17,611
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 10: | Line 10: | ||
સતત પાંચ વર્ષના ભયંકર ખૂનખાર લોહિયાળ જંગ પછી દુશ્મનો પર વિજય મેળવી સૈનિકો વતન પાછા ફરતા હતા. સાક્ષાત્ મૃત્યુને બાથ ભીડી લઈ, હવે એ લોકો જિંદગીની ઉજાણી કરતા હતા. | સતત પાંચ વર્ષના ભયંકર ખૂનખાર લોહિયાળ જંગ પછી દુશ્મનો પર વિજય મેળવી સૈનિકો વતન પાછા ફરતા હતા. સાક્ષાત્ મૃત્યુને બાથ ભીડી લઈ, હવે એ લોકો જિંદગીની ઉજાણી કરતા હતા. | ||
છેવાડેની બારીએથી એણે ચૂપચાપ આ ટોળા સામે જોયું, પછી નજર ફેરવી લઈ એ બારીની બહાર જોવા લાગ્યો. ઝગમગતા તારાઓથી આકાશ છલોછલ ભર્યું હતું. રાત સોહામણી હતી — પોતાની પત્ની જેવી જ. શાંત અને સુંદર. બહાર ઝડપથી સરી જતાં દૃશ્યોમાં પત્નીનું મુખ, | છેવાડેની બારીએથી એણે ચૂપચાપ આ ટોળા સામે જોયું, પછી નજર ફેરવી લઈ એ બારીની બહાર જોવા લાગ્યો. ઝગમગતા તારાઓથી આકાશ છલોછલ ભર્યું હતું. રાત સોહામણી હતી — પોતાની પત્ની જેવી જ. શાંત અને સુંદર. બહાર ઝડપથી સરી જતાં દૃશ્યોમાં પત્નીનું મુખ, એને સૌમ્ય સ્થિરતાથી જોઈ રહ્યું હતું. | ||
આંખો બંધ કરી એણે માથું ઢાળી દીધું. પત્નીની સ્થિર તેજસ્વી આંખો ફેલાતી ઝગમગતા તારા ઉપર છવાઈ ગઈ. | આંખો બંધ કરી એણે માથું ઢાળી દીધું. પત્નીની સ્થિર તેજસ્વી આંખો ફેલાતી ઝગમગતા તારા ઉપર છવાઈ ગઈ. |
edits