અન્વેષણા/૪૦. किराट ‘વેપારી’: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 49: Line 49:
षड्बिन्दु वृश्चिक इव क्षणात प्राणान्तकृद्वणिक् II(૮.૧૩૨-૩૩)

‘કપાળ ઉપર ચંદનની અર્ચા કરનાર, શ્વેત વસ્ત્ર પહેરનાર અને સુવાસિત શરીરવાળા કિરાટનો-વણિકનો*<ref>* ‘રાજતરંગિણી’નો River of kings એ નામથી અંગ્રેજી અનુવાદ કરનાર શ્રી. રણજિત પંડિત ‘કિરાટ’નો અનુવાદ ‘કિરાત' કરે છે અને ‘વિન્ધ્ય પર્વત અને રાજપુતાનામાં રહેતી એક આદિવાસી જાતિ-ભીલ' એવો તેનો અર્થ આપે છે, તે સન્દર્ભમાં બંધબેસતો નથી.

  [‘પરબ’, સપ્ટેમ્બર ૧૯૬૦]</ref> જે વિશ્વાસ રાખે છે તેનાથી આપત્તિઓ દૂર રહેતી નથી.

કપાળ, બે પોપચાં, બે કાન અને છાતીએ (એમ છ સ્થળે) ચન્દનની અર્ચા કરનાર વણિક ષડ્બિન્દુ વૃશ્ચિકની જેમ ક્ષણવારમાં પ્રાણ હરે છે. ’

17,546

edits