17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 6: | Line 6: | ||
આખો દિવસ કામ, ભણવાનું, કુટુંબ વગેરેને સમય આપવાનો, ને બધું પતાવીને રાત થાય કે મોબાઇલ લઈને બેસી જવાનું. જમી કરીને, દસ-સાડા દસની આસપાસ. પછી ખોલવાનું વૉટ્સેપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને એવું બધું. રોજ. | આખો દિવસ કામ, ભણવાનું, કુટુંબ વગેરેને સમય આપવાનો, ને બધું પતાવીને રાત થાય કે મોબાઇલ લઈને બેસી જવાનું. જમી કરીને, દસ-સાડા દસની આસપાસ. પછી ખોલવાનું વૉટ્સેપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને એવું બધું. રોજ. | ||
આદિત્યની પ્રેમિકા શ્વેતા. તૂટું તૂટું થઈ રહેલા સંબંધને બે દિવસ પહેલાં શ્વેતાએ તોડી જ નાખ્યો. બંને વચ્ચે ઝઘડા ખૂબ વધી | આદિત્યની પ્રેમિકા શ્વેતા. તૂટું તૂટું થઈ રહેલા સંબંધને બે દિવસ પહેલાં શ્વેતાએ તોડી જ નાખ્યો. બંને વચ્ચે ઝઘડા ખૂબ વધી ગયા’તા. એકબીજાને ટોણા મારવા સિવાય કશું બચ્યું નહોતું સંબંધમાં. | ||
એ રોજ વૉટ્સેપ પર શ્વેતાને ટોક્યા કરતો. તેનું ‘લાસ્ટ સીન ઍટ’ જોયા કરતો વારંવાર. જો એ સમય એવો હોય જ્યારે શ્વેતાએ આદિત્યને મૅસેજ ન કર્યો હોય, તો એ પૂછ-પરછ ચાલુ કરી દેતો. ‘કેમ ખોલ્યું? કોની જોડે વાત કરતી’તી? કેટલી વાર સુધી ઓનલાઇન હતી? મૅસેજ કેમ ન કર્યો?’ વગેરે. | એ રોજ વૉટ્સેપ પર શ્વેતાને ટોક્યા કરતો. તેનું ‘લાસ્ટ સીન ઍટ’ જોયા કરતો વારંવાર. જો એ સમય એવો હોય જ્યારે શ્વેતાએ આદિત્યને મૅસેજ ન કર્યો હોય, તો એ પૂછ-પરછ ચાલુ કરી દેતો. ‘કેમ ખોલ્યું? કોની જોડે વાત કરતી’તી? કેટલી વાર સુધી ઓનલાઇન હતી? મૅસેજ કેમ ન કર્યો?’ વગેરે. | ||
Line 22: | Line 22: | ||
વાતો થવા ખાતર થતી. તે ગુડ નાઇટની સાથે ટાઇપ કરતો – ‘આઈ લવ યુ’, ને સાથે કિસવાળા સ્માઇલી મોકલતો. સામે જવાબ આવતો – માત્ર ગુડ નાઇટ, ટેઇક કૅર પણ તે પહેલાંની જેમ પૂરું લખતી નહિ. માત્ર ટી. સી. એ ઑફલાઇન થાય પછી પણ તે દસ-પંદર મિનિટ સુધી ઓનલાઇન જ રહેતો, એ જોવા કે શ્વેતા ગુડ નાઇટ બોલીને પાછી ઓનલાઇન તો નથી આવતી | વાતો થવા ખાતર થતી. તે ગુડ નાઇટની સાથે ટાઇપ કરતો – ‘આઈ લવ યુ’, ને સાથે કિસવાળા સ્માઇલી મોકલતો. સામે જવાબ આવતો – માત્ર ગુડ નાઇટ, ટેઇક કૅર પણ તે પહેલાંની જેમ પૂરું લખતી નહિ. માત્ર ટી. સી. એ ઑફલાઇન થાય પછી પણ તે દસ-પંદર મિનિટ સુધી ઓનલાઇન જ રહેતો, એ જોવા કે શ્વેતા ગુડ નાઇટ બોલીને પાછી ઓનલાઇન તો નથી આવતી | ||
