17,611
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 6: | Line 6: | ||
જૂની ચીજોનો મોટો ઢગલો થવા લાગ્યો હતો. રમણભાઈ ડ્રૉઇંગરૂમમાં એકઠી થઈ રહેલી જૂની અને નકામી ચીજોના ઢગલા સામે જોતા ઊભા હતા, એક ખૂણામાં – ડ્રૉઇંગરૂમની બારી પાસે. એ નિઃસ્પૃહ અને તટસ્થ દેખાતા હતા. એમનો અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો અને એ કશું બોલ્યા પણ નહોતા. ત્યાં એકઠી થયેલી વસ્તુઓના ઢગલામાં તાંબાના ત્રણ-ચાર કળશિયા હતા, જમવા બેસતી વખતે કે ઘરમાં પૂજા હોય ત્યારે વપરાતા પાટલા હતા, પિત્તળના ત્રાંસ હતા, બે-ત્રણ ઢીંચણિયાં પણ માળિયામાંથી નીકળ્યાં હતાં. રમણભાઈ દરેક ચીજને ઓળખતા હતા, દરેકનો જાણે ઇતિહાસ હતો – કશાક અંગત પરિચય જેવું લાગતું હતું. મીના દરેક વસ્તુ વિશે કંઈક ને કંઈક અભિપ્રાય આપતી જતી હતી – ‘બાપ રે! આ બધું આટલાં વરસો આપણે સાચવી રાખ્યું! પછી તો માળિયામાં ઉંદરડા જ ફરે ને!’ બુંદી પાડવાનો ઝારો તો એણે રીતસર જમીન ઉપર ફેંક્યો હતો. રબ્બિશ!’ મીના બબડી હતી, ‘આ તે ઘર છે કે કંદોઈની દુકાન?’ એ વખતે સુકેતુએ એની સામે જરા નારાજગીથી જોઈ લીધું હોય તેવો વહેમ રમણભાઈને ગયો હતો. | જૂની ચીજોનો મોટો ઢગલો થવા લાગ્યો હતો. રમણભાઈ ડ્રૉઇંગરૂમમાં એકઠી થઈ રહેલી જૂની અને નકામી ચીજોના ઢગલા સામે જોતા ઊભા હતા, એક ખૂણામાં – ડ્રૉઇંગરૂમની બારી પાસે. એ નિઃસ્પૃહ અને તટસ્થ દેખાતા હતા. એમનો અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો અને એ કશું બોલ્યા પણ નહોતા. ત્યાં એકઠી થયેલી વસ્તુઓના ઢગલામાં તાંબાના ત્રણ-ચાર કળશિયા હતા, જમવા બેસતી વખતે કે ઘરમાં પૂજા હોય ત્યારે વપરાતા પાટલા હતા, પિત્તળના ત્રાંસ હતા, બે-ત્રણ ઢીંચણિયાં પણ માળિયામાંથી નીકળ્યાં હતાં. રમણભાઈ દરેક ચીજને ઓળખતા હતા, દરેકનો જાણે ઇતિહાસ હતો – કશાક અંગત પરિચય જેવું લાગતું હતું. મીના દરેક વસ્તુ વિશે કંઈક ને કંઈક અભિપ્રાય આપતી જતી હતી – ‘બાપ રે! આ બધું આટલાં વરસો આપણે સાચવી રાખ્યું! પછી તો માળિયામાં ઉંદરડા જ ફરે ને!’ બુંદી પાડવાનો ઝારો તો એણે રીતસર જમીન ઉપર ફેંક્યો હતો. રબ્બિશ!’ મીના બબડી હતી, ‘આ તે ઘર છે કે કંદોઈની દુકાન?’ એ વખતે સુકેતુએ એની સામે જરા નારાજગીથી જોઈ લીધું હોય તેવો વહેમ રમણભાઈને ગયો હતો. | ||
એક સગડી પણ નીકળી હતી. એ સગડી જોઈને કદાચ | એક સગડી પણ નીકળી હતી. એ સગડી જોઈને કદાચ સુકેતુને પણ કશુંક યાદ આવ્યું હશે. શિયાળાની રાતે ઠંડી વધી જતી ત્યારે સુશીલા એ સગડીને રસોડામાંથી ઉપાડી આવતી અને ડ્રૉઇંગરૂમમાં વચ્ચોવચ મૂકતી. એમાં તાપણું કરવામાં આવતું. એ તાપણાની હૂંફમાં રમણભાઈનું આખું કુટુંબ – એ પોતે, પત્ની સુશીલા, સુકેતુ અને દીકરી નીતા – ઠંડી દૂર કરતાં. નાનકડો સુકેતુ રમણભાઈ અને સુશીલાની વચ્ચે બેસતો અને જરૂર ન હોય તોપણ નવાં નવાં છોડિયાં સગડીની આગમાં નાખતો જતો. | ||
‘છી! આખી સડી ગઈ છે! હીટરના જમાનામાં આવી સગડી!’ મીના બોલી હતી. | ‘છી! આખી સડી ગઈ છે! હીટરના જમાનામાં આવી સગડી!’ મીના બોલી હતી. | ||
Line 82: | Line 82: | ||
‘કેટલે પહોંચ્યું, પપ્પા?’ બહારથી સુકેતુનો અવાજ સંભળાયો. અવાજની પાછળ એ પણ અંદર આવ્યો. | ‘કેટલે પહોંચ્યું, પપ્પા?’ બહારથી સુકેતુનો અવાજ સંભળાયો. અવાજની પાછળ એ પણ અંદર આવ્યો. | ||
‘શું કરો છો? હજી શરૂ પણ કર્યું નથી? | ‘શું કરો છો? હજી શરૂ પણ કર્યું નથી?’ | ||
‘વિચારું છું. આ પુસ્તકો –’ | ‘વિચારું છું. આ પુસ્તકો –’ | ||
Line 92: | Line 92: | ||
‘કહ્યું તો ખરું, અહીં જ રહેવા દો.’ | ‘કહ્યું તો ખરું, અહીં જ રહેવા દો.’ | ||
‘પણ આપણે તો આ ઘર વેચવા | ‘પણ આપણે તો આ ઘર વેચવા કાઢ્યું છે, તો’ | ||
પપ્પા, વ્હાય ડોન્ચ્યૂ અંડરસ્ટૅન્ડ? આ પુસ્તકો સાર્વજનિક લાઇબ્રેરીમાં ભેટ આપી દેશું. આપણે એવું જ નક્કી કર્યું છે ને?’ | પપ્પા, વ્હાય ડોન્ચ્યૂ અંડરસ્ટૅન્ડ? આ પુસ્તકો સાર્વજનિક લાઇબ્રેરીમાં ભેટ આપી દેશું. આપણે એવું જ નક્કી કર્યું છે ને?’ |
edits