17,602
edits

Line 421: | Line 421: | ||
{{color|red|॥ વાર્તા ॥}} | {{color|red|॥ વાર્તા ॥}} | ||
{{poem2Open}} | |||
[[File:Sanchayan 08-23-12.jpg|300px|left]] | |||

{{color|red|ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ}}
| {{color|red|ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ}}

{{color|Orange|~ રઘુવીર ચૌધરી}}
| {{color|Orange|~ રઘુવીર ચૌધરી}}

કૅબિનના બારણા પર કોઈક હળવો હાથ મુકાયો હોય એમ લાગ્યું. પછી તો સરખી માત્રાના બે ટકોરા પણ સંભળાયા. પત્ર આગલી ક્ષણે જ વંચાઈ ચૂક્યો હતો. સ્મૃતિમાંથી વહી આવેલી ફોરમને પાછી પત્રમાં વીંટી લેવાની હોય એવી લાગણી થઈ. કંઈક સાવચેત થવાનુંય સૂઝ્યું અને પત્ર વાળી પેપરવેટ ઉપાડતાં બારણા બહાર ઊભેલી વ્યક્તિને મેં કહ્યું: | કૅબિનના બારણા પર કોઈક હળવો હાથ મુકાયો હોય એમ લાગ્યું. પછી તો સરખી માત્રાના બે ટકોરા પણ સંભળાયા. પત્ર આગલી ક્ષણે જ વંચાઈ ચૂક્યો હતો. સ્મૃતિમાંથી વહી આવેલી ફોરમને પાછી પત્રમાં વીંટી લેવાની હોય એવી લાગણી થઈ. કંઈક સાવચેત થવાનુંય સૂઝ્યું અને પત્ર વાળી પેપરવેટ ઉપાડતાં બારણા બહાર ઊભેલી વ્યક્તિને મેં કહ્યું: | ||
‘એક મિનિટ.’ | ‘એક મિનિટ.’ | ||
Line 499: | Line 502: | ||
{{right|(‘નંદીઘર’માંથી)}} | {{right|(‘નંદીઘર’માંથી)}} | ||
[[File:Sanchayan 08-23-22.jpg|300px|center]] | |||

{{poem2Open}} | |||
[[File:Sanchayan 08-23-13.jpg|300px|left]] | |||

{{color|red|અમરવેલ}}
| {{color|red|અમરવેલ}}

{{color|Orange|~ પ્રદીપ સંઘવી}}
| {{color|Orange|~ પ્રદીપ સંઘવી}}

માથેરાનની પૂર્વમાં એક નાનો કિલ્લો છે - સોંડાઈગઢ. થોડા મહિના પહેલાં ત્યાં ગયાં હતાં. તેના તળગામમાં એક જૂની સખી જોડે મેળાપ થઈ ગયો - દાયકાઓ પછી! હું જેવો ચકિત, તેવો જ ખુશ થઈ ગયો. એવી ને એવી જ! કોઈ ફેર ન મળે! | માથેરાનની પૂર્વમાં એક નાનો કિલ્લો છે - સોંડાઈગઢ. થોડા મહિના પહેલાં ત્યાં ગયાં હતાં. તેના તળગામમાં એક જૂની સખી જોડે મેળાપ થઈ ગયો - દાયકાઓ પછી! હું જેવો ચકિત, તેવો જ ખુશ થઈ ગયો. એવી ને એવી જ! કોઈ ફેર ન મળે! | ||
મેં કહ્યું, ‘અરે વાહ! તું તો એવી ને એવી જ છો - ફક્કડ!’ | મેં કહ્યું, ‘અરે વાહ! તું તો એવી ને એવી જ છો - ફક્કડ!’ |
edits