પણ છેલ્લા બે દિવસથી, બ્રેક અપ થયાં પછી, આદિત્ય આખો દિવસ ફોન ચેક કર્યા કરે છે. સિગારેટો પીધા કરે છે. ટી.વી.માં ક્યાંય સુધી એક જ ચેનલ | પણ છેલ્લા બે દિવસથી, બ્રેક અપ થયાં પછી, આદિત્ય આખો દિવસ ફોન ચેક કર્યા કરે છે. સિગારેટો પીધા કરે છે. ટી.વી.માં ક્યાંય સુધી એક જ ચેનલ જોયા કરે છે. એક દિવસ તો તેણે જાતને આશ્વાસન આપ્યું કે શ્વેતાને ગુસ્સો આવ્યો હશે ને ગુસ્સામાં જ તેણે બ્રેક અપ કરી દીધું હશે. પણ આજે બીજો દિવસ પણ એના કોઈ પણ મૅસેજના જવાબ વગર જાય છે, એટલે એ સ્વસ્થતા ગુમાવી બેસે છે. | ||
જેવું તેવું ડીનર કરીને તે પોતાના રૂમમાં | જેવું તેવું ડીનર કરીને તે પોતાના રૂમમાં ઘૂસી જાય છે. હજી નવ જ વાગ્યા છે. મોટાભાગના લોકો દસ વાગ્યા પછી જ ઓનલાઇન આવતા હોય છે. શ્વેતા પણ દસ પછી જ આવશે, જો આવશે તો. આદિત્ય એકવાર ફોન કરી જુએ છે એને. પણ ફોન કોઈ ઉપાડતું નથી. | ||
તે બુકશેલ્ફ પાસે પહોંચે છે. લાલ-કાળા કવર પર બંદૂક ચીતરેલી એક શ્રીલર નવલકથા પકડે છે, પાનાં ફેરવે છે, | તે બુકશેલ્ફ પાસે પહોંચે છે. લાલ-કાળા કવર પર બંદૂક ચીતરેલી એક શ્રીલર નવલકથા પકડે છે, પાનાં ફેરવે છે, છૂટક છૂટક શબ્દો તેનાથી વંચાઈ જાય છે. બંધ કરીને પાછી મૂકી દે છે. – ‘ફેસબુક ખોલ્યું હશે?’ એવો વિચાર આવતાં તે ફોનમાંથી ફેસબુક ખોલે છે. જુએ છે, પણ તે ઓનલાઇન નથી હોતી. બીજી બે છોકરીઓ, જે ઓનલાઇન હોય છે, એમને તે મૅસેજ મોકલે છે – ‘હાઈ.’ | ||
થોડીવાર ફેસબુક જોતો બેસી રહે છે. ત્યાં બેમાંથી એક છોકરીનો જવાબ આવે છે. બે વર્ષ પહેલાં તે એક કેમ્પમાં ગયેલો, ત્યાં એ તેની સાથે હતી. બે વર્ષમાં એક પણ વાર વાત નહોતી થઈ. આદિત્ય આડી-અવળી વાતો કરે છે થોડીવાર, પછી પૂછી લે છે – ‘તારો કોઈ બૉયફ્રેન્ડ છે?” | થોડીવાર ફેસબુક જોતો બેસી રહે છે. ત્યાં બેમાંથી એક છોકરીનો જવાબ આવે છે. બે વર્ષ પહેલાં તે એક કેમ્પમાં ગયેલો, ત્યાં એ તેની સાથે હતી. બે વર્ષમાં એક પણ વાર વાત નહોતી થઈ. આદિત્ય આડી-અવળી વાતો કરે છે થોડીવાર, પછી પૂછી લે છે – ‘તારો કોઈ બૉયફ્રેન્ડ છે?” | ||
Line 38: | Line 38: | ||
તેને સમજાય છે કે શ્વેતાએ તેનો નંબર બ્લૉક કરી દીધો છે. એ હવે તેને ફોન નહિ કરી શકે. | તેને સમજાય છે કે શ્વેતાએ તેનો નંબર બ્લૉક કરી દીધો છે. એ હવે તેને ફોન નહિ કરી શકે. | ||
