એકોત્તરશતી/૨૮. દેવતાર ગ્રાસ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Added Years + Footer)
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 8: Line 8:
બ્રાહ્મણ સંમત થયો. મોક્ષદા સરસામાન બાંધીને ગુરુજનોને પ્રણામ કરીને અને સખીઓને વિદાયનાં શોકાશ્રુમાં વહેવડાવીને ઝટપટ તૈયાર થઈ ગઈ. ઘાટ ઉપર આવીને જુએ છે તો ત્યાં પહેલેથી જ દોડતો આવીને રાખાલ હોડી ઉપર ચઢીને નચિંત મને ચુપચાપ બેઠેલો છે. ‘અરે, તું અહીં કેમ (આવ્યો છે)?' માએ પૂછ્યું; તેણે કહ્યું, ‘દરિયે જવું છે.’ ‘દરિયે જવું છે! અરે ઓ તોફાની છોકરા, નીચે ઊતરી પડ’ ફરીથી દૃઢ આંખો પહોળી કરીને તે બે જ શબ્દો બોલ્યો, ‘દરિયે જવું છે.’ તેના હાથ પકડીને ગમે તેટલી ખેંચાતાણ કરે છે છતાં તે હોડીને વળગી રહ્યો. આખરે બ્રાહ્મણે કરુણ સ્નેહપૂર્વક હસીને કહ્યું, ‘રહેવા દે, રહેવા દે, છો સાથે આવતો.’ મા ગુસ્સે થઈને કહે છે, - ‘ચાલ તને દરિયાના પાણીમાં નાખી આવું.’  જેવા એ શબ્દો તેના પોતાના કાનમાં ગયા કે તરત જ માતાનું હૃદય પશ્ચાત્તાપના બાણથી વીંધાઈને રડી ઊઠ્યું. આંખો મીંચીને ‘નારાયણ નારાયણ’ એમ સ્મરણ કર્યું. પુત્રને ખોળામાં ઉપાડી લીધો. તેને આખા શરીરે કરુણ કલ્યાણમય હાથ સ્નેહથી ફેરવ્યો. મૈત્ર તેને ધીમેથી બોલાવીને ગુપચુપ કહે છે, ‘છી, છી, છી, એવું ન બોલીએ.’

રાખાલ સાથે જશે એમ નક્કી થયું. અન્નદા લોકોને માઢે આ વાત સાંભળીને દોડતી આવીને કહે છે, બેટા, તું ક્યાં જવાનો!’ રાખાલે હસીને કહ્યું, ‘હું દરિયે જાઉં છું, પાછો આવીશ, માસી,’ ગાંડાની પેઠે અન્નદાએ બૂમ મારીને કહ્યું, ‘ઠાકુરમશાય, મારો રાખાલ બહુ તોફાની છોકરો છે. એને કોણ સંભાળશે! જન્મ્યો ત્યારથી એની માસીને છોડીને ક્યાંય ઝાઝું રહ્યો નથી; એને ક્યાં લઈ જશો, પાછો આપતા જાઓ.’

