પ્રતિસાદ/બધા દિવસો સમાન નથી હોતા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
 
{{SetTitle}}
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify|

{{gap}}કોઈ પણ પદાર્થવિજ્ઞાનીને વ્યક્તિગત સમયની સંકલ્પના કપોલકલ્પિત લાગે. એને માટે સમય-અવકાશ એ અસ્તિત્વની પાયાની વાત છે અને એ જે નિયમો વડે સમયબદ્ધ છે એને ઇચ્છાનુસાર વાળી શકાતા નથી. પાછી ન વાળી શકાતી નિર્ધારિતપણે આગળ ને આગળ જતી ઘટનાઓને દર્શાવવાને પદાર્થવિજ્ઞાનીઓ ‘એરો ઑફ ટાઇમ’ શબ્દો વાપરે છે. આ અંગે સ્ટિવન હૉકિંગે ટેબલ ઉપરથી કાચના પ્યાલાને ફેંકી દેવાનું દૃષ્ટાંત આપ્યું છે. જ્યારે પ્યાલો જમીન ઉપર પછડાય છે ત્યારે એના ફૂરચેફુરચા ઊડી જાય છે અને એક વખત ફૂટી ગયા પછી એ પ્યાલો આખો નથી થઈ શકતો... આ જો ખરેખર નિયમ હોય તો ડહાપણ એ છે કે એને સમર્પિત થઈ જવું... પણ વ્યક્તિગત સમય, ‘મારો સમય’ જરાય એવો નથી. જ્યારે હું ભવિષ્યની ચિંતા કરું છું ત્યારે સમય આગળ જાય છે અને જ્યારે હું ભૂતકાળને યાદ કરું છું ત્યારે સમય પાછળ જાય છે. નવલકથાકાર જૉન ફાઉલ્સે લખ્યું છે, ‘સમય માત્ર એક માર્ગ નથી, એ એક ખંડ પણ છે.’ આપણે ખંડને સ્મૃતિ, એક અવકાશ કહી શકીએ જ્યાં કોઈ પણ બેસી જઈ ભૂતકાળની ઢગલાબંધ ચીજો વડે ઘેરાઈ જઈ શકે.}}

17,546

edits