તે વૉટ્સેપ પર એક સાથે દસ મૅસેજ કરી નાખે છે. પહેલાં ત્રણ મૅસેજમાં ગુસ્સો છે, એ પછીના બેમાં પ્રશ્નો, એ પછીના બેમાં માફી માંગી છે, બેમાં લાચારી, ને છેલ્લો બ્લેન્ક મૅસેજ છે. સાવ ખાલી. મૅસેજ લખવાની અને યોગ્ય સ્માઇલી વાપરવાની બધી જ આવડત આદિત્યએ કામે લગાડી દીધી છે. જવાબની રાહ જોતો તે ક્યાંય સુધી બેસી રહે છે. કશું કરવાનું ન હોવાથી ગ્રુપમાં આવેલા ને પોતે નહિ | તે વૉટ્સેપ પર એક સાથે દસ મૅસેજ કરી નાખે છે. પહેલાં ત્રણ મૅસેજમાં ગુસ્સો છે, એ પછીના બેમાં પ્રશ્નો, એ પછીના બેમાં માફી માંગી છે, બેમાં લાચારી, ને છેલ્લો બ્લેન્ક મૅસેજ છે. સાવ ખાલી. મૅસેજ લખવાની અને યોગ્ય સ્માઇલી વાપરવાની બધી જ આવડત આદિત્યએ કામે લગાડી દીધી છે. જવાબની રાહ જોતો તે ક્યાંય સુધી બેસી રહે છે. કશું કરવાનું ન હોવાથી ગ્રુપમાં આવેલા ને પોતે નહિ વાંચેલા મૅસેજ વાંચે છે. અડધેથી છોડી દે છે. ફરી શ્વેતાનું પ્રોફાઇલ ખોલે છે. તેનો ફોટો જુએ છે. | ||
તેના લાંબા કાળા વાળ, સહેજ | તેના લાંબા કાળા વાળ, સહેજ ફૂલેલા ગાલ, ચોરસ બ્લ્યુ ફ્રેમનાં ચશ્માં, એ ચશ્માં પાછળ રહેલી ભૂરી આંખો.. એ જોતો રહે છે, ગળામાં ડૂમો બાઝી જાય ત્યાં સુધી. | ||
પછી ફોન ખિસ્સામાં મૂકી બાલ્કનીમાં આવે છે. તેની બાલ્કની બહાર એક મેદાન હોય છે, મોટું ખુલ્યું. ત્યાં મકાનો હજી બન્યા નથી. બનવાનાં છે. | પછી ફોન ખિસ્સામાં મૂકી બાલ્કનીમાં આવે છે. તેની બાલ્કની બહાર એક મેદાન હોય છે, મોટું ખુલ્યું. ત્યાં મકાનો હજી બન્યા નથી. બનવાનાં છે. થોડા સમયમાં મકાનો બની જશે, ને પછી કશું જ પહેલાં જેવું નહિ રહે. બદલાઈ જશે | ||
પણ અત્યારે ખુલ્લા મેદાનને લીધે હવા સરસ આવે છે. ચાંદો પણ દેખાઈ રહ્યો છે. એકાદ બે પંખીઓ આમથી તેમ ઉડી રહ્યાં છે, જઈ રહ્યાં છે ક્યાંક, છુટક, એકલાં એકલાં, આ રાતનાં પંખીઓ… | પણ અત્યારે ખુલ્લા મેદાનને લીધે હવા સરસ આવે છે. ચાંદો પણ દેખાઈ રહ્યો છે. એકાદ બે પંખીઓ આમથી તેમ ઉડી રહ્યાં છે, જઈ રહ્યાં છે ક્યાંક, છુટક, એકલાં એકલાં, આ રાતનાં પંખીઓ… | ||
બાલ્કનીમાં થોડીવાર ઊભો રહી તે પાછો રૂમમાં આવે છે. પલંગ પર પડે છે. શ્વેતાનું પ્રોફાઇલ જોયા પછી બીજા | બાલ્કનીમાં થોડીવાર ઊભો રહી તે પાછો રૂમમાં આવે છે. પલંગ પર પડે છે. શ્વેતાનું પ્રોફાઇલ જોયા પછી બીજા બધાંની પ્રોફાઇલ જોવા માંડે છે. મોટાભાગનાં સૌ ઓનલાઇન હોય છે. તેની જેમ જ. | ||
તે આંખો મીંચે છે – ને દૂરનો એક દિવસ ઉડીને તેની સામે આવી ચડે છે. ને એ અવાજ સંભળાયા કરે છે જેને ઓળખવામાં તેની કદી ભૂલ નથી થતી. | તે આંખો મીંચે છે – ને દૂરનો એક દિવસ ઉડીને તેની સામે આવી ચડે છે. ને એ અવાજ સંભળાયા કરે છે જેને ઓળખવામાં તેની કદી ભૂલ નથી થતી. | ||