રાખાલ બોલ્યો, ‘માસી, મારે દરિયે જવું છે, હું પાછો આવીશ.’ બ્રાહ્મણે સ્નેહથી કહ્યું, ‘ ભાઈ, હું છું ત્યાં સુધી રાખાલની તારે કોઈ ચિંતા કરવી નહિ, હમણાં તો ઠંડીના દહાડા છે, નદીનદ શાંત છે, યાત્રાળુઓની ભારે ભીડ છે, માર્ગમાં કશી વિપત્તિ નથી, જતાં આવતાં બે માસ થશે—તારો રાખાલ તને પાછા આપીશ.'
રાખાલ બોલ્યો, ‘માસી, મારે દરિયે જવું છે, હું પાછો આવીશ.’ બ્રાહ્મણે સ્નેહથી કહ્યું, ‘ ભાઈ, હું છું ત્યાં સુધી રાખાલની તારે કોઈ ચિંતા કરવી નહિ, હમણાં તો ઠંડીના દહાડા છે, નદીનદ શાંત છે, યાત્રાળુઓની ભારે ભીડ છે, માર્ગમાં કશી વિપત્તિ નથી, જતાં આવતાં બે માસ થશે—તારો રાખાલ તને પાછો આપીશ.'
શુભ મુહૂર્તે દુર્ગાનું સ્મરણ કરીને હોડી છોડી દીધી. બધી કુલસ્ત્રીઓ આંખમાં આંસુ સાથે ઘાટ ઉપર ઊભી રહી. હેમંતના પ્રભાતની ઝાકળથી ચૂર્ણી નદીને તીરે ગામ ઝળહળવા લાગ્યું.
શુભ મુહૂર્તે દુર્ગાનું સ્મરણ કરીને હોડી છોડી દીધી. બધી કુલસ્ત્રીઓ આંખમાં આંસુ સાથે ઘાટ ઉપર ઊભી રહી. હેમંતના પ્રભાતની ઝાકળથી ચૂર્ણી નદીને તીરે ગામ ઝળહળવા લાગ્યું.
યાત્રાળુઓ પાછા આવે છે; મેળો પૂરો થયો છે, પાછલા પહોરે જુવાળની આશામાં હોડી તીરે બાંધેલી છે. કુતૂહલ પૂરું થઇ ગયુ છે, રાખાલનો ઘરઘેલો જીવ માસીના ખોળા માટે રડે છે. કેવળ પાણી જ પાણી જોઈ જોઈને તેનું મન કંટાળી ગયું છે. સુંવાળાં, ચકચકતાં, કાળાં, કુટિલ, નિષ્ઠુર, લોલુપ લખલખતી જીભવાળા સાપ જેવાં ક્રૂર કપટી છળભર્યાં પાણી લાખ્ખો ફેણ ઊંચી કરીને ફૂંફાડા મારે છે, ગર્જના કરે છે અને સદા લાલાયિત મુખે ધરતીનાં બાળકોની કામના કરે છે. હે ધરણી, હે સ્નેહમયી, હે મૌનમૂક, હે સ્થિર, હે ધ્રુવ, હે પુરાતન, હું સર્વ ઉપદ્રવ સહેનારી, આનંદના વાસસ્થાનરૂપ શ્યામલ કોમલ ધરણી, જ્યાં જ્યાં જે કોઈ છે તેને તું અદૃશ્ય બે બાહુઓ પસારીને રાત દિવસ હે મુગ્ધે, કેવા વિપુલ આકર્ષણથી તારી દિગંત સુધી વિસ્તરેલી શાંત છાતી સરસાં તાણે છે!

ચંચળ બાળક ક્ષણે ક્ષણે આવીને અધીર ઉત્સુક કંઠે બ્રાહ્મણને પૂછે છે, ‘મહારાજ, આજે જુવાળ ક્યારે આવશે?'
ચંચળ બાળક ક્ષણે ક્ષણે આવીને અધીર ઉત્સુક કંઠે બ્રાહ્મણને પૂછે છે, ‘મહારાજ, આજે જુવાળ ક્યારે આવશે?'
એકાએક શાંત જળમાં આવેગનો સંચાર થાય છે. આશાના સમાચારે બંને કિનારાને ચેતનવંતા બનાવ્યા. હોડીનું મોં ફર્યું, મૃદુ આર્તનાદપૂર્વક દોરડાં ઉપર તાણ પડી, અને કલશબ્દના ગીત સાથે સિંધુના વિજય રથે નદીમાં પ્રવેશ કર્યો—જુવાળ આવ્યા. ખલાસીએ દેવતાનું સ્મરણ કરીને એકદમ ઉત્તર તરફ હોડી છોડી મૂકી. રાખાલ બ્રાહ્મણની પાસે આવીને પૂછે છે, ‘દેશ પહોંચવાને હવે કેટલા દિવસ (બાકી) છે? ’  

