પ્રેમગીત’નો (સ્વાધ્યાયલોક-૨) ગુજરાતી અનુવાદ કર્યો છે. તદુપરાંત રવીન્દ્રનાથના નિબંધ, ‘નિર્માણ વિરુદ્ધ સર્જન’ (અમદાવાદમાં રવીન્દ્રનાથ) અને નાટ્યકાવ્ય, કર્ણ-કુન્તી સંવાદનો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. વધુ અભ્યાસ કરતાં અન્ય અનુવાદો મળી આવ્યા અને થયું કે નિરંજન ભગતના બધા જ અનુવાદો એક જ પુસ્તકમાં સમાવવા જોઈએ.

સદ્ભાગ્યે ઉપરોક્ત અનુવાદો પૈકી જેનો પાઠ (text) સહેલાઈથી ઉપલબ્ધ ન હતો તેવા ચાર અનુવાદોના (The Vision of Vasavdatta, ચિત્રાંગદા, યોબ અને અષ્ટપદી) પ્રકાશનની વિગત ૨૦-૯-૧૯૯૭ના દિવસે સાહિત્ય અકાદમીએ રાખેલા Meet the Author કાર્યક્રમના brochureમાંથી મળી આવી. જે તે અનુવાદ અંગે મળી આવેલી માહિતી તે અનુવાદની ‘ભૂમિકા’માં સમાવી છે.

Line 32: Line 36:
નિરંજન ભગતનો પ્રથમ અનુવાદ, જેને વિશે તેમણે ક્યાંય, ક્યારેય વાત નથી કરી અને જે સૌથી પહેલાં આ પુસ્તકમાં પ્રગટ થાય છે તેની વાત રસપ્રદ હોઈ થોડી વિગતે કરીશું.

નિરંજન ભગતલિખિત સ્વાધ્યાયલોક-૮ : અંગતમાં પહેલો જ લેખ છે, ‘દામુભાઈ—એક વાતાવરણ’. ૧૯૮૦માં લખાયેલા આ લેખમાં નિરંજનભાઈ લખે છે :

૧૯૪૧માં રવીન્દ્રનાથનું અવસાન થયું ત્યારે Gitanjali વાંચી ગયો. અનિર્વચનીય હતો એ અનુભવ. મેં પણ અંગ્રેજીમાં સો ગદ્યકાવ્યો રચ્યાં — બલકે મારાથી રચાઈ ગયાં. દામુભાઈને વંચાવ્યાં. એમણે કહ્યું, ‘ . . . આ કાવ્યો કોઈ અંગ્રેજી સામયિકના તંત્રીને મોકલી આપ!’ એમાંથી પાંચ કાવ્યો બેંગલોર Triveni’ ત્રૈમાસિકના તંત્રીને મોકલી આપ્યાં. એમણે એમાંથી એક કાવ્ય પ્રોત્સાહન રૂપે પ્રગટ કર્યું. અને અંગત પત્રમાં મને અભિનંદન પાઠવ્યાં, પણ તે સુંદર અક્ષરો માટે, કાવ્ય માટે નહીં.
{{Poem2Close}}
::૧૯૪૧માં રવીન્દ્રનાથનું અવસાન થયું ત્યારે Gitanjali વાંચી ગયો. અનિર્વચનીય હતો એ અનુભવ. મેં પણ અંગ્રેજીમાં સો ગદ્યકાવ્યો રચ્યાં — બલકે મારાથી રચાઈ ગયાં. દામુભાઈને વંચાવ્યાં. એમણે કહ્યું, ‘ . . . આ કાવ્યો કોઈ અંગ્રેજી સામયિકના તંત્રીને મોકલી આપ!’ એમાંથી પાંચ કાવ્યો બેંગલોર Triveni’ ત્રૈમાસિકના તંત્રીને મોકલી આપ્યાં. એમણે એમાંથી એક કાવ્ય પ્રોત્સાહન રૂપે પ્રગટ કર્યું. અને અંગત પત્રમાં મને અભિનંદન પાઠવ્યાં, પણ તે સુંદર અક્ષરો માટે, કાવ્ય માટે નહીં.<ref>સ્વાધ્યાયલોક-૮, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૯૭, પા. ૮.</ref>
{{Poem2Open}}
આ ‘અનિર્વચનીય અનુભવ’ અંગે વાત કરતાં અન્યત્ર નિરંજન ભગત લખે છે :