Line 56: | Line 56: | ||
કશું જ સૂઝતું નથી એટલે એ તેની સેક્સટીંગ પાર્ટનરને, સ્નેહાને, મૅસેજ કરે છે. પણ એ ઓનલાઇન નથી હોતી. | કશું જ સૂઝતું નથી એટલે એ તેની સેક્સટીંગ પાર્ટનરને, સ્નેહાને, મૅસેજ કરે છે. પણ એ ઓનલાઇન નથી હોતી. | ||
તે | તે શ્વેતાના જૂના મૅસેજ વાંચવા લાગે છે. લાંબા લાંબા મૅસેજ થતા પહેલાં. કેટ-કેટલી વાતો હતી! કઈ સિરીયલ જોઈ, એ એપિસોડમાં શું થયું, ચામાં ખાંડ ઓછી હોવાને કારણે મજા ન આવી, ઘરના બગીચામાં નવો છોડ ઉગ્યો, નવું પુસ્તક વાંચ્યું એનો પ્લોટ, એકબીજાનાં નામ પાડીને ચીડવવાનું, રીસાઈ જવાનું, મનાવવાનું.. ને ‘મિસ યુ’, ‘લવ યુ’ સાચવી રાખેલા બધા જૂના મૅસેજમાંથી તે પસાર થાય છે. શબ્દો તો એ જ હતા, તો પછી શબ્દોમાંથી શું ગયું? ગળામાં ડૂમો ઘટ્ટ થતો એ અનુભવે છે. | ||
મૅસેજ વાંચતાં-વાંચતાં જ તેની આંખ લાગી જાય છે. | મૅસેજ વાંચતાં-વાંચતાં જ તેની આંખ લાગી જાય છે. | ||
તે એક બસ સ્ટેન્ડ પર બેઠો હોય છે. સાવ ખાલી. દૂરથી ધીમે ધીમે નજીક આવી રહેલો અવાજ તેને સંભળાય છે. તે ઊભો થઈને જુએ છે તો વીસેક ફૂટ | તે એક બસ સ્ટેન્ડ પર બેઠો હોય છે. સાવ ખાલી. દૂરથી ધીમે ધીમે નજીક આવી રહેલો અવાજ તેને સંભળાય છે. તે ઊભો થઈને જુએ છે તો વીસેક ફૂટ ઊંચાં ગોળ પીળાં સ્માઇલી પર બેસીને શ્વેતા આવી રહી છે. સ્માઇલી ફૂદકતું ફૂદકતું, ધસી રહ્યું છે તેની તરફ, તેને કચડવા..આદિત્ય દોડવા માંડે છે. સ્માઇલી ધીરે ધીરે તેની પાસે આવતું જાય છે, તે દોડતો રહે છે, સ્માઇલી એકદમ નજીક આવી રહ્યું છે, આવી ગયું છે, બસ બે જ મિનિટ, અને તે ચગદાઈ જશે… | ||
એ ઝબકીને જાગી જાય છે. ટાઈમ જુએ છે. પોતે અડધો કલાક જેટલું ઊંઘી ગયો હોય છે. પાણી પીએ છે. | એ ઝબકીને જાગી જાય છે. ટાઈમ જુએ છે. પોતે અડધો કલાક જેટલું ઊંઘી ગયો હોય છે. પાણી પીએ છે. | ||
શ્વેતાને મૅસેજ કરે છે. પણ એ ઓનલાઇન હોય છે છતાં એને મૅસેજ પહોંચતા નથી. તે સમજી જાય | શ્વેતાને મૅસેજ કરે છે. પણ એ ઓનલાઇન હોય છે છતાં એને મૅસેજ પહોંચતા નથી. તે સમજી જાય છે – અહિયા પણ બ્લૉક ફેસબુક જુએ છે તો શ્વેતાએ તેને અન્વેન્ડ કરી દીધો હોય છે. એની સાથે હવે કોઈ રીતે સંપર્ક શક્ય નથી. | ||
