17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 126: | Line 126: | ||
વારો આવે ત્યારે અંદર જવાય. | વારો આવે ત્યારે અંદર જવાય. | ||
રામાવતાર બક્કુને તેડીને ઊભો હતો અને સહેજ પાછળ કાલી ઊભી હતી. માથું ઢાંકેલું. સાલ્લાની કિનાર ચંપલની પટીને ઢાંકે એટલી નીચી. છેડો ગુજરાતી રીતે છેક બીજી બાજુએ ખોસેલો. અહીં રહીને એટલું કરતી થયેલી. કાલી આવતીજતી છોકરીઓ અને | રામાવતાર બક્કુને તેડીને ઊભો હતો અને સહેજ પાછળ કાલી ઊભી હતી. માથું ઢાંકેલું. સાલ્લાની કિનાર ચંપલની પટીને ઢાંકે એટલી નીચી. છેડો ગુજરાતી રીતે છેક બીજી બાજુએ ખોસેલો. અહીં રહીને એટલું કરતી થયેલી. કાલી આવતીજતી છોકરીઓ અને બૈરાંનો સુઘડ, ભાતીગળ, સુંદર કપડાં જોતી અને છળી જતી. ક્યારેક કપડાં પર ખેંચેલી આંખ ચહેરા પર વળતી અને એ નજરમાં કોક વિચિત્ર ભાવ સાથે ટકરાતાં કાલી નજર ઢાળી દેતી. | ||
અને એવામાં પાછળ ઊભેલાં છોકરોછોકરી કાંક બોલ્યાં, કાલીએ કાન માંડીને સાંભળ્યું. | અને એવામાં પાછળ ઊભેલાં છોકરોછોકરી કાંક બોલ્યાં, કાલીએ કાન માંડીને સાંભળ્યું. |
edits