સૂર્ય અસ્ત પામે ન–પામે ત્યાં તો બે કોશ જતાં જ ઉત્તરના પવનનો વેગ ધીમે ધીમે વધતો જાય છે. રૂપનારાનના મુખમાં દાખલ થતાં રેતીના ભાઠાને લીધે સાંકડી થઈ ગયેલી નદીના માર્ગમાં જુવાળના પ્રવાહની અને ઉત્તરના પવનની વચ્ચે ઉત્તાલ ઉદ્દામ યુદ્ધ જામ્યું. [રૂપનારાન નદી સાંકડી છે, જ્યારે સમુદ્રમાં જુવાળ આવે છે ત્યારે એ પાણીથી ભરાઈ જાય છે અને હોડી વગેરે માટે ખૂબ ભયંકર બની જાય છે.] ‘હોડી કાંઠે લગાવો’ ઉચ્ચકંઠે વારંવાર યાત્રળુઓ કહે છે. કાંઠો ક્યાં છે! ચારે કોર ગાંડાં ઉન્મત્ત પાણી પોતાના રુદ્રનૃત્ય સાથે લાખલાખ હાથે તાળી વગાડે છે, ક્રોધથી ફીણ ફીણ થઈને આકાશને ગાળ દે છે. એક તરફ ખૂબ દૂર તીરને એક છેડે નીલ વનરેખા નજરે પડે છે—બીજી તરફ લુબ્ધ હિંસ્ર વારિરાશિ ઉદ્ધત વિદ્રોહપૂર્વક પ્રશાંત સૂર્ય તરફ ઉછાળા મારે છે. હોડી સુકાનને ગાંઠતી નથી, બેશુદ્ધ છાકટાની પેઠે અશાંત હોડી હાલકડોલક થતી ઘુમરડી લે છે. તીવ્ર શીત પવનની સાથે ભળીને ત્રાસનાં શીત સ્ત્રીપુરુષોને થરથર કંપાવે છે, કોઈની વાચા બંધ થઈ ગઈ છે, તો કોઈ વળી સ્વજનોનાં નામ લઈને ઊંચે અવાજે રડે છે. મૈત્ર સુકાઈ ગયેલે ફિક્કે મોઢે આંખો બંધ કરીને જપ કરે છે. જનનીની છાતીમાં મોં છુપાવીને રાખાલ મૂંગો મૂંગો કાંપે છે, એવામાં વિપત્તિમાં ઘેરાયેલો ખલાસી સૌને બૂમ મારીને કહે છે, ‘તમારામાંથી કોઈએ દેવતાને છેતર્યા છે. જે માન્યું છે તે આપ્યું નથી, તેથી આટઆટલાં મોજાં આવે છે, કવખતે આ તોફાન જાગ્યું છે, હવે સાંભળો, માનતા પૂરી કરો, ક્રોધે ભરાયેલા દેવતા સાથે રમત કરશો નહિ.' જેની પાસે જે કંઈ ધન વસ્ત્ર જે કાંઈ હતું તે બધું વગર વિચાર્યે પાણીમાં નાખી દીધું. તેમ છતાં, તે જ ક્ષણે ભયંકર છાલક સાથે હોડીમાં પાણી આવ્યું. ખલાસી ફરી કહે છે, ‘દેવતાનું ધન કોણ પાછું લઈ જાય છે, આ વખતે સાંભળો.’ એકાએક તરત જ ઊઠીને બ્રાહ્મણે મોક્ષદાને ઉદ્દેશીને કહ્યુ, ‘આ રહી તે સ્ત્રી, જે પોતાનો દીકરો દેવતાને સોંપીને ચોરી કરીને લઈ જાય છે.’ ‘તેને ફેંકી દો’ ભયથી નિષ્ઠુર બનેલાં યાત્રાળુઓ બધાં એકી અવાજે ગર્જી ઊઠે છે. બાઈ કહે છે, ‘હે દાદાઠાકુર, બચાવો, બચાવો.’ બે દૃઢ હાથ વડે રાખાલને પ્રાણપણે છાતી સરસો પકડી રાખે છે.