ત્યાં સ્નેહાનો જવાબ આવે છે, ને તે એની સાથે વાતો કરવા લાગે છે, એ રીતે જાણે એ શ્વેતા હોય.. ધડાધડ ટાઇપ કરવા માંડે છે એ બધું જ જે એ શ્વેતાને કહેવા માગતો હોય છે, પણ સ્નેહા કશું સમજી શકતી નથી, એ તો પોતાની જ ઉત્તેજક વાતો ચાલુ રાખે છે. બંનેની વાતમાં કશું જોડાતું નથી. | ત્યાં સ્નેહાનો જવાબ આવે છે, ને તે એની સાથે વાતો કરવા લાગે છે, એ રીતે જાણે એ શ્વેતા હોય.. ધડાધડ ટાઇપ કરવા માંડે છે એ બધું જ જે એ શ્વેતાને કહેવા માગતો હોય છે, પણ સ્નેહા કશું સમજી શકતી નથી, એ તો પોતાની જ ઉત્તેજક વાતો ચાલુ રાખે છે. બંનેની વાતમાં કશું જોડાતું નથી. | ||
Line 74: | Line 74: | ||
..જાડ વાત… | ..જાડ વાત… | ||
‘રોજ રાતે તારાં સપનાં આવે છે મને, ને તું | ‘રોજ રાતે તારાં સપનાં આવે છે મને, ને તું સપનામાં વરસાદની જેમ આવી મને આખી ને આખી ભીની કરી નાખે છે… હું કલ્પના કરું છું કે તારા હોઠ મારા શરીર પર ફરે છે, ચહેરા પર, છાતી પર, પેટ પર, અને.. અને ‘ડાઉન ધર’, ’ | ||
…તો કરે. | …તો કરે. | ||
Line 92: | Line 92: | ||
આદિત્ય અચાનક ફોન પલંગ પર પછાડે છે. પેન્ટની ઝીપ ખોલે છે, હાથ ત્યાં લઈ જાય છે, એક ચોક્કસ લયમાં હાથ પોતાનું કામ કરવા લાગે છે, ને આદિત્ય રડવા લાગે છે, ધ્રુસકે ને ધ્રુસકે. | આદિત્ય અચાનક ફોન પલંગ પર પછાડે છે. પેન્ટની ઝીપ ખોલે છે, હાથ ત્યાં લઈ જાય છે, એક ચોક્કસ લયમાં હાથ પોતાનું કામ કરવા લાગે છે, ને આદિત્ય રડવા લાગે છે, ધ્રુસકે ને ધ્રુસકે. | ||
આંખો મીંચી દે છે, બધું જ ઘુમરાઈ રહ્યું છે એના મગજમાં – એ મુલાકાતો અને ક્યાંય સુધી ચાલતી વાતો, એ લાંબા કાળા વાળ, ફૂલેલા ગાલ અને ઘરમાં નવા ઊગેલા છોડની વાત…તેના હિબકા અને સીસકારા એકસાથે ચાલુ છે, આંસુઓનો પ્રવાહ અને હાથની ઝડપ બંને વધી ગયાં છે, દૃશ્યો અને અવાજો ઘેરી વળ્યા છે તેને – એકબીજામાં ઓળઘોળ થઈ જતાં દૃશ્યો, ને એકબીજાની તીવ્રતા વધારતાં અવાજો, દદડતું | આંખો મીંચી દે છે, બધું જ ઘુમરાઈ રહ્યું છે એના મગજમાં – એ મુલાકાતો અને ક્યાંય સુધી ચાલતી વાતો, એ લાંબા કાળા વાળ, ફૂલેલા ગાલ અને ઘરમાં નવા ઊગેલા છોડની વાત…તેના હિબકા અને સીસકારા એકસાથે ચાલુ છે, આંસુઓનો પ્રવાહ અને હાથની ઝડપ બંને વધી ગયાં છે, દૃશ્યો અને અવાજો ઘેરી વળ્યા છે તેને – એકબીજામાં ઓળઘોળ થઈ જતાં દૃશ્યો, ને એકબીજાની તીવ્રતા વધારતાં અવાજો, દદડતું સ્માઇલી ને ઉપર બેઠેલી શ્વેતા, પોતાની પાસે બેઠેલી, કાન ખેંચતી શ્વેતા.. સાવ નગ્ન શ્વેતા.. | ||
તે હાંફી જાય છે. એ જ હાલતમાં ક્યાંય સુધી બેસી રહે છે. પછી બાથરૂમમાં જઈ સાફ થઈ આવે છે. ફોનમાં ઈન્ટરનેટ બંધ કરી દે છે. | તે હાંફી જાય છે. એ જ હાલતમાં ક્યાંય સુધી બેસી રહે છે. પછી બાથરૂમમાં જઈ સાફ થઈ આવે છે. ફોનમાં ઈન્ટરનેટ બંધ કરી દે છે. |
edits