52
edits
(પ્રૂફ) |
No edit summary |
||
| (3 intermediate revisions by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ઝવેરચંદ મેઘાણી}} | |||
[[File:Zaverchand Meghani.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|સદાશિવ ટપાલી | ઝવેરચંદ મેઘાણી}} | {{Heading|સદાશિવ ટપાલી | ઝવેરચંદ મેઘાણી}} | ||
<hr> | <hr> | ||
<center> | |||
◼ | |||
<br> | <br> | ||
{{#widget:Audio | {{#widget:Audio | ||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/40/Sadashiv_Tapali-Meghani.mp3 | |url=https://wiki.ekatrafoundation.org/images/4/40/Sadashiv_Tapali-Meghani.mp3 | ||
}} | }} | ||
સદાશિવ ટપાલી • ઝવેરચંદ મેઘાણી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | સદાશિવ ટપાલી • ઝવેરચંદ મેઘાણી • ઑડિયો પઠન : શ્રેયા સંઘવી શાહ | ||
<br> | <br> | ||
◼ | |||
</center> | |||
<hr> | <hr> | ||
{{Poem2Open}} | |||
‘થાવા જ દઉં નહિને! પાટે ચડવા જ દઉં નહિને! ભલેને દીકરો ફાવે તેટલા દાવ ફેંકી લ્યે!’ | |||
આટલું બોલીને ભવાનીશંકરકાકાએ પોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી લીધી. તાબોટાના રણકાર સારા બોલ્યા. | |||
આટલું બોલીને ભવાનીશંકરકાકાએ પોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી લીધી. | |||
‘જોયું! મારી તાળી પણ સાક્ષી પૂરે છે!’ એટલું કહી, નીચલો હોઠ જમણા હાથથી લાંબો કરી તેના પોલાણમાં કાકાએ ફાકડો પૂરી દીધો. અમરસંગની કટારી જેવી એની કતરાતી નજર તે વખતે ટપાલ નાખીને ચાલ્યા જતા સદાશિવ ટપાલીની લોહીછલકતી પીઠ પાછળ દોડી જતી હતી. અત્યારે જો કલિયુગ ન હોત તો ભવાનીશંકરકાકાની એ દૃષ્ટિ તીણું ત્રિશૂળ બની જાત અને સદાશિવના ભરાવદાર બરડામાંથી આરપાર નીકળત. જમના શુક્લાણીના એ મજૂરી કરનાર અભણ દીકરાનો બરડો એટલો બધો આકર્ષક હતો. | ‘જોયું! મારી તાળી પણ સાક્ષી પૂરે છે!’ એટલું કહી, નીચલો હોઠ જમણા હાથથી લાંબો કરી તેના પોલાણમાં કાકાએ ફાકડો પૂરી દીધો. અમરસંગની કટારી જેવી એની કતરાતી નજર તે વખતે ટપાલ નાખીને ચાલ્યા જતા સદાશિવ ટપાલીની લોહીછલકતી પીઠ પાછળ દોડી જતી હતી. અત્યારે જો કલિયુગ ન હોત તો ભવાનીશંકરકાકાની એ દૃષ્ટિ તીણું ત્રિશૂળ બની જાત અને સદાશિવના ભરાવદાર બરડામાંથી આરપાર નીકળત. જમના શુક્લાણીના એ મજૂરી કરનાર અભણ દીકરાનો બરડો એટલો બધો આકર્ષક હતો. | ||
edits