એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/૯. કાવ્યાત્મક સત્ય અને ઐતિહાસિક સત્ય: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 8: Line 8:

કરુણિકા માત્ર સ્વયંપર્યાપ્ત ક્રિયાનું જ નહિ પણ કરુણા અને ભીતિ જન્માવનાર ઘટનાઓનું પણ અનુકરણ છે. જ્યારે ઘટનાઓ આપણી સામે વિસ્મયકારક રીતે આવી ચડે ત્યારે આવી અસર ઉત્તમોત્તમ રીતે નીપજી શકે; અને તે ઘટનાઓ જ્યારે કાર્યકારણભાવે એકબીજીને અનુસરે ત્યારે તેની અસર વધુ ઘેરી પડે. ઘટનાઓ સ્વેચ્છાએ કે આકસ્મિક રીતે બને તેની અસર કરતાં કાર્યકારણભાવે બને તેની કરુણાત્મક અસર વધુ પ્રબળ હોય છે. કાકતાલીય ઘટનાઓ પણ કંઈક શૃંખલાબદ્ધ હોય તો ખૂબ પ્રભાવક નીવડે છે. અહીં આપણે આર્ગોસમાંના મિત્યસના પૂતળાનું ઉદાહરણ ટાંકી શકીએ. ઉત્સવમાં એક પ્રેક્ષક તરીકે આવેલા મિત્યસના ખૂની પર પડીને પૂતળાએ તેનો જીવ લીધો. આવી ઘટનાઓ માત્ર આકસ્મિક હોવાનું નથી લાગતું.+ <ref>+ જુઓ કૂપર : ‘આવી ઘટનાઓ માત્ર આકસ્મિક હોવાને કારણે લોકો પર યોગ્ય અસર જન્માવી શકતી નથી.’</ref> એટલા માટે આ સિદ્ધાંતોને આધારે રચાયેલાં વસ્તુઓ નિ:શંકપણે સર્વોત્તમ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
{{reflist}}
{{right|– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ}}<br>
{{right|– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ}}<br>
17,546

edits