ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/બાંશી નામની એક છોકરી: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 256: Line 256:
‘અમારાં બે જુદાં જગત હતાં – બે અલગ વર્તુળો હતાં – બંનેની સરકમ્ફરન્સ એક જ બિંદુ ઉપર અડતી – અને એ અમારી યુનિવર્સિટી કૉલેજ ઑફ સાયન્સ.’ આવું કંઈક હું મૂકેશને કહીશ – દર વર્ષે મૂકેશ અહીં વૅકેશનોમાં આવશે – અમે રેડ રોડ ઉપરની પાળી ઉપર દૂધિયા અજવાળામાં બેસીશું – સર્‌રિયાલિઝમ મેરેલિટી, આસ્તિકવાદ… વિશે વાતો કરીશું – આવતીજતી ટૅક્સીઓમાંની લીલાઓ જોઈશું – મોનોટોની બ્રેક કરવાના બહાને સિગરેટો પીશું…

અતુલભાઈ ગાળાગાળી ચાલુ રાખશે, ધબ્બા મારવા ચાલુ રાખશે, અડધો ડઝન વખત પિક્ચર જોવા ચાલુ રાખશે, આગ્રહ કરી કોઈ વખત ફરીથી સન્ડે-નાઇટની કોઈ હિન્દી પિક્ચરની ટિકિટો લાવશે, કોણીઓ મારશે…
અતુલભાઈ ગાળાગાળી ચાલુ રાખશે, ધબ્બા મારવા ચાલુ રાખશે, અડધો ડઝન વખત પિક્ચર જોવાં ચાલુ રાખશે, આગ્રહ કરી કોઈ વખત ફરીથી સન્ડે-નાઇટની કોઈ હિન્દી પિક્ચરની ટિકિટો લાવશે, કોણીઓ મારશે…

હિન્દી પિક્ચરની ચીલાચાલુ હીરોઇન ગાશે, હું આંખો ચોળીશ. અને સંભવ છે, કદાચ, કદાચ, એવી કંટાળાની કોઈ ઉદાસ ક્ષણે, મને અનાયાસે યાદ આવી જાય:

17,386

edits