એકોત્તરશતી/૬૮. દાન: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Added Years + Footer)
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|દાન (દાન)}}
{{Heading|દાન}}

{{Poem2Open}}
{{Poem2Open}}
હે પ્રિય, આજે આ પ્રભાતે મારે હાથે તમને શેનું દાન દઉં? પ્રભાતના ગીતનું? પ્રભાત તો પોતાની જ દાંડી પર સૂર્યંના તપ્ત કિરણોથી કરમાઈ જાય છે. થાકેલા ગીતનું અવસાન થાય છે.
હે પ્રિય, આજે આ પ્રભાતે મારે હાથે તમને શેનું દાન દઉં? પ્રભાતના ગીતનું? પ્રભાત તો પોતાની જ દાંડી પર સૂર્યનાં તપ્ત કિરણોથી કરમાઈ જાય છે. થાકેલા ગીતનું અવસાન થાય છે.
હે સખા, દિવસને છેડે મારે દ્વારે આવીને તમે શું ચાહો છો? તમને શું આણી દઉં? સાન્ધ્યદીપ? એ દીપનો પ્રકાશ તો નિર્જન ખૂણાનો— સ્તબ્ધ ઘરનો. તમારા ચાલવાના માર્ગે એને જનતા વચ્ચે લઈ જવા ઈચ્છો છો? હાય, એ તો રસ્તાના પવનથી બૂઝાઈ જાય છે.  

મારામાં એવી શક્તિ ક્યાં છે કે તમને ઉપહાર દઉં? એ ફૂલ હોય કે ગળાનો હાર હોય એક દિવસ એ જરૂર સુકાઈ જ જશે મ્લાન છિન્ન થઈ જશે ત્યારે એનો ભાર તમે શા સારુ સહેશો? મારી પાસેથી તમારા હાથમાં જે કાંઈ મૂકીશ તેને તમારી શિથિલ આંગળી ભૂલી જશે. ધૂળમાં સરી પડીને અંતે ધૂળ થઈ જવાનું છે.

17,640

edits