સૂર્ય અસ્ત પામે ન–પામે ત્યાં તો બે કોશ જતાં જ ઉત્તરના પવનનો વેગ ધીમે ધીમે વધતો જાય છે. રૂપનારાનના મુખમાં દાખલ થતાં રેતીના ભાઠાને લીધે સાંકડી થઈ ગયેલી નદીના માર્ગમાં જુવાળના પ્રવાહની અને ઉત્તરના પવનની વચ્ચે ઉત્તાલ ઉદ્દામ યુદ્ધ જામ્યું. [રૂપનારાન નદી સાંકડી છે, જ્યારે સમુદ્રમાં જુવાળ આવે છે ત્યારે એ પાણીથી ભરાઈ જાય છે અને હોડી વગેરે માટે ખૂબ ભયંકર બની જાય છે.] ‘હોડી કાંઠે લગાવો’ ઉચ્ચકંઠે વારંવાર યાત્રાળુઓ કહે છે. કાંઠો ક્યાં છે! ચારે કોર ગાંડાં ઉન્મત્ત પાણી પોતાના રુદ્રનૃત્ય સાથે લાખલાખ હાથે તાળી વગાડે છે, ક્રોધથી ફીણ ફીણ થઈને આકાશને ગાળ દે છે. એક તરફ ખૂબ દૂર તીરને એક છેડે નીલ વનરેખા નજરે પડે છે—બીજી તરફ લુબ્ધ હિંસ્ર વારિરાશિ ઉદ્ધત વિદ્રોહપૂર્વક પ્રશાંત સૂર્ય તરફ ઉછાળા મારે છે. હોડી સુકાનને ગાંઠતી નથી, બેશુદ્ધ છાકટાની પેઠે અશાંત હોડી હાલકડોલક થતી ઘુમરડી લે છે. તીવ્ર શીત પવનની સાથે ભળીને ત્રાસનાં શીત સ્ત્રીપુરુષોને થરથર કંપાવે છે, કોઈની વાચા બંધ થઈ ગઈ છે, તો કોઈ વળી સ્વજનોનાં નામ લઈને ઊંચે અવાજે રડે છે. મૈત્ર સુકાઈ ગયેલે ફિક્કે મોઢે આંખો બંધ કરીને જપ કરે છે. જનનીની છાતીમાં મોં છુપાવીને રાખાલ મૂંગો મૂંગો કાંપે છે, એવામાં વિપત્તિમાં ઘેરાયેલો ખલાસી સૌને બૂમ મારીને કહે છે, ‘તમારામાંથી કોઈએ દેવતાને છેતર્યા છે. જે માન્યું છે તે આપ્યું નથી, તેથી આટઆટલાં મોજાં આવે છે, કવખતે આ તોફાન જાગ્યું છે, હવે સાંભળો, માનતા પૂરી કરો, ક્રોધે ભરાયેલા દેવતા સાથે રમત કરશો નહિ.' જેની પાસે જે કંઈ ધન વસ્ત્ર જે કાંઈ હતું તે બધું વગર વિચાર્યે પાણીમાં નાખી દીધું. તેમ છતાં, તે જ ક્ષણે ભયંકર છાલક સાથે હોડીમાં પાણી આવ્યું. ખલાસી ફરી કહે છે, ‘દેવતાનું ધન કોણ પાછું લઈ જાય છે, આ વખતે સાંભળો.’ એકાએક તરત જ ઊઠીને બ્રાહ્મણે મોક્ષદાને ઉદ્દેશીને કહ્યુ, ‘આ રહી તે સ્ત્રી, જે પોતાનો દીકરો દેવતાને સોંપીને ચોરી કરીને લઈ જાય છે.’ ‘તેને ફેંકી દો’ ભયથી નિષ્ઠુર બનેલાં યાત્રાળુઓ બધાં એકી અવાજે ગર્જી ઊઠે છે. બાઈ કહે છે, ‘હે દાદાઠાકુર, બચાવો, બચાવો.’ બે દૃઢ હાથ વડે રાખાલને પ્રાણપણે છાતી સરસો પકડી રાખે છે.
બ્રાહ્મણે તેની ભર્ત્સના કરી ગર્જના કરીને કહ્યું, ‘હું તને બચાવનારો! ગુસ્સાથી ભાન ભૂલીને મા થઈને પોતાનો પુત્ર દેવતાને આપ્યો, હવે છેવટે હું એનું રક્ષણ કરું! ચૂકવ દેવતાનું ઋણ, વચનભંગ કરીને આટલા બધા જીવોને દરિયામાં ડુબાડવા છે!'

મોક્ષદાએ કહ્યું, ‘હું અત્યંત મૂર્ખ સ્ત્રી છું, ગુસ્સાના આવેશમાં શું શું બોલી ગઈ, હે અંતર્યામી, શું એ જ સાચુ ઠર્યું? એ કેટલું બધુ જુઠ્ઠું છે તે શું તમે તે જ વખતે સમજ્યા નહોતા, દેવ! હે દેવતા, તમે શું કેવળ મોઢાના શબ્દો જ સાંભળ્યા છે! જનનીના અંતરની વાત તમે સાંભળી નથી!'

17,611

edits