17,546
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | {{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | ||
{{gap}}રૉબર્ટ યુંકની ઉદારમતવાદની કરુણાન્તિકા વિશેની સમજણ ગ્રીક કરુણાન્તિકા જેવી છે. પણ ગ્રીક કરુણાન્તિકાના રૂપકોને બદલે યુંક હમણાંના યંત્રોદ્યોગનાં પ્રચલિત આદિરૂપો દ્વારા એ સમજાવે છે. એક વિભાવના તરીકે, એક યુટોપિયા તરીકે અમેરિકા પ્રચલિત પુરાકથાશાસ્ત્ર ઉપર આધિપત્ય ભોગવે છે. એક બિનસાંપ્રદાયિક પુરાકલ્પન તરીકે અમેરિકા મંત્રમુગ્ધ કરે છે. અમેરિકા નૂતન વિશ્વ છે – ભૂતકાળ વગરનો દેશ; એક સરહદ, અનેક તકોની ભૂમિ; એ વર્તમાનમાં બેઠેલું ભવિષ્ય છે. એ પશ્ચિમી યંત્રોદ્યોગકીય સભ્યતાનો નિચોડ છે – નિરંતર ગતિમાન યંત્ર... અમેરિકા જાતિસંહારક હિંસામાંથી જન્મેલો સમાજ હતો. છતાં જૂની સરહદમાંની હિંસા પ્રોમેથિયન હતી, એક વ્યક્તિ કેટલીયે વિષમતાઓ સામે સંઘર્ષમાં ઊતરતી... બીજી નવી સરહદ તરીકે વિજ્ઞાનની સંરચના એ જુદા પ્રકારનું આધિપત્ય છે; નવી સરહદની રણભૂમિ વિજ્ઞાનની પ્રયોગશાળાઓ અને કાર્યશિબિરો છે. એ જમીનની માલિકી કે કોઈ વર્ગ કે જાતિ ઉપર વિજય પ્રાપ્ત કરવાની આકાંક્ષા નથી રાખતું. એને બદલે એ પ્રકૃતિ ઉપર માણસનું સંપૂર્ણ આધિપત્ય શોધે છે, માણસના બનાવેલા કાયદાઓ વડે માણસે બનાવેલા બ્રહ્માંડને પુનઃસર્જિત કરવાની નેમ રાખે છે... એ જે કંઈ આદિમ, જે કંઈ અસ્તવ્યસ્ત, જે કંઈ પ્રચુર પ્રમાણમાં ઊગી નીકળે છે કે જે ધીરે ધીરે મ્યૂટેશન દ્વારા ઉત્ક્રાન્ત થાય છે એ બધાનો નાશ કરે છે. કોઈ પણ વસ્તુ સ્પર્શ્યા વગરની કે અન્વેષણ વગરની રહેવા દેવામાં આવતી નથી... જૂની સરહદની હિંસાને ખ્રિસ્તી અને માનવીય મૂલ્યોએ મંદ પાડી હતી, પણ વાઢકાપવાળા વિજ્ઞાનની હિંસા કોઈ પણ સંદર્ભ પ્રત્યે ઉદાસીન છે.}} | {{gap}}રૉબર્ટ યુંકની ઉદારમતવાદની કરુણાન્તિકા વિશેની સમજણ ગ્રીક કરુણાન્તિકા જેવી છે. પણ ગ્રીક કરુણાન્તિકાના રૂપકોને બદલે યુંક હમણાંના યંત્રોદ્યોગનાં પ્રચલિત આદિરૂપો દ્વારા એ સમજાવે છે. એક વિભાવના તરીકે, એક યુટોપિયા તરીકે અમેરિકા પ્રચલિત પુરાકથાશાસ્ત્ર ઉપર આધિપત્ય ભોગવે છે. એક બિનસાંપ્રદાયિક પુરાકલ્પન તરીકે અમેરિકા મંત્રમુગ્ધ કરે છે. અમેરિકા નૂતન વિશ્વ છે – ભૂતકાળ વગરનો દેશ; એક સરહદ, અનેક તકોની ભૂમિ; એ વર્તમાનમાં બેઠેલું ભવિષ્ય છે. એ પશ્ચિમી યંત્રોદ્યોગકીય સભ્યતાનો નિચોડ છે – નિરંતર ગતિમાન યંત્ર... અમેરિકા જાતિસંહારક હિંસામાંથી જન્મેલો સમાજ હતો. છતાં જૂની સરહદમાંની હિંસા પ્રોમેથિયન હતી, એક વ્યક્તિ કેટલીયે વિષમતાઓ સામે સંઘર્ષમાં ઊતરતી... બીજી નવી સરહદ તરીકે વિજ્ઞાનની સંરચના એ જુદા પ્રકારનું આધિપત્ય છે; નવી સરહદની રણભૂમિ વિજ્ઞાનની પ્રયોગશાળાઓ અને કાર્યશિબિરો છે. એ જમીનની માલિકી કે કોઈ વર્ગ કે જાતિ ઉપર વિજય પ્રાપ્ત કરવાની આકાંક્ષા નથી રાખતું. એને બદલે એ પ્રકૃતિ ઉપર માણસનું સંપૂર્ણ આધિપત્ય શોધે છે, માણસના બનાવેલા કાયદાઓ વડે માણસે બનાવેલા બ્રહ્માંડને પુનઃસર્જિત કરવાની નેમ રાખે છે... એ જે કંઈ આદિમ, જે કંઈ અસ્તવ્યસ્ત, જે કંઈ પ્રચુર પ્રમાણમાં ઊગી નીકળે છે કે જે ધીરે ધીરે મ્યૂટેશન દ્વારા ઉત્ક્રાન્ત થાય છે એ બધાનો નાશ કરે છે. કોઈ પણ વસ્તુ સ્પર્શ્યા વગરની કે અન્વેષણ વગરની રહેવા દેવામાં આવતી નથી... જૂની સરહદની હિંસાને ખ્રિસ્તી અને માનવીય મૂલ્યોએ મંદ પાડી હતી, પણ વાઢકાપવાળા વિજ્ઞાનની હિંસા કોઈ પણ સંદર્ભ પ્રત્યે ઉદાસીન છે.}} |
edits