કોણ જાણે કેમ પણ થયું અંગ્રેજીમાં આવાં સો કાવ્યો રચું. પંદરસોળ વરસના એ પરમજ્ઞાનીને કોઈ ભવ્ય ક્ષણે એવું પણ થયું કે તો નોબેલ પ્રાઇઝ પણ પ્રાપ્ત થાય! 
{{Poem2Close}}
::કોણ જાણે કેમ પણ થયું અંગ્રેજીમાં આવાં સો કાવ્યો રચું. પંદરસોળ વરસના એ પરમજ્ઞાનીને કોઈ ભવ્ય ક્ષણે એવું પણ થયું કે તો નોબેલ પ્રાઇઝ પણ પ્રાપ્ત થાય! <ref>સ્વાધ્યાયલોક-૮, એજન, પા. ૯૫.</ref>
{{Poem2Open}}
સદ્ભાગ્યે અમેરિકાની એકથી વધારે યુનિવર્સિટીના ગ્રંથાલયોમાં ત્રિવેણીના અંકો સચવાયા છે. તેમાંથી ૧૯૪૪ના માર્ચ માસના અંકમાં ૬૯મે પાને છપાયેલું આ કાવ્ય મળી આવ્યું. તેની પ્રતિકૃતિ અત્રે પ્રસ્તુત છે :

Image
{{Poem2Close}}
રવીન્દ્રનાથની અંગ્રેજી ગીતાંજલિનાં કાવ્યોના અનુકરણ સમી, સર્વ પ્રથમ છપાયેલી નિરંજન ભગતની આ કૃતિ ગુજરાતી ગીત—‘દૂર સુદૂરે’—નો અનુવાદ છે તેમજ તેના રચનારનું નામ ‘નિરુ ભગત’ છે તે તો આ અનુવાદ જોયા પછી જ જાણવા મળ્યું.
 
[[File:Niranjan Bhagat na Anuvado 1.png|center|300px|frameless]]
 
{{Poem2Open}}
રવીન્દ્રનાથની અંગ્રેજી ગીતાંજલિનાં કાવ્યોના અનુકરણ સમી, સર્વ પ્રથમ છપાયેલી <ref>નિરંજન ભગતની સર્વ પ્રથમ છપાયેલી ગુજરાતી રચના એટલે ફેબ્રુઆરી ૧૯૪૫ ના કુમાર માં છપાયેલી 'જાગૃતિ'</ref> નિરંજન ભગતની આ કૃતિ ગુજરાતી ગીત—‘દૂર સુદૂરે’—નો અનુવાદ છે તેમજ તેના રચનારનું નામ ‘નિરુ ભગત’ છે તે તો આ અનુવાદ જોયા પછી જ જાણવા મળ્યું.  
૧૯૭૭માં ‘નક્ષત્ર ટ્રસ્ટ’, અમદાવાદના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા વ્યાખ્યાનમાં નિરંજન ભગત ત્રિવેણી ત્રૈમાસિકના તંત્રીએ આપેલાં સલાહ-સૂચનની વાત કરતાં લખે છે :

એમણે પત્રમાં અભિનંદન પાઠવ્યાં, પણ તે સુંદર અક્ષરો માટે, કાવ્યો માટે નહીં. કાવ્યો વિશે આટલું જ કહ્યું : અનુકરણ ન કરવું. રવીન્દ્રનાથનું પણ નહીં; પરમેશ્વરને રવીન્દ્રનાથનાં કાવ્યોમાં નહીં પણ પોતાની આસપાસના જગતમાં અને મનુષ્યમાં પામવાનો પ્રયત્ન કરવો. ભૂતકાળનો પેલો ભક્તિરસ આ સો કાવ્યોમાં નિઃશેષપણે અદૃશ્ય થયો. એટલું જ નહીં પણ અંગ્રેજીમાં કાવ્યો, નોબેલ પ્રાઇઝ આદિનો ભવિષ્યરસ પણ અદૃશ્ય થયો.
{{Poem2Close}}
::એમણે પત્રમાં અભિનંદન પાઠવ્યાં, પણ તે સુંદર અક્ષરો માટે, કાવ્યો માટે નહીં. કાવ્યો વિશે આટલું જ કહ્યું : અનુકરણ ન કરવું. રવીન્દ્રનાથનું પણ નહીં; પરમેશ્વરને રવીન્દ્રનાથનાં કાવ્યોમાં નહીં પણ પોતાની આસપાસના જગતમાં અને મનુષ્યમાં પામવાનો પ્રયત્ન કરવો. ભૂતકાળનો પેલો ભક્તિરસ આ સો કાવ્યોમાં નિઃશેષપણે અદૃશ્ય થયો. એટલું જ નહીં પણ અંગ્રેજીમાં કાવ્યો, નોબેલ પ્રાઇઝ આદિનો ભવિષ્યરસ પણ અદૃશ્ય થયો.
{{Poem2Open}}
આ વાંચ્યા પછી ઉપરોક્ત કાવ્ય નિરંજન ભગતનું ત્રિવેણી ત્રૈમાસિકને મોકલેલાં પાંચ કાવ્યોમાંનું જ એક કાવ્ય છે તે અંગે કોઈ જ શક કે શંકા રહેવાનો સંભવ નથી.

