825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|રેખલીનું મન | ગિરીશ ભટ્ટ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ સાંજે રેખા ચાહીને પાછળ રહી ગઈ. જાણે ઘરે પાછા. જાવાનું જ ના હોય અથવા એનું પોતાનું જ ઘર હોય એમ ધીમે ધીમે એક પછી એક બારી-બારણાં વાસતી હતી. બત્તીઓ બુઝાવતી હતી. આમ તો એની ગણતરી સાચી હતી, ત્યાં સુધીમાં આખું ટોળું કલબલ કરતું ઝાંપો વટોળીને રસ્તે પડી જાય. | એ સાંજે રેખા ચાહીને પાછળ રહી ગઈ. જાણે ઘરે પાછા. જાવાનું જ ના હોય અથવા એનું પોતાનું જ ઘર હોય એમ ધીમે ધીમે એક પછી એક બારી-બારણાં વાસતી હતી. બત્તીઓ બુઝાવતી હતી. આમ તો એની ગણતરી સાચી હતી, ત્યાં સુધીમાં આખું ટોળું કલબલ કરતું ઝાંપો વટોળીને રસ્તે પડી જાય. |