અવલોકન-વિશ્વ/વાચનની વાસરી અને વાચકાત્મકથન – સંજય શ્રીપાદ ભાવે: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:

[[File:30-SANJAY-BHAVE-cover-ROJNISHI Cover.jp|center|200px]]
[[File:30-SANJAY-BHAVE-cover-ROJNISHI Cover.jpg|center|200px]]

Line 53: Line 53:
જૂન2006ના લેખમાં કાળસેકર મુંબઈની મીઠી નદી અને ગુજરાતની નર્મદા નદીને લગતી સમસ્યાઓ વિશે લખે છે. એમને મતે નર્મદા યોજના માટેના ‘નરેન્દ્ર મોદીના ઉપવાસ શુદ્ધ બકવાસ છે. આ માણસને પાણી માટે રઝળપાટ કરતી ગુજરાતની જનતા સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી.’ આ ટીકાનો સંદર્ભ છે અભિનેતાઓ અતુલ કુલકર્ણી, રાહુલ બોઝ અને આમીર ખાને ‘મોદીના દાંભિક ઉપવાસ’નો કરેલો વિરોધ તેમ જ એ અંગે અતુલ કુલકર્ણીએ ‘લોકસત્તા’ અખબારમાં લખેલો પત્ર.

‘રોજનિશી’માંથી કેટલીક નોખી માહિતી મળે છે. જેમ કે, લેખક એક એવા પીઢ અભ્યાસી વાચકને જાણે છે કે જે પુસ્તક ખરીદ્યા પછી તેનાં બધાં પાનાં છૂટાં પાડતા, દરેક પાના સામે એક કોરો કાગળ નોંધો કરવા માટે જોડતા અને પછી પુસ્તક ફરીથી બંધાવતા. ‘પુરુષસ્પંદન’ના દિવાળી અંકમાં એક લેખ છે ‘ગાળોમાંની પુરુષપ્રધાનતા’. કિન્નરો વિશે દામોદર પ્રભુએ ચાળીસેક વર્ષ પહેલાં કવિતા લખી હોવાનું કાળસેકરને સાંભરે છે. જયરામ પથવે નામના એક પુસ્તકપ્રેમી પટાવાળાએ લખેલા લેખનો અંશ લેખક ટાંકે છે: નોકરીમાં જોડાયે સત્તર વર્ષ થયાં. મારા શરીર પર સારાં કપડાં નહીં દેખાય, પણ હાથમાં નવું પુસ્તક હોય જ. નજીવા પગારવાળા મારા જેવા પટાવાળાના સંગ્રહમાં પચાસ હજાર રૂપિયાનાં પુસ્તકો છે… સમાજકાર્યમાં સામેલગીરી, સમાજસુધારા માટે વાચનસંસ્કૃતિનું જતન થાય એ માટે શાળા, કોલેજો, છાત્રાલયોનાં બાળકોને,બીજા સમાજના લોકોને હું વિનામૂલ્યે સેવા આપું છું.’

આવી માહિતીમાં લેખકની વ્યક્તિગત વાતો પણ ભળે છે. જેમ કે લેખક એક જમાનામાં રસ્તા પર ચાલતાં ચાલતાં પણ પુસ્તક વાંચતા. ‘વાંચવાનું ન થાય તો તેની અસર સીધી લોહીનું દબાણ વધવામાં દેખાય છે.’ અન્યત્ર એ કહે છે: ‘દા’ડો થયે હું કંઈક તો વાંચતો હોઉં જ છું. એક વાર હોસ્પિટલના અતિદક્ષતા વિભાગ (ઇન્ટેન્સિવ કેર યુનિટ) માં રાજન ગવસની નવી નવલકથા વાંચતો હતો ત્યારે નર્સે મને ખખડાવ્યો હતો.’

Line 70: Line 70:

અલબત્ત, ‘વાચણાર્યાચી રોજનિશી’ પુસ્તક ખિન્નતાનો નહીં બલ્કે ખુશીનો અનુભવ કરાવે છે. પુસ્તકોની દુનિયાની મિરાત વાચકને બતાવીને આપણને વધુ સભાન વાચક બનાવે છે. દરેક ભાષામાં સામાજિક સભાનતા ધરાવનારા આવા રસિક અને પ્રબુદ્ધ વાચકો હોય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<center>*<br>
<center>*<br>
Line 82: Line 80:
<center>*</center>
<center>*</center>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સકૂતરાના કિસ્સામાં પ્રેક્ષક તરબતર – નૌશિલ મહેતા
|previous = કૂતરાના કિસ્સામાં પ્રેક્ષક તરબતર – નૌશિલ મહેતા
|next = જ્ઞાન અને સંવેદનાની કવિતા – વાસદેવમોહી સિદ્ધાણી

}}
}}