આમ નિરંજન ભગતનું છપાયેલું પ્રથમ કાવ્ય પોતાના જ ગુજરાતી કાવ્યનો અંગ્રેજી અનુવાદ છે અને ‘નિરુ ભગત’ એ જ નિરંજન ભગત છે એવી ખાતરી થઈ. હવે એમ પણ કહી શકાય કે નિરંજન ભગતની કાવ્યસૃષ્ટિનો આરંભ અનુવાદથી થયો હતો.

૭૦ વર્ષના સમયગાળામાં નિરંજન ભગત વિવિધ સાહિત્યનો અનુવાદ કરતા રહ્યા. આ અનુવાદોની સૂચિ જોતાં નિરંજન ભગતના સાહિત્યરસની વિશાળ ક્ષિતિજોનો ખ્યાલ આવે છે. એક છેડે પ્રશિષ્ટ અને પ્રાચીન સંસ્કૃત પદ્યનાટ્ય, બીજે, પ્રાચીન હિબ્રૂ / લૅટિન / અંગ્રેજી બાઇબલ અને ત્રીજે, આધુનિક અંગ્રેજી / સ્પેનિશ / ફ્રેન્ચ / એલિયટ / મિસ્ત્રાલ / બૉદ્લેર અને બધાની વચ્ચે બંગાળી રવીન્દ્રનાથ — સૌની સાથે તાદાત્મ્ય અનુભવતા નિરંજન ભગતને આ બધામાં રસ હતો અને તેમને ગુજરાતની તેમજ વિશ્વની સાહિત્યપ્રેમી જનતા સાથે તે રસ વહેંચવો હતો.

આટલી વૈવિધ્યપૂર્ણ સામગ્રીનો ક્રમ નક્કી કરવાનું કામ વિચાર માંગી લે તેવું હતું. વાચકને માટે ઓછામાં ઓછી રસક્ષતિ થાય અને વધુમાં વધુ ઐક્ય સચવાય તેવી પ્રસ્તુતિ રાખવાનો પ્રયત્ન રહ્યો છે. તે મુજબ નીચે પ્રમાણે ક્રમ રાખ્યો છે :

ભારતીય સાહિત્ય :
{{Poem2Close}}
રવીન્દ્રનાથ : પદ્ય કાલાનુક્રમિક / નિરંજન ભગતનો અનુવાદક્રમ
'''ભારતીય સાહિત્ય :'''
નાટ્યકાવ્ય કાલાનુક્રમિક / નિરંજન ભગતનો અનુવાદક્રમ
:રવીન્દ્રનાથ : પદ્ય કાલાનુક્રમિક / નિરંજન ભગતનો અનુવાદક્રમ
ગદ્ય કાલાનુક્રમિક / રવીન્દ્રનાથનો રચનાક્રમ
:::નાટ્યકાવ્ય કાલાનુક્રમિક / નિરંજન ભગતનો અનુવાદક્રમ
ભાસ :
:::ગદ્ય કાલાનુક્રમિક / રવીન્દ્રનાથનો રચનાક્રમ
અમૃતા પ્રીતમ :
:ભાસ :
:અમૃતા પ્રીતમ :
પાશ્ચાત્ય સાહિત્ય : પદ્ય / ગદ્ય કાલાનુક્રમિક

બાઇબલ
::::બાઇબલ
{{Poem2Open}}
આ પુસ્તકને તૈયાર કરવામાં અંગત રસ લઈને સુઘડ લે આઉટ તૈયાર કરવામાં, ક્રમ ગોઠવી આપવામાં તેમ જ કવિતા માંથી અમૃતા પ્રીતમ અને રૉબર્ટ ફ્રૉસ્ટના અનુવાદ શોધી આપવામાં અપૂર્વ આશરની મદદ માટે સંપાદકો તેમના આભારી છે. નિરંજન ભગતના સમગ્ર અનુવાદને એક જ પુસ્તકમાં સમાવી લેતા આ પુસ્તકને ગુજરાતી વાચક આવકારશે એવી અમને અપેક્ષા છે.

સંપાદકો
{{સ-મ|'''સંપાદકો'''}}
